50+ નવી ગુજરાતી પ્રેમ શાયરી , Gujarati Prem Shayari
” ખાસ વ્યક્તિ સાથે પહેલી વાર ગળે મળો
ત્યારનો અનુભવ ખાસ હોય છે કેમ કે
ત્યારે પ્રેમ સાથે થોડો ડર પણ હોય છે. “
❤❤❤
” પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે. “
❤❤❤
” વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા
યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ન શક્યા
કોઈએ પુછ્યુ આ દિલ ને કે પ્રીત કોને કરી
જાણવા છતા પણ એનુ નામ લઈ ન શક્યા “
❤❤❤
” ગઈ કાલે તને પ્રેમ કરતો હતો,
આજે પણ તને પ્રેમ કરું છુ, અને
કાલે પણ કરતો રહીશ… “
❤❤❤
” પ્રેમ કરવો ઘણો જ સરળ છે
જેમ માટી ઉપર માટી થી લખવુ
પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે
જેમ પાણી ઉપર પાણી થી લખવુ “
❤❤❤
Gujarati Romantic Shayari
” પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં….. “
❤❤❤
” નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે.. “
❤❤❤
” ચેહરા પર અસ્ખલિત સ્મિત ના રાખ,
કૈક ઘાયલ થાય છે રસ્તામાં…. “
❤❤❤
” પ્રેમ એટલે…. તે લીધેલા શ્વાસનો, મે કરેલો અહેસાસ… “
❤❤❤
” રાધા ની લત તો કાનુડો પણ ના છોડી શક્યો
એટલે તો બધા મંદિર માં તે રાધા સાથે બેઠો છે. “
❤❤❤
નવી ગુજરાતી પ્રેમ શાયરી , Gujarati Prem Shayari
” તમારા પ્યાર નો અમને આશરો મળ્યો,
મજધાર ઉપર જાણે કિનારો મળ્યો,
હવે તો સ્વર્ગની પણ તમન્ના નથી,
જયારે તમારા હદયમાં ઉતારો મળ્યો. “
❤❤❤
” આ તો તારો પ્રેમ છે એટલે I Love You કહેતા આવડ્યું
બાકી અમને તો A B C D માં પણ માર પડતો. “
❤❤❤
” પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે
સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે
પ્રેમ પૂરો થયો કે અધુરો રાય્હો વાત એ નથી
પણ પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે “
❤❤❤
” માણવાને એક તો ક્ષણ જોઈએ,
ને પછી એમાંય બે જ્ણ જોઈએ. “
❤❤❤
” મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે,
હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ … “
❤❤❤
Diku special gujrati shayari
દિકુ દરેક ધબકારે નામ છે તારું,
તારા સિવાય બીજું કોણ છે મારુ..!
❤️ I Love You Diku ❤️
😍
” પ્રેમ ની કોઈ ભાષા ના હોય દીકુ,
એતો શહેરમાં થાય તો લવ કેવાય,
ને ગોમ માં થાય તો લફરું કેવાય👩❤️👨. “
😍
” દિકુ તું રોજ મને કહે છે કે, કાલે વાત કરીશ.
પણ કાલે મારી આંખો જ નાખુલી તો શું કરીશ🥺. “
😍
ટાઈમ મળે તો વાત કરી લેજે Diku,
તારા મેસેજ ની રાહ જોવ છું.
😟I Miss You Diku😟
😍
પસંદ તો અમારા બન્નેની સરખી જ છે,
કાના ને રાધા ગમે અને મને તું.
😍 I Love You Diku 😍
😍
” કારણ પૂછશો તો…. જિંદગી નીકળી જશે.
કહ્યુંને તમે ગમો છો તો બસ ગમો છો …….. “
💋
” ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી,
જ્યાં એકબીજાના વિચારો મળે
ત્યાં જ સાચો પ્રેમ થાય છે !! “
💋
” એક લીટી માં તારું વર્ણન કરું તો,
તને જોઇને પાણીને પણ તરસ લાગે… “
💋
” પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું ,
ને થઈ જાય પછી એનું કોઈ નિવારણ નથી હોતું ….. “
💋
” હાથ તારો ના પકડી શકુ ના છોડી શકુ ,
કેવી આ જિંદગી ના જીવી શકુ ના મરી શકુ…….. “
💋💋💋
” તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને,
અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને! “
👇🏻
” અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે. “
👇🏻
” કંઈ પૂછતો નથી, છતાં બધું જાણતો રહે છે,
અંતરે રહેવા છતાં, અંતર મા મહેકતો રહે છે. “
👇🏻
” બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ છું ,
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું… “
👇🏻
” આકાશ હેરાન છે જોઈને મારા ચાંદ ને જમીન પર,
પછી હું હોશ ખોઈ બેઠો છું એમાં મોટી વાત શું છે. “
👇🏻
” મને એની એ જ ‘અદા’ કમાલ લાગે છે;
નારાજ મારાથી હોય છે અને
ગુસ્સો બધાને દેખાડે છે !!! “
🤣
” હું તો પ્રેમમાં બાળક જેવો છું,
જે મારું છે એ બીજાને કેમ આપુ..!! “
😄
” અંગ્રેજી ની કિતાબ જેવી થઈ ગઈ છે
તું પસંદ બહુ આવે છે
પણ સમજમાં નથી આવતી. “
😊
” દુનિયા કહે છે કે તારી પસંદ ખરાબ છે,
તોપણ હું તને પસંદ કરું છું “
😂
” એકાદ એવી સાંજ આવે…
યાદ કરું તને ,
અને ત્યાં જ તું આવે… “
😍
” મારાથી ‘નફરત’ જ કરવી હોય
તો ઈરાદો મજબૂત રાખજો;
કારણ કે જરા પણ ચૂક થશે ને
તો ‘પ્રેમ’ થઇ જશે..!! “
🙏🙏🙏
” કોઈ કહી દો એને કે એ તેની ખાસ ‘હિફાજત’ કરે
કેમકે શ્વાસ તો એના છે પણ જાન તો મારી છે ને !!! “
🙏🏻🙏🏻🙏🏻
” તારા દિલમાં મારા શ્વાસોને જગ્યા મળી જાય,
તારા ઇશ્ક મા મારી જાન ‘ફનાહ’ થઈ જાય !!! “
🙏🙏🙏🏻
” સાંભળવું છે’ સંભળાવવુ છે’
રીસાવું છે’ મનાવવું છે’
હસવું છે’ રડાવવું છે;
આ જિંદગીની હરેક ‘પલ’
તારી સાથે વિતાવવી છે !!! “
🙏🏻🙏🏻🙏🏻
” છીછરા નીરમાં હોય શું નહાવું ?
તરવા ને તો મઝધારે જાવું,
ઑર ગાણામાં હોય શું ગાવું ?
ગીત ગાવું તો પ્રેમ નું ગાવું ! “
🙏🏻🙏🏻🙏🏻
લાસ્ટ સુધી વાંચવા માટે તમારો લોકો નો ખુબ ધન્યવાદ . તો તમને ” 50+ નવી ગુજરાતી પ્રેમ શાયરી , Gujarati Prem Shayari “ કેવી લાગી આમને નીચે કોમેન્ટ બોક્સ માં લખીને જરૂર બતાવજો અને અમારી વેબ્સિતે ને સબસ્ક્રિબ જરૂર કરી લેજો તેથી અમે જયારે કોઈ પણ નવી શાયરી પોસ્ટ અપલોડ કરીયે ત્યારે તેની સૌ પ્રથમ નોટિફિકેશન તમને મળે. ધન્યવાદ
Kdgujju


 
 
 
 
 
Thanks for visit