-->
Type Here to Get Search Results !
image

good morning સુવિચાર gujarati text 2021

 good morning સુવિચાર gujarati text 2021


નમસ્તે દોસ્તો, આજ ની આ પોસ્ટ માં આપ લોકો ને ” good morning સુવિચાર gujarati text 2021“ થી જોડાયેલી ઘણી બધી દિલ માં પ્રવેશ કરી જાયે તેવી શાયરીઓ મળશે. આ પોસ્ટ માં તમને ગુજરાતી શુભ સવાર સુવિચાર
good morning quotes,  Gujarati Shayari 2 Line, Love Shayari Gujarati 2021, Gujarati Shayari Photo વગેરે શાયરીઓ જોવા મળશે. તેથી શાયરીઓ ને છેલ્લા સુધી જરૂર વાંચજો અને તમને આ શાયરીઓ કેવી લાગી તે અમને નીચે કોમેન્ટ બોક્સ માં લખીને જરૂર બતાવજો.

good morning સુવિચાર gujarati text 2021



https://kddabhi.blogspot.com/?m=1



*ઉપાડતા પહેલાં જમા કરાવવા પડે છે.*

*સાહેબ.*

*પછી એ પૈસા હોય કે સંબંધ..*



*🌹શુભ સવાર..*



⚫🎭 *અહીં🌎 પગ🦵 ના તળીયા🚼 કોઇ 👥નથી જોતુ🧐,"સાહેબ👨🏻‍🏫"*

*બુટ👞 ની પાલીશ🧼 ચકાચક 💫હોવી જોઇએ..*



⚫આજના જમાના માં

"ફ્રી" કોઈ નથી પણ..

ટાઈમ પાસ બધાય કરે છેઃ





🌹શુભ સવાર🌹

⚫*ભર શિયાળે "વરસાદ" થયો. લાગે છે વરસાદ સાથે પણ દગો થયો હશે.*



⚫*શહેર માં મોસમે પલટી મારતા*

*સાલમપાક ને અડદિયા ના ભાવમાં* 

*ધરખમ ઘટાડો...*





⚫એક વૃધ્ધ દાદાએ બહુ સરસ વાત કરી -

તમે ભેગુ કરવા જીવો છો, ને અમે ભેગુ રહેવા જીવતા હતા



Good morning.....☕

Jay shree krishna.....🙏


https://kddabhi.blogspot.com/?m=1




⚫તારીખો બધી યુવાન થઈ ગઈ છે, સાંભળ્યું છે કેલેન્ડર ને એકવીસમુ વર્ષ બેસવાનું છે. *શુભસવાર*



⚫હાવજના લોકેશન ના હોય વાલા

એ તો નશીબમાં હોય એને જ દખાઈએ..!!

આવા સ્ટેટ્સ વારા હાવજો ટાઈઢના ફળિયામાં દેખાતાં નથી..!

કે મારા નશીબમાં નઈ હોય

🤔



⚫*સંબંધ હોવાથી સબંધ નથી બનતો સબંધ નિભાવાથી સબંધ બને છે*...!!!😊

               🙏🏻 *જય શ્રી કૃષ્ણ*🙏🏻



⚫તમારા નસીબનું તમારા ખાતામાં આપી જ દે છે....સાહેબ, 

ઈશ્વર કયા આધારકાર્ડ માંગે છે..

Good morning.....



⚫કાગળની જીવ વગરની પતંગ પણ ઉડે છે, 

બસ દોરી સાચા વ્યક્તિના હાથમાં હોવી જોઈએ !!



🌻શુભ સવાર🌻


https://kddabhi.blogspot.com/?m=1




⚫સંસ્કાર આપવા જ પડે દિકરાને દોસ્ત,

નહીતર ભોગવવા કોઈની દીકરીને પડે છે !!🙏



⚫દુનિયા નાં બધા જ બ્રાંન્ડેડ સ્પ્રે ની સુગંધ એક તરફ,

તારા મહેંદી લગાડેલા હાથો ની ખુશ્બુ એક તરફ.



