-->
Type Here to Get Search Results !
image

Romantic Love Shayari in Gujarati with Images for facebook

 Romantic Love Shayari in Gujarati with Images for Facebook 



Romantic Love Shayari in Gujarati with Images – હેલો મિત્રો, જો તમે ગુજરાતી ભાષામાં અદ્ભુત રોમેન્ટિક પ્રેમ શાયરી શોધી રહ્યા છો તો આ gujarati shayari love romantic text પોસ્ટ પર આપનું સ્વાગત છે. લવ શાયરી એ આપણા પ્રિયજનો પ્રત્યે પ્રેમની લાગણી વ્યક્ત કરવાની શ્રેષ્ઠ રીત છે, તેથી જ અમે ગુજરાતી ફોન્ટ પર કેટલીક રોમેન્ટિક શાયરી રજૂ કરીએ છીએ જેને તમે ફક્ત તમારી ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ સાથે કોપી અને શેર કરી શકો છો. તમારી WhatsApp status માટે તમને કેટલીક શ્રેષ્ઠ gujarati romantic shayari love photo છબીઓ પણ મળે છે. તેથી સમય બગાડો નહીં 
અને ગુજરાતી માધ્યમમાં કેટલીક કલ્પિત પ્રેમ શાયરી, અવતરણ, એસએમએસ વાંચવાનું શરૂ કરો.

https://kddabhi.blogspot.com/?m=1



એમની યાદોથી પ્રેમ કરીએ છે, 
દરેક જન્મ એમના માટે મરવા તૈયાર છે, 
ક્યારે જો તમને મળે એ રસ્તા પર, 
તો કહી દેજો એમને કે અમે હજી પણ એમની રાહ જોઈ રહ્યા છે. 

👇

આકાશ થી ઊંચું કંઈ નહિ, 
સાગર થી ઊંડું કંઈ નહિ, 
આમ તો ઘણા મને પ્રેમ કરે છે, 
પણ તમારા કરતાં પ્રેમાળ કોઈ નહિ. 

👇

આંખોથી જ્યારે આંખો મળે છે, 
દરેક વળાંક પર ફકત તમારી જ રાહ જોવાય છે, 
દિલ રડ્યા કરે છે અને જખમ હસ્યા કરે, 
કદાચ આને જ પ્રેમ કહેવાય છે. 

https://kddabhi.blogspot.com/?m=1



👇🏻

તમે આંખોથી આંખો ક્યારે મેળવી કંઈ ખબર નહિ પડી, 
અમારું જીવન ક્યારે હસવા લાગ્યું કઈ ખબર નહિ પડી, 
તમને જોઈને ક્યારે કઈ પણ બોલી શક્યા નહિ, 
પણ એ આંખોથી જ બધી વાત થઈ ગઈ. 

👇


હોઠોથી જે અમે કહી નહિ શકીએ, 
એ કદાચ અમે આંખોથી કહેવાય જાય, 
આજ આશા માં અમે રાત્રિની રાહ જોઈએ છે કે, 
કદાચ સપના માં તારી સાથે મુલાકાત થઈ જાય. 

👇

આજે દરેક પળમાં સુંદરતા છે, 
દિલમાં મારા ફકત તારા ચહેરાની વાસ્તવિકતા છે, 
ગમે તે કહે આ જગત મારા વિશે કંઈ વાંધો નહિ, 
કેમ કે આ દુનિયા કરતા વધારે મને તારી જરૂર છે. 

👇

https://kddabhi.blogspot.com/?m=1



જે કંઈ હોય દિલ માં એક વાર કહીને તો જુઓ, 
લાગણી ને તમારી હોઠો પર લાવીને તો જુઓ, 
બધું મળી જશે એ જ પળમાં, 
બસ એક વાર પ્રેમ છે એમ કહીને તો જુઓ. 

💋

જો ખુશીઓની કોઈ દુકાન હોતી, 
અને ત્યાં થોડી અમારી ઓળખાણ હોતી, 
બધી ખુશી નાખી દેતો હું તારા ખોળામાં, 
પછી ભલે એની કિમંત મારી જાન હોતી. 

