-->
Type Here to Get Search Results !
image

પ્રેમ

પ્રેમ એટલે...
પહેલા
વરસાદી
બુંદ સાથે
નાવાનું
મન થાય
ને બરાબર
એ જ સમય
તારું આવીને
મારો હાથ જાલીને
વરસાદની હેલી
સાથે
તારા પ્રેમની હેલીમાં
મને ભિંજવવી

પ્રેમ

કહી દો જુદાઈને કે મિલનમાં મઝા નથી!

ઝાકળ ફના થઇ જશે કિરણોના પ્યારમાં!!

પ્રેમ



મિલન બની ગયુ સપનું અમારું ને અમે બંધ આખોમાં મળતા શીખી લીધું!

ના વરસ્યો ક્યારેય વરસાદ ધોધમાર તો અમે ટીપે ટીપે પલળતા શીખી લીધુ!

પ્રેમ



ના કર આંખો ની લેવડ દેવડ વરસતા વરસાદમાં!

એક તો ભીંજાયેલી છુ ને તુ વધારે ભીંજવે છે!!

પ્રેમ




મારગે મળ્યા તો ઓળખાણ કરી લઈએ!

થોડી ઘણી લાગણીઓની લ્હાણી કરી લઈએ!!



પ્રેમ

મૌન રહીને લાગણી
જયારે સઘળા જવાબો માંગે!
અહેસાસ લખીને ત્યારે
શબ્દો કેટલી પરિક્ષા આપે!!
❤પ્રેમ❤

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.