Shayari In Gujarati Font And Whatsapp Status
*દીવાલ પર ટાંગેલી ઘડિયાળ અને....*
*મારા હદય ના ધબકાર,*
*બંનેનું એક જ કાર્ય છે ફક્ત તમારો ઇન્તેઝાર....*
👍👍👍👍👍👍👍👍
હૃદયમાં તારી યાદના તણખલા એવા છે,
જે હર એક ધડકન પર દિલને બાળે છે !!
👍👍👍👍👍👍👍👍
ખબર નહીં મને હું આ શું કરું છું,
મારી દરેક કિંમતી ક્ષણ તારી યાદોના નામ કરું છું !!
👍👍👍👍👍👍
દરેક સાંજે બહાનું શોધું છું
એ જિંદગી હું તારું સરનામું શોધું છું.
👍👍👍👍👍👍
દુનિયામાં જોવા તો હસતા ચહેરા મળે છે,
પણ અંદર બહુ ઉંડા રાઝ છુપાયેલા હોય છે !!
👍👍👍👍👍👍
જે વ્યક્તિ પાસે નમવા માટેની સભ્યતા હોય,
એ વ્યક્તિ પાસે નમાડવાની તાકાત પણ હોય છે !!
👍👍👍👍👍👍👍
નથી ભૂલ કરી એ પણ કબૂલ કરી છે_
_કદાચ એ બહાને ફરી એ મારી સાથે વાત કરી લે.
👍👍👍👍👍👍👍
બહું યાદ આવો છો તમે_
_પ્રાર્થના કરજો કે, મારી યાદ-દાશ જતી રહે._✍
👍👍👍👍👍👍👍
તે જ તો વચન આપ્યું હતું_
_જિંદગીભર સાથ નિભાવવાનું,_
_શુ થયું ?_
_જિંદગી પુરી થઈ ગઈ તારી._✍
👍👍👍👍👍👍👍
_જ્યારે સમંદર લહેર લેવાનું છોડી દે ને_
_ત્યારે યાદ રાખજો હવે સુનામી લઈને આવશે._✍
👍👍👍👍👍👍👍
_કોઈને ચાહો તો એવું ના વિચારશો કે_
_એ તમારા નસીબમાં છે કે નથી,_
_પણ એટલી સચ્ચાઈથી ચાહો કે_
_ભગવાન એને તમારું નસીબ બનાવી દે._✍
👍👍👍👍👍👍👍
આજ કંઈક અલગ અનુભવ કરું છું_
_મારી આસપાસ તને મહેસુસ કરું છું._✍
Thanks for visit