🌻🌻🌻🌻🌻
*मजेदार जिंदगी का यही गहना*,
*औरों को खुश देख के*
*खुद मौज में रहना*....
*🌹जय श्री कृष्ण 🌹*
༺꧁ *Զเधॆ Զเधॆ*꧂༻
બહુ *'મુશ્કેલ કામ'* આપી દીધું *"જિંદગીએ"* મને...
કહે છે,,,
*તું* 'બધા' *નો થઈ ગયો,,*
*હવે શોધ એને, જે* "તારા" *હોય..*
*🌹જય શ્રી કૃષ્ણ 🌹*
💘💘💘💘💘💘💘💘💘💘💘
*આ "સંસાર"માં*
*સૌથી સારી "દવા હસવું" છે,*
*સૌથી "સારી સંપત્તિ બુદ્ધિ" છે.*
*સૌથી *"સારું હથિયાર ધૈર્ય" છે.*
*સૌથી "સારી સુરક્ષા વિશ્વાસ" છે.*
અને
*"આનંદ"ની વાત એ છે કે*
*આ "બધું જ નિઃશુલ્ક(મફત)" છે.*
*💐 જય શ્રી કૃષ્ણ 💐*
💝💝💝💝💝💝💝💝💝💝💝
*પોતાની "અસમર્થતા" છતાં...*
*કોઈનાં માટે ગમે તે કરી છૂટવાની "ક્ષમતા" એનુ નામ એટલે ..*
*"લાગણી"*
💝💝💝💝💝💝
*લોકો આપણને જાણવા કરતાં* ,
*ધારણાઓથી વધુ ઓળખતા હોય છે*..!!
🙏🏼💐 *જય શ્રી કૃષ્ણ* 💐🙏🏼
*🌹🙏 જય મહાકાલ 🙏🌹*
💝💝💝💝💝💝💝💝
*શબ્દો તો હંમેશા સંવેદના થી છલોછલ જ હોય છે,*
*તેમને છંછેડવા, છેતરવા, છાવરવા, છુપાવવા કે છલકાવવા એ આપણે નક્કી કરવાનું છે.!!!!!*☘️
💐🍃 *જય શ્રી કૃષ્ણ* 🍃💐
*🌹🌹જય બાલાજી 🌹🌹*
💝💝💝💝💝💝💝💝💝💝💝💝
Thanks for visit