morning sms gujarati
કેટલું દોડી શકો છો એના પર નહીં,
કેટલું છોડી શકો છો એના પર સુખનો આધાર છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
💝
ભૂલનો બચાવ કરવા કરતા,
કબુલાત કરવામાં ઓછો સમય લાગે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
💝
નિષ્ફળતા મળ્યા બાદ હિંમત રાખવી સહેલી છે,
પરંતુ સફળતા મળ્યા બાદ નમ્રતા રાખવી બહુ જ મુશ્કેલ હોય છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
કદર ના કરો એટલે ઉપરવાળો છીનવી જ લે છે,
પછી ભલે એ કોઈ વ્યક્તિ હોય કે પછી સમય !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
આપણી પાસે Contact તો ઘણાબધા હોય છે,
પણ મેસેજ એનો જ આવે જેની જિંદગીમાં આપણું મહત્વ હોય !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
નાદાન લોકો જ જીવનનો પૂરેપૂરો આનંદ લેતા હોય છે,
વધારે બુદ્ધિશાળી લોકોને તો મુશ્કેલીમાં જ જોયા છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
☝️morning sms gujarati 👆
Thanks for visit