😍


મારા અસ્તિત્વમાં તું ઉતારી જાય, 
હું જીવું અરીસો ને તું એમાં દેખાય, 
તું હોય સામે ને સમય થોભી જાય, 
બસ હવે આ જિંદગી તને જોતાં જોતાં વીતી જાય. 

😍



આંખોમાં દોસ્તો જે પાણી છે એ હુસનપરીઓની મહેરબાની છે, 
તમે શાને જુકાવો છો મસ્તક તમારું, લાગે છે તમારી પણ આ જ કહાની છે. 

😍

એ બેવફા અમારું શું ઈમતેહાન લેશે, 
આંખોથી આંખો મળશે તો નજરો જુકવી લેશે, 
મારી કબર પર એને દીપ ના કરવા દેતા, 
એ નાદાન છે યાર, પોતાનો હાથ બાળી લેશે. 

😍😍😍

https://kddabhi.blogspot.com/?m=1



પથ્થર ની દુનિયા જઝબાત નથી સમજતી, 
દિલમાં શું છે એ વાત નથી સમજતી, 
તન્હા તો ચાંદ પર છે તારાઓની વચ્ચે, 
પણ ચાંદનું આ દર્દ એ રાત નથી સમજતી. 

😂


એ જિંદગી શું જેમાં મહોબ્બત નથી, 
 એ મોહબ્બત શું જેમાં કોઈ યાદો નથી, 
 યાદો શું જેમાં તમે નથી, 
 અને એ તમે શું જેની જોડે અમે નથી. 

😍

ગુજરાતી શાયરી લવ text

ખુશ્બુ તારી મને મહેંકાવી દે છે, 
 તારી વાતો મને બતાવી દે છે, 
વાસ્તે ખૂબ જ વાર લાગે છે, 
આવામાં હવે દરેક શ્વાસ, 
 પહેલાં યાદ આવે છે તારી. 

https://kddabhi.blogspot.com/?m=1



😍

તમારી આંખો ઉઠી તો દુઆ બની ગઈ, 
આંખો નમી તો શરમાળ બની ગઈ, 
જો નમીને ઉઠી ફરી તો ખતા બની ગઈ, 
ને ઊઠીને નમી તો અદા બની ગઈ. 

😂

ચાંદને કહો કે એ ચમકવાનું છોડી દે, 
તારલાઓને કહો કે ટીમ ટીમવાનું છોડી દે, 
તું હવે મળવા નથી આવતી મુજથી, 
તો તારી યાદને કહે કે મને હેરાન કરવાનું છોડી દે. 

😉

gujarati romantic shayari love


ક્યારેક ગુલાબ લાગે છે, 
ક્યારેક શબાબ લાગે છે, 
તારી આ આંખો મને બહારનું એક ખ્વાબ લાગે છે, 
હું પીવું કે ના પીવું, પણ લથ્ઠડિયા જ ખાવાનો, કેમ તારા ગલીની હવા મને શરાબ લાગે છે. 



જ્યારે શાંત આંખોથી વાત થાય છે
ત્યારે મોહબ્બતની શરૂઆત થાય છે
તમારા ખ્યાલોમાં જ ખોવાયેલા રહીએ છીએ
ખબર જ નથી રહેતી કે ક્યારે દિવસ ને ક્યારે રાત થાય છે.

https://kddabhi.blogspot.com/?m=1

 

ખૂબ જ સુંદર છે આંખો તમારી જણાવી દો એને તમે, 
 કિસ્મત અમારી જમાનાની ખુશીઓ મને નથી જોઈતી જો આ જીવનમાં મળી જાય મહોબ્બત મારી. 

😍😍

સૂરજ આગ વરસાવે છે ને ધરતીને સહેવું પડે છે, 
મોહબ્બત આંખો કરે છે ને આ હૈયાને સહેવું પડે છે. 

Romantic Love Shayari in Gujarati with Images for facebook

Thanks for visiting 
🙏Kdgujju🙏


एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.