gujarati miss you photo shayari
મિલન બની ગયુ સપનું અમારું ને અમે બંધ આખોમાં મળતા શીખી લીધું!
ના વરસ્યો ક્યારેય વરસાદ ધોધમાર તો અમે ટીપે ટીપે પલળતા શીખી લીધુ!
કોઈ ગમતું માણસ આપણા પર હક જતાવેને......
એનાથી વધારે આનંદની લાગણી બીજી કોઈ ના હોઈ શકે......
🙏🏻
જીવન માં બધું જ મળી જાય તો જીવવાની શું મજા,
જીવન માં જીવવા માટે કોઈ ની કમી પણ જરૂરી છે.
બે વ્યક્તિ એક બીજા ને ગમે તે લાગણી,
બે વ્યક્તિ ને એક બીજા વગર ના ગમે તે પ્રેમ ...
*શિખામણ હંમેશા નરમ ભાષામાં સારી લાગે,*
*દરવાજે ટકોર કરવાનો મતલબ દરવાજો ખોલવાનો હોય છે તોડવાનો નહીં...*
 લાગે છે કોઈએ પ્રકૃતિના ચારિત્રની પરીક્ષા લીધી છે,
નહી તો સ્પર્શથી શ્વાસ થોડા થંભે..!!!
gujarati miss you photo shayari







 
 
 
 
 
 
Thanks for visit