-->
Type Here to Get Search Results !
image

Good morning

Good morning

Good morning

Good Morning - Wake up your friend with these Good Morning wishes, messages and GIFs Images,Good morning, Good morning

Good morning

कही ना कही कर्मो का डर है..नही तो गंगा में इतनी भीड़ ना होती।

Good morning

पलके झुका कर सलाम करते हैं, हम तह दिल से आपके लिए दुआ करते हैं, कुबूल हो तो बस मुस्कुरा देना, हम ये प्यारा सा दिन आपके नाम करते हैं।

Good morning

मुस्कुराहट का कोई मोल नही होता है, रिश्तों का कोई तोल नही होता है, इंसान तो मिल जातें है हमे हर मोड़ पर, लेकिन हर कोई आप की तरह अनमोल नही होता है।

Good morning

हँसना हँसाना ये कोशिश है मेरी, सबको खुश रखना चाहत है मेरी, कोई याद करे या न करे, हर किसी को याद करना आदत है मेरी।

Good morning



Good morning

"मेरे ऐबों को तलाशना बंद कर देगें लोग,मैं तोहफ़े में अगर उन्हें आईना दे दूं!"

Good morning

*બાળપણ*નુ મારૂ *ફળિયુ* ખોવાયુ
અને
રમતો *હુ* એ મારુ *આંગણુ* ખોવાયુ
નથી છીપાતી તરસ *ફ્રીજ*ના પાણીથી
કેમકે
રસોડામાં રમતું એ *પાણીયારુ* ખોવાયુ
નથીરે આવતુ લુંછવા *આંસુ* આજ કોઈ
અને
મારી *"મા"* લૂંછતી એ આજ *ઓઢણુ* ખોવાયુ
થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે
જયારે
કિલોમીટર દોડાવતુ એ મારુ *પૈડુ* ખોવાયુ
બત્રીસ ભાતના *ભોજન* કયા ભાવે છે હવે
ત્યારે
*ગોળ ઘીનુ* મારી *મા-બેની*નુ એ *ચુરમુ* ખોવાયુ
મારવા પડે છે દરેક દ્વારે *ટકોરા* હવે
કેમ કે
સીધો જાતો એ ખુલ્લુ હવે *બારણું* ખોવાયુ
નથી ભૂંસી શકતો હવે લખેલુ આ *કાગળ*નુ
અને
ત્યાં તો *દફ્તર*ની એ મારી *પેનને પાટીયું* ખોવાયુ
હજારો દોસ્તો છે *ફેસબુક* અને *વોટસએપ*મા
પણ
*લંગોટીયા યાર* સાથેનુ મારું આખે આખું *ગામ* ખોવાયુ...
Good morning
Good morning
 Good morning

*બીજું જોઈએ શું . . .**જીંદગી તને થેન્ક યુ . . .*એક કપ કોફી , , , મૂશળધાર વરસાદ , , , અને એક ગમતો મિત્ર . . .*_બીજું જોઈએ શું . . .???_*એક લોંગ ડ્રાઈવ , , , એક ગમતો રસ્તો , , , અને એક ગમતું ગીત . . .*_બીજું જોઈએ શું . . .???_*કોઈ નિરાંતની સાંજે , , , એક ગમતા પુસ્તકના પાનાં ઉથલાવીને , , , દુનિયાને ભૂલી જઈ શકું તો . . .*_જિંદગી તને થેન્ક યુ . . . !!!_*એક મનગમતી સાંજે , , , આથમતા સૂરજની સામે ઉભા રહીને , , , મારી જાતમાં કશુંક ઉગાડી શકું તો . . .*_જિંદગી તને થેન્ક યુ. . . !!!_*એક ગમતો સાથ , , , એક મનગમતો સ્વાદ , , , અને એક સ્વાદિષ્ટ પકવાન . . .*_બીજું જોઈએ શું . . . ???_*વર્ષોથી સાચવેલી શ્રદ્ધા , , , એક ગમતી પ્રાર્થના , , , અને મંદિરમાં એક ભગવાન . . .*_બીજું જોઈએ શું . . .???_*ગમતા લોકોની હાજરીમાં , , , મારા જીવતા હોવાની ઉજવણી કરી શકું તો . . .*_જિંદગી તને થેન્ક યુ . . . !!!_*જેને પ્રેમ કરું છું , , , એ બધા લોકોને મન ભરીને ગળે મળી શકું તો . . .*_જિંદગી તને થેન્ક યુ . . . !!!_*એક ગમતું થિયેટર , , , હાથમાં પોપકોર્ન , , , અને સામે ગમતો સુપર સ્ટાર . . .*_બીજું જોઈએ શું . . . ???_*કેટલાક ગમતા લોકો , , , હાથમાં મીઠાઈ , , , અને હૈયામાં ગમતો તહેવાર . . .*_બીજું જોઈએ શું . . . ???_*તેં આપવા જેવું બધું જ આપ્યું છે , , , અને તેમ છતાં ન માંગવા જેવું . . . હું બધું જ તારી પાસે માંગતો આવ્યો છું . . .મારા શર્ટમાં રહેલા ખાલી ખિસ્સાની ફરિયાદ , , , તો મેં અનેક વાર કરી છે તને , , ,પણ એ ખિસ્સાની પાછળ રહેલા ધબકારા માટે , , , ક્યારેય આભાર નથી માન્યો તારો . . .દૂર સુધી દોડ્યા પછી , , , હાંફતા હાંફતા મારા જ હ્રદયના ધબકારા સાંભળી શકું તો . . .*_જિંદગી તને થેન્ક યુ . . . !!!_*


Good morning
Good morning
Good morning

Good morning

असानी से टूट जाऊँ वो इंसान थोड़े ही हूँ
सबको पसंद आ जाऊँ भगवान थोड़े ही हूँ।
Good morning

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.