હોમGujrati photo shayarigujarati tex photo shayari gujarati tex photo shayari Kddabhi ઑગસ્ટ 19, 2020 0 gujarati tex photo shayari💝બસ યાર બહુ થયું, હવે સહન નહીં થાય મારાથી !!💝💝તમે કંઇક ખોટું સમજી બેઠા છો સાહેબ, હસતા રહેવું એ આદત છે અમારી !!💝💝તું સાથે છે ત્યાં સુધી હું હારીશ નહીં, અને તારા ગયા પછી હારવા જેવું કંઈ હશે પણ નહીં !!💝💝ઓછા સમયમાં ગમી જનારા લોકો, ઘણીવાર ઓછા સમય માટે જ ગમતા હોય છે !!💝💝કોઈને જેટલો પ્રેમ કરશો, એટલું જ તમારે રડવું પડશે !!💝💝હાથ હોત તો ક્યારેનો છોડાવી લેત, એ તો પકડીને બેઠા છે નજરોથી અમને !!💝👄gujarati tex photo shayari👄 Tags Gujrati photo shayari વધુ નવું વધુ જૂનું
Thanks for visit