-->
Type Here to Get Search Results !
image

Gujarati Best Two Line Love Shayari

 Gujarati Best Two Line Love Shayari 


Whatsapp અને ફેસબુક મિત્રો સાથે, તમે આ સમયગાળાની Status, શાયરી અને એસએમએસને તમારી સમયરેખા પર સીધા જ અપલોડ કરી શકશો અને તેને મિત્રો સાથે શેર કરી શકશો.


https://kddabhi.blogspot.com/?m=1



આજકાલ લાગણીઓ માણસમાં ઓછી,

અને સ્ટેટસમાં વધારે જોવા મળે છે !!



દુનિયાનો નિયમ છે જે તમને ગમે છે તે બીજાને મળે છે,

અને જે તમને મળે છે એ બીજાને ક્યારેય નથી ગમતું !!



https://kddabhi.blogspot.com/?m=1



જેને તમે તમારા સમજો છો,

એ ભાગ્યે જ તમને એમના સમજે છે !!



જયારે સહન કરવાની આદત પડી જાય,

આંખમાંથી આંસુ આવતા બંધ થઇ જાય છે !!



https://kddabhi.blogspot.com/?m=1



લોકો બનાવટના દીવાના છે,

હું ક્યાં જાઉં મારી સાદગી લઈને !!



જેનો ખુદ પરથી વિશ્વાસ ઉઠી જાય,

એનું જીવવું ભારે થઇ જાય !!



https://kddabhi.blogspot.com/?m=1



હારવું મારે જરૂરી હતું,

કારણ કે યુદ્ધ જ લાગણીઓનું હતું !!



બધું જ Update થતા જોયું છે આ દાયકામાં,

બસ માણસાઈને જ ઘટતા જોઈ છે !!


https://kddabhi.blogspot.com/?m=1



👇👇👇👇👇


Gujarati Best Two Line Love Shayari 





एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.