⚫ખુશ્બુ છું હવા માં અને આંખો માં તેજ છું,*

*બદલી ગયા છો તમે હું તો એનો એજ છું,*

એકવાર દિલથી યાદ તો કરી જો જો તો ખરા,

દિલ અને દિમાગમાં વસી ના જાઉં તો કે જો તો ખરા.



⚫કોઈ સસ્તી દવા હોય તો કહેજો,* 

*પ્રેમ રોગની,*



*એક ગરીબ પ્રેમ કરી બેઠો છે,*

*મોંઘવારીના જમાનામાં,*


https://kddabhi.blogspot.com/?m=1




⚫વાહનવ્યવહાર હોય કે જીવનવ્યહાર આખોં મીચીને દોડે એને અકસ્માત નડે જ*...!!!😊

               🙏🏻 *જય શ્રી કૃષ્ણ*🙏🏻



⚫*શબ્દો તમારા દમદાર હોવા જોઈએ સાહેબ,*

*જોખેલા ઓછા અને ચાખેલા વધુ હોવા જોઈએ...*🌹





⚫રીઝવી ના શકુ ભલે જગ ને

મીઠી વાણી ની મિલકત મને દેજે,,



નથી જોઇતું મારે અણ હકક નું

વિધિ એ લખ્યું એટલુ મને દેજે...





⚫*_🍃ભૂલનો બચાવ_*

*_કરવા કરતા_*

*_🍃કબુલાત કરવામાં_*

*_ઓછો સમય લાગે છે.✍🏻_*



*_🌻!!હરિ ૐ!!🌻_*



https://kddabhi.blogspot.com/?m=1



⚫હું તો છપ્પનભોગ કયારેય નહિ ધરું તમને;

બારણે બાળક ઊભું , ભગવાન જેવું છે. 

              



⚫હાથમાં એના દિશાસૂચન મૂક્યું છે વ્હાણનું

જેમને નૈઋત્ય 'ને ઈશાન સમજાતાં નથી



⚫*રડતી આંખો ને હસાવનાર કોઈ નથી*

*હારી ગયેલ હૈયા ને મંજિલ બતાવનાર કોઈ નથી*

*આશુ તો દરેક આંખો માં હોઈ છે*

*પણ તે આશુ ને સમજનાર કોઈ નથી*





⚫નબળા સમય ના લીધે લગામ હોય છે*

*બાકી બધાના હોઠ વચ્ચે જબાન હોય છે..*

❤️❤️❤️❤️❤️

Gujarati good morning shayari



*પડી પડી ને ચડે એનું નામ જ જીંદગી,*

*સાહેબ*

*બાકી...*

*તૈયાર પગથિયાં પર ચડતાં તો બધાને આવડે...!*

🌹🌹

મતલબી લોકોની ભીડમાં રેહવાં કરતા તો,

પોતાની મોજમાં એકલા રહેવું વધારે સારું..!!





⚫*આજે ખાલી એક 'તારીખ' જ બદલાશે..*

*સાહેબ*

*કાલથી 'જીંદગી' તો જાતે જ બદલવી પડશે ને.*



*શુભ સવાર.*




https://kddabhi.blogspot.com/?m=1



⚫જિંદગી માં અમૂક વ્યક્તિ એવા મળે છે કે



પછી તેમની જગ્યા બીજું કોઈ નથી લઈ શકતું🌹



જે વ્યક્તિની તમને જીવનમાં ખુબ જ જરૂર હોય છે,



એજ વ્યક્તિ તમને શીખવાડે છે , 



કે જીવનમાં તમારે કોઈની જરૂર નથી.



મળવાનુ મન થાય તો ચાલ્યા આવજો એના એજ રસ્તે,



⚫*એકતા હોય તો બધું જ બદલી શકાય છે,*

*સાહેબ*

*જુઓને દિવસોએ મળીને વર્ષ બદલી નાખ્યું.*





⚫ખોવાયેલુ કોક ને તો મળી જ જાય છે,



પણ કોનુ કોને મળે છે એ કોને ખબર...



