-->
Type Here to Get Search Results !
image

good morning message 2023//gujrati suvichar

good morning message



https://kddabhi.blogspot.com/


 *વેર* ના સામ્રાજયમાં

   *સૂર્ય* નહીં

      *માણસ* આથમે છે.

 *🌹જય શ્રી કૃષ્ણ🌹*

 

good morning shayari

 

 

*ખોટું લાગી જાય એવું સત્ય*

*જરૂર બોલજો,*

*પણ સત્ય લાગે એવું ખોટુ*

*કયારેય ન બોલતા...*

 

*🙏🏻Good Morning🙏🏻*

 *જીવનમાં બે વાતોથી બચી ને રહેવુ..*

*મારે કોઈની જરૂર નથી એવો અહંમ!!..*

*અને* 

*બધાને મારી જરૂર છે એવો* 

*વહેમ!!!*

 

good morning all of you

 

      *ફૂંક મારી ને* 

  *દીવા નેઓલવી શકાય ,*

 *અગરબત્તી ને નહીં.*

 

 *જે સુગંધ ફેલાવે છે,* 

  *તેને કૌઈ ઓલવી* 

 *શકતું નથી.... !

 

good morning photoimages

 

🌹 જય ગુરૂદેવ 🌹

*તમારા ઘરનાં “વડીલો” ની આંખ ક્યારેય પણ ભીની ના થવા દેતા સાહેબ..​* 

 

 ​ *કારણકે જો “છત” થી પાણી ટપકેને તો ઘરની દિવાલો પણ નબળી પડી જાય છે.​*

🌹 જય ગુરૂદેવ 🌹

 

good morning status

   

 *કંઈક ભેગું એની પાસે જ થાય છે જે વહેંચી શકે છે,*

 

*પછી ભલે એ પ્રેમ હોય, ભોજન હોય કે માન હોય...*

 *🙏💐જય શ્રીકૃષ્ણ 💐🙏*

*🙏🌹જય બાલાજી 🌹🙏*

 

good morning shayari

 

 જીવન તો એક પ્રવાસ છે…., 

ઓછા સમય માં જીવવાનો પ્રયાસ છે ….,

લેવા જેવી ચીજ હોય તો પ્રેમ ની મીઠાશ છે …..,

અને મૂકવા જેવી ચીજ હોય તો મન ની કડવાશ છે

 

good morning all of you

 

🌹જય ગુરૂદેવ 🌹

એ મુસ્કાનથી ખુબસુરત બીજું કંઈ નથી હોતું,

જે આંસુઓ સાથે સંઘર્ષ કરીને આવે છે

🌹 જય ગુરૂદેવ 🌹

 

good morning gif

 

*ડુબે તો પાણીનો વાંક કાઢે છે._* 

પડે ‌ તો પથ્થર નો વાંક કાઢે છે.._* 

   

*_માણસ પણ ખરો છે કંઈ ના કરી શકે તો નસીબનો વાંક કાઢે છે...!!_*                    

 

a good morning photo hd

 

*🌹💐Good Morning*💐🌹

દેવું થાય તેટલું ખર્ચવું નહીં....!!

અને ભાવિ પેઢી આળસુ થાય એટલું બચાવવું નહીં...!!

 

a good morning photo

 

🌹 જય ગુરૂદેવ 🌹

*મધ જેવું મીઠું પરિણામ* 

  *જોઈતું હોય ને તો...* 

  🙏

 *મધમાખી ની જેમ*

 *સંપી ને રહેવું પડે*

🌹 જય ગુરૂદેવ 🌹

a good morning message

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.