-->
Type Here to Get Search Results !
image

Sad Love Quotes In Gujarati_Gujarati Shayari Special Girlfriend

 Sad Love Quotes In Gujarati


Guys do you want latest collection of gujarati shayari visit here

Gujarati Love Shayari For Girlfriend,Gujarati Shayari image love,gujarati love shayari 140 character,best gujarati shayari in gujarati,gujarati love shayari for boyfriend,gujarati love shayari wallpaper,gujarati sad shayari image,gujarati love shayari in gujarati language. 


https://kddabhi.blogspot.com/?m=1




સવાલ નથી મારી આંખની ભીનાશનો,
સવાલ છે કોરા રહી ગયેલા દુપટ્ટાના છેડાનો. 

😍

કલમ હવે ઉપડતી નથી
શબ્દો હવે લખાતાં નથી
લાગણીઓ પણ સંતાકૂકડી રમે છે
મૌનને સમજી લેનારને પણ હવે
અવાજના પડઘા પણ સંભળાતા નથી. 

😍

કોઇ અંતરની વાત બહુ તક્લીફ આપે છે,
સારી ગયેલી સાંજ બહુ તક્લીફ આપે છે, રહી તો
સકાય છે કોઈ વગર હમેંશ માટે,
પણ રહી ગયેલી કોઇની યાદ બહુ તક્લીફ આપે છે.


ગમ શાયરી ગુજરાતી


પલમાં વહી જશે જિંદગી
બસ શબ્દો મારી યાદ અપાવશે
ભલે રહીશું એકબીજાંના હૈયાંમાં તો પણ
તારા વગર કેમનું જીવાશે. 

😂

રોજ હું પ્હોંચું સમયસર ઊંઘની પાસે
ના નડે વચ્ચે જો તારી યાદનો ઢગલો. 

😍

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ
ગમે તેવું અમૂલ્ય હોય
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી.

😂


https://kddabhi.blogspot.com/?m=1



😂

ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી, 
દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી, 
એ તો મહોબ્બત ને રમત કહે છે, 
અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી. 



એ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને;
જે નથી મારા બન્યા એનો જ બનાવ્યો છે મને.


રહી રહી ને દિલ ને દર્દ સતાવે તો શું કરૂ?
હરદમ જો તેની યાદ રડાવી તો શું કરૂ?
ખબર મળ્યા હતા કે થશે મુલાકાત સ્વપ્ના માં, 
પણ રાતભર જો ઊંઘ ના આવે તો શું કરૂ.


સપના પાછલી રાત ના, કડી સાચા પડતા નથી, 
જેને ચાહિયે છીએ જીવેનમાં, તેજ કડી મળતા નથી.


ગમ શાયરી ગુજરાતી


મારી આ મુલાકાત ને છાહે તો મુસીબત કેહ્જે, 
તારી આ દ્રષ્ટિ ને મુજ પ્રત્યેની નફરત કેહ્જે, 
પરંતૂ એકાંતમાં આ અશ્રુભરી મારી વિદાય, 
યાદ આવીને રડાવે to તેને મહોબ્બત કેહ્જે. 


વીતી ગયેલા સમય નો જયારે પણ વિચાર આવે છે,
તારી એ નિર્દોષ ચાહત નો ત્યારે ખ્યાલ આવે છે,
કેટલો સોહામણો હતો સમય જ તુજ સંગ ગાળેલ,
કેટલી રંગીન હતી પળો, સહવાસ માં તારા જ માનેલ.


જવાની એ ઝારા માં જી ને જીંદગી ને સગો કીધો છે;
પ્યાસા ને માન્મોહિત કરી ને બેવફા એ દગો કીધો છે.


કોઈ ને સમજાવતા પેહલા કોઈ ને સમજી તો જુઓ ,
ભૂલવા નું કેહતા પેહલા કોઈ ને ભૂલી તો જુઓ,
સલાહ તો કોઈ પણ આપી શકે,
સલાહ આપતા પેહલા કોઈ ની મજબૂરી અનુભવી તો જુઓ. 


Sad Status Gujarati text


રાત સવાર ની રાહ નથી જોતી.
ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી .
જે પણ ખુશીથી મલે દુનિયા માં.
એને શાન થી સ્વીકાર જો.
કેમ કે ઝીંદગી સમય ની રાહ નથી જોતી.


જિંદગી ની હર એક પલ સરખી નથી હોતી ,
સમુદ્ર મા રોજ ભરતી નથી હોતી,
મિલન અને જુદાય એ બે પ્રસંગ છે જિંદગી ના,
જેમાં આંસુ ની કીમત સરખી નથી હોતી. 


જે નયન માં નફરત વસે છે.
એ નયન આંસુ બની જશે .
ભૂલવા ની કોશિશ પણ ન કરસો.
કોશિશ યાદ બની જશે.

પ્રેમ તો સાગર ની જેમ વહે છે.
ઠુકરાવશો તો સુનામી બની જશે.
😉

ગુજરાતી sad shayari

સંઘરેલી યાદો આજે રેતી બની વેરાય છે,
જેટલી શોધું એટલી જ ખોવાય છે,
મન ને બહુ સમજાવ્યું કે ના જવાય એ દિશા તરફ,
જ્યાં સપના કોડી ની કીમતે વેચાય છે.


તારા નામ સાથે પ્રેમ કર્યો છે, 
તારા એહસાસ સાથે પ્રેમ કર્યો છે, 
તું આજે સાથે નથી મારી, 
એટલે જ આજે, 
તારી યાદો સાથે પણ પ્રેમ કર્યો છે. 

Sad status in gujarati

લોકો કહે છે કે તમે શુ ધંધો કરો છો, 
મેં પણ હસતા હસતા કહ્યું, 
કે નફરત ની બજાર માં, 
મહોબ્બત ની દુકાન છૅ. 


https://kddabhi.blogspot.com/?m=1



કાશ કિસ્મતની રેખા મારા હાથમાં હોત, 
તો આજે મારાં હાથમાં તારો હાથ હોત. 

નશીબમાં તો ખબર નઈ કોણ હશે, 
પણ દિલમાં તો સદાય તું જ રહેવાની. 


પ્રેમ કરતી હોય તો દિલથી કર, 
ઉપકાર કરતી હોય એમ ના કર. 

દરેક પ્રેમની વાર્તા ના અંત જુદા હોય છે, 
કોઈક ના નસીબ માં આંસુઓના મોજાં હોય છે, 
તો કોઈક ના નસીબ માં કંકુ ચોખા હોય છે. 

Sad Love Quotes In Gujarati


મળીને આપણે, 
હું તો ખુદ ને ગુમાવી ચુક્યો છું, 
તમે તો કઈ ગુમાવ્યું નથી, 
મળ્યું શુ? હશે એ વિચારું છું. 


દિલ લગાડવામાં એક જ હતો ખતરો, 
એ મારા માટે જિંદગી હતી અને હું અખતરો. 

તમે અમારા દુઃખ નો અંદાજો, 
કયારેય નઇ લગાવી શકો, 
કેમ કે તમે અમને રાતે ક્યારેય જોયા જ નથી. 


કદાચ લોકો નઇ, 
પણ ફક્ત તું તો સમજી શકેને?
કે ચૂપ રહેતા ને પણ, 
દુઃખ તો થાય જ. 

Sad Love Quotes In Gujarati

Guys do you want latest collection of gujarati shayari visit here
👇👇


एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.