*કહેવાય છે કે કાળો રંગ અશુભ હોય છે....!!*



*પરંતુ એ જ રંગનું શાળાનું 'BLACK BOARD' બહુ બધાની જીંદગી બદલી નાખે છે....!!!*

Good morning



https://kddabhi.blogspot.com/?m=1




⚫સ્ત્રી નો સવાલ ભગવાન ને...



શું જરૂર હતી બે ઘર આપવાની મને...



જ્યારે બંને ઘર માટે હું પારકી જ છું.







⚫સમય અને કદર પણ

કમાલ ની વસ્તુ છે નહિ..!!

જેની કદર છે એની પાસે સમય નથી અને જેને

સમય આપીએ છીએ

એને આપણી કદર નથી. 🌹🌹🌹





⚫જેનું દિલ ખરેખર દુખ્યું હોય ને એને જ ખબર હોય છે સાહેબ સાચી લાગણીઓ ની કિંમત.... ❤️👆





⚫કોઈ ના માં એટલા ના ખોવાઈ જતા કે પોતાની જાત ને શોધવા માં પણ ફાંફા મારવા પડે... ❤️👆😊





⚫ના સમજો મારા દરેક સ્મિત ને પ્રેમ નું નિમંત્રણ.. 

મને તો આદત છે બધા સાથે હસી ને બોલવાની..... 💌



⚫આ જિંદગી પણ પાણી જેવી છે સાહેબ..વહે તો ધોધ છે,ભેગું કરો તો હોજ છે,જલસા કરો તો મોજ છે,બાકી પ્રૉબ્લેમ તો રોજે રોજ છે...✍



⚫*"એકાદ કોડીયામાં દીવેલ થઈએ તો બસ છે,*



*રાત્રે સૂરજ ઉગાડવા નું આપણું ગજું નથી...!!"*



*બે વ્યક્તિ ગુંચવાય એ નહીં...*

*પરંતુ બે વ્યક્તિ ગૂંથાય એ સાચો સંબંધ...*



⚫સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે કે, 

બહુ આગળનું જોવું નક્કામું છે,

ધીમે ધીમે આગળ વધતા રહો,

રસ્તા આપો આપ ખુલ્લા થઇ જશે....



⚫છોકરીઓ નું DP જોઇને ફિદા થનાર છોકરાઓ ને મારી એક સલાહ છે.. દૂર થી યૂરિયા ખાતર ખાંડ જેવું જ લાગે છે😍😍😍😍😍



⚫*શોખ મરતા ગયા,* 

*જેમ અમે મોટા થતાં ગયા.*


https://kddabhi.blogspot.com/?m=1



⚫*જિંદગી ભલે ગમે તેટલી "વ્યસ્ત" હોય,* 

*પણ સવાર પડે એટલે "મનગમતા" લોકોની* 

*"યાદ" તો આવી જ જાય છે !!* 

*💐🌺🙏Kdgujju🙏🌺💐*



⚫*જિંદગીની સૌથી મોટી બચત એટલે,*

*લોકોના દિલમાં તમે બનાવેલી જગ્યા છે,*



⚫મુલાકાત શું થઇ તારી સાથે,

આખી દુનિયા જાસુસ બની ગઇ.

હવે કયાં કોઈ પ્રમાણપત્ર ની જરુર છે.

વગર માગ્યે જ દુનિયા ની ડિગ્રી મળી ગઇ..!



⚫" જખ્મ " વહી જો છુપા દિયા જાયે અગર દિખા દિયા જાયે તો ઉસે


https://kddabhi.blogspot.com/?m=1




⚫મારા એ સંજોગો ખોટા હતાં ને તારા તારણો ખોટા હતાં..

બસ એજ તો આપણા જુદા થવાનાં કારણો મોટા હતાં...!!

