-->
Type Here to Get Search Results !
image

gujarati shayari collection

gujarati shayari breakup

 
Most Beautiful Shayari, Share Shayari & Sad Shayari written just for you, Have any question? Leave us a message in the comments below and also visit our other blogs for more content.
As you know this website has achieved a lot of love and support from Shayari lovers. If someone talks about kdgujju, then immediately the image of kdgujju comes in the mind. This is because we understand you and put Hindi Shayari according to you. Hope you like this.

https://kddabhi.blogspot.com/?m=1




હાયે તારી આ મીઠી સ્માઈલ,

દિલ પીગળાવી દે છે મારું !!

 

gujarati shayari bewafa photo

 
https://kddabhi.blogspot.com/?m=1


 

gujarati shayari broken heart

 

પુરુષ હોવું કંઈ સહેલું નથી,

ખુલીને રડી પણ નથી શકાતું !!

 

gujarati shayari couple

 
https://kddabhi.blogspot.com/?m=1


 

gujarati shayari chokri

 

તું માફી માંગી તો જો,

હું ગળે ના લગાડી લઉં તો કહેજે !!

   

gujarati shayari collection

 
https://kddabhi.blogspot.com/?m=1


 

gujarati shayari dosti

 

એ જ આજે રડવા માટે મજબુર કરે છે,

જે એક સમયે કહેતા કે તમે હસતા જ સારા લાગો છો !!

 

gujarati shayari dard bhari

 
https://kddabhi.blogspot.com/?m=1


 

gujarati shayari dikri

 

કોઈ પાંખડીથી પણ ખુશ છે,

ને કોઈને ગુલદસ્તો પણ ઓછો પડે છે !!

 
https://kddabhi.blogspot.com/?m=1


 

shayari photo gujarati hd

 

તું માને તો એક વાત કહેવા માંગુ છું તને,

તું ધારે છે એના કરતા વધારે ચાહું છું તને !!


https://kddabhi.blogspot.com/?m=1




Kdgujju



અજીબ શબ્દ છે SORRY સાહેબ 
માણસ કહે તો ઝગડો ખતમ 
ડોક્ટર કહે તો માણસ ખતમ..

❤❤

ઘણા મળી જાશે તને પણ મારા 
જેવો મળે તો ખબર જરૂર કરજે..

❤❤

મને એ લોકો થી કાઈ વાંધો નથી જે મને 
પસંદ નથી કરતા પણ વાંધો એ લોકો થી છે 
જે મને પસંદ કરવાનો દેખાવ કરે છે..

❤❤

સંબંધ દિલ મા હોવો જોઇએ શબ્દ મા 
નહિ અને નારાજગી શબ્દ મા હોવી
જોઇએ દિલ મા નહી..

❤❤



બધીય ખબર પડે કે કયો 
ખેલ ક્યાં કોણ રમે 
એમ છતાં ચુપ રહીને જે 
સંબંધ સાચવે એનુ નામ 
સંસ્કાર .

❤❤

ગીતા મા કીધું છે સાહેબ કે 
તુ નિરાશ ન થઇશ નબળો 
તારો સમય છે તુ નથી.

હુ ફરી નહી મળું એ યાદ રાખજો 
નફરત કરવામા થોડુ માપ રાખજો. 

❤❤

માન માગ્યા વગર મળે અને 
હક બતાવ્યા વિના મળે તો જ 
કામના સાહેબ.

❤❤

મારો પ્રેમ બીજા જેવો નથી 
હુ એકલો રહીશ પણ તારો 
રહીશ..

❤❤

પ્રેમ "શબ્દ" એવો છે કે,
પુરો કોઇ ને "મળતો" નથી
અને અધુરો "પ્રેમ" કોઇ ને ગમતો નથી....

❤❤

gujarati shayari dard bhari

Thanks for visiting 

Kdgujju 

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.