gujarati sad shayari text
💝
એક દિવસ એવો આવશે,
હું નહીં પણ મારો Love તને
બહુ યાદ આવશે !!
💝
sad gujarati shayari image
💝
સાથ કરતા યાદમાં
અને વ્હાલ કરતા રાહમાં,
જિંદગી વધુ વીતી જતી હોય છે !!
💝
sad shayari gujarati love
💝
કોઈ મતલબ નથી હોતો એ ખાસ દિવસનો,
જે ખાસ હોય એ જ સાથે ના હોય તો !!
💝
gujarati sad shayari photo
💝
મન થાય છે કે ત્યાં આવીને તને મળી લઉં,
બોલવું કંઈ જ નથી બસ મન ભરીને તને જોઈ લઉં !!
💝
gujarati sad shayari 2 line
💝
ફરિયાદ તો ઘણી છે તમારાથી,
પણ જો તમે ફરી પાછા આવી જશો
તો માફ કરી દઈશું દિલથી !!
💝
sad gujarati shayari image
💝
જિંદગી વિતાવવા માટે તારી યાદો પણ ઓછી નથી,
હવે તું પાછી આવે કે નહીં એનો મને કોઈ ગમ નથી !!
💝
💘sad gujarati shayari image💘
Thanks for visit