એની વાતો મનમાં ઘર કરવા લાગી છે,

જો આમને આમ રહ્યું તો, ઇમારત બની જશે .. 



⚫જેને જોયા વગર ઉંઘ નહોતી આવતી તે ચેહરો આજે અંજાન છે..

આવે ક્યારેક સપનાંમાં તોપણ ફકત મહેમાન છે...☘︎







⚫*મારી એકલતા

*મારો શોખ ના સમજો દોસ્તો

*બહુ પ્રેમ થી ભેટ આપી છે

*કોઈ ચાહવાવાળા એ..



⚫*ફરીથી ધબકવા લાગે છે આ હૃદય

*જયારે કોઈ આવીને કહે હજુ એ તને યાદ કરે છે !!




⚫નજરમાં આજે એ જ નજર આવ્યા હતા

જે એક સમયે આ આંખોને બહુ ગમ્યા હતા

*સુંદરતાના નામે કયામત કરી,

*નાખી કટારી રૂપી નજર ને.! વિના હથિયાર ઘાયલ કર્યા અમને

*"તે રડયા મહોબતમાં ફક્ત બે ચાર આંસુ…

*અને અમે રડયા તો બેસી ઞયુ ચોમાસું…"


https://kddabhi.blogspot.com/?m=1




⚫બોલુ નય ને મૌન રહું ! તો વાંધો શું 

તો ય તમને પ્રેમ કરું ! તો વાંધો શું છે

*અરીસો ફરી આજે લાંચ લેતા ઝડપાયો

*દિલમાં દર્દ હતું તો પણ ચહેરો હસતો દેખાયો 



⚫*આમ જુઓ તો છું હું શબ્દો નો વફાદા

*ને આમ જુઓ તો માત્ર શબ્દો જ છે મારો આધાર...



⚫❛રંગ બદલે છે ને પાન ત્યારે જ ખરી જા

બાકી તો એને સાચવવામાં ઝાડનું શુ જાય છે

*તારી તારીફ મેં શબ્દો માં કરી..

*ને મારા શબ્દો ને મારી જ નજર લાગી ગઈ..




⚫અમે ઘણા દિલો ને પૂછ્યું પ

કોઈ દિલ નાં મળ્યું તૂટયાં વગર નું




⚫*આંખને ખૂણે હજીયે ભેજ 

*આ ગઝલ લખવાનું કારણ એ જ છે



⚫જો ખુદા કેવી કસોટી લાગણીની થાય છે

આ પ્રેમ ને ગાંડી સભામાં આંધળો કેવાય છે



⚫જિંદગી ચાલ્યા કરતી હતી તારા વગર પણ.. બસ તે આપણી કહી ને બેચેન કરી દીધી



⚫હું કોઈને ignore નથી કરતો, કેમ કે હું જાણું છું તેનાથી થતું દર્દ



⚫ગમી જઈએ છીએ અમે ઘણા ને...... અને એ પણ ગમતુ નથી ઘણાને.




⚫જેને ગમ્યો એમણે ધૂપ કહી દીધો મને, ના ગમતો જેને એ ધુમાડો કહી ગયા મને...



⚫ખાસ કરી ને એવાં જ સબંધો block થતા હોય છે... જેની સાથે રાતો ને રાતો મન ભરી ને વાતો કરી હોય



⚫મારા હાથ નથી દુખતા તને msg કરતા પણ મારું દિલ દુઃખી જાય છે તારા replay ના આવે તયારે



⚫''નથી ગમતુ ઘણુ

પણ કંઈક તો એવુ ગમે છે...

     કે બસ એનેજ કારણે,

આ 'ધરતી' ઉપર રહેવુ ગમે

છે.....

https://kddabhi.blogspot.com/?m=1




⚫*કોઈ સાથે રોજ વાત થતી હોય અને એક દિવસ ના થાય, તો એ એક દિવસ પણ એક વરસ જેવો લાગે હો સાહેબ 



⚫સમય ની સાથે હું પણ આજે બદલાયો છું .

