-->
Type Here to Get Search Results !
image

gujarati tex photo shayari

gujarati tex photo shayari

💝

બસ યાર બહુ થયું,

હવે સહન નહીં થાય મારાથી !!

💝

gujarati tex photo shayari


💝

તમે કંઇક ખોટું સમજી બેઠા છો સાહેબ,

હસતા રહેવું એ આદત છે અમારી !!

💝

gujarati tex photo shayari


💝

તું સાથે છે ત્યાં સુધી હું હારીશ નહીં,

અને તારા ગયા પછી હારવા જેવું કંઈ હશે પણ નહીં !!

💝

gujarati tex photo shayari


💝

ઓછા સમયમાં ગમી જનારા લોકો,

ઘણીવાર ઓછા સમય માટે જ ગમતા હોય છે !!

💝

gujarati tex photo shayari


💝

કોઈને જેટલો પ્રેમ કરશો,

એટલું જ તમારે રડવું પડશે !!

💝


gujarati tex photo shayari


💝

હાથ હોત તો ક્યારેનો છોડાવી લેત,

એ તો પકડીને બેઠા છે નજરોથી અમને !!

💝

👄gujarati tex photo shayari👄 

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.