Good night gujrati shayari
તમે જ્યાં છો,
ત્યાં ઉભા રહેવા માટે પણ
સતત દોડવું પડે છે !!
ખુશ રહેવા લાગ્યો છું,
જ્યારથી મેં બીજા લોકો પાસેથી
અપેક્ષા રાખવાનું છોડી દીધું !!
જિંદગી રૂલાતી હૈ,
મગર રોને કા નહીં !!
કમાણી કરતા ઓછું વાપરે એ જ કાબિલ કહેવાય,
બાકી રઈશ દેખાવાના ખેલમાં કેટલાય ગાયબ થઇ ગયા !!
ઓછા સમયમાં ગમી જનારા લોકો,
ઘણીવાર ઓછા સમય માટે જ ગમતા હોય છે !!
Good night gujrati shayari







Thanks for visit