છતાં ય આજે તને યાદ કરતા રંગે હાથ પકડાયો છું .... !



⚫*મને ખાલી દોડતા જ આવડતું હતું

*અમુક લોકો એ રસ્તામાં ખાડા ખોડ

*અને

*મને છલાંગ મારતા આવડી ગયું.




⚫કયાં હવે

સ્મિત રહ્યુ છે પે'લા જેવું.

જેવી જરૂર

એટલું જ મલકે છે લોકો.!



⚫*થોડી શરદી શું થઈ ગય.

*સાલું મારો અવાજ પણ મારો ના રહ્યો



⚫કાગળ ની જીવ વગરની પતંગ પણ ઉડે છે સાહેબ, બસ દોરી સાચા માણસ ના હાથ માં હોવી જોઈએ.





⚫જિંદગી પણ પતંગ જેવી જ 

નીચે પડેલા ને કોઈ પકડવા તૈયાર નથી.. અને ઊંચે ચડેલાને કાપવા એક સાથે હજાર તૈયાર છે...🙏🙏


https://kddabhi.blogspot.com/?m=1




⚫શુ તમે તમારી પતિ/પત્ની કે GF/BF ને આંગળીએ નચાવવા માંગો છો 

*હા હોય તો

*પતંગ પર એનો ફોટો ચોટાડો અને મેળવો આનંદ .. 😛

*ઓફર ફકત ઉતરાયણ સુધી જ* .. 🤣



⚫મોબાઈલ નામનો જીવલેણ રોગ શુ લાગ્યો



પુસ્તક હવે વેંન્ટીલેટર પર છેલ્લા શ્વાસ ગણે છે



સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે કે



બહુ આગળનું જોવું નક્કામું છે



ધીમે ધીમે આગળ વધતા ર



રસ્તા આપો આપ ખુલ્લા થઇ જશે..





⚫*આપણુ કર્મ જ આપણી સાચી ઓળખ છે

*સાહેબ

*બાકી તો એક નામના હજારો લોકો છે દુનિયામાં..



⚫"બાળપણ થી આદત 

ગમતું સાચવવાની

પછી તે

વસ્તુ હોય કે વ્યક્તી


https://kddabhi.blogspot.com/?m=1




⚫*હૈયાને હૈયાની હૂંફ મળે

*એ જ સાચું તાપણું

*બાકી કોણ કેટલું આપણું,

*એનું ક્યાં છે કોઈ માપણું,



⚫માણસ એ એવી *વ્યક્તિ* છે જે

એક વા

તમારી *સાથે* બોલવાનું બંધ કરે


તમારા *વિશે* બોલવાનું શરૂ કરે .. !! 



⚫સાચો પ્રેમ તો એ કહેવાય..કે life માં ઓપ્શન ભલે ગમે એટલા હોય પણ ચોઈસ હંમેશા એક જ વ્યક્તિ ની હોવી જો




⚫કુંડામાં રહીને વટવૃક્ષ ના બની શકા



મોટું થવું હોય તો જમીનમાં ઉતરવું પડે





⚫જિંદગીમાં ક્યારેય નિરાશ ના થશો

શું ખબર કાલે એ જ દિવસ હોય જેની

તમે વર્ષોથી રાહ જોતા હોય !



💐🌻🌹શુભ સવાર🌹🌻



⚫*"જરૂરિયાત ખાલી એટલી જ છે..!



*કે યાદ કોઈ કરે તો જરૂરિયાત વગર કરે


https://kddabhi.blogspot.com/?m=1





⚫સુંદરતા ના વખાણ તો થતા

રહેશે મહેફિલમાં

કરચલીઓ સુંદર લાગે તો માની લેજો પ્રેમ છે..





⚫એકાદ કોડિયામાં દિવેલ થઈએ તો બસ 



રાત્રે સૂરજ ઉગાડવું આપણું ગજું નથી.





⚫અનેકતામાં એકતા એ જ અમારી શાન છે

એટલા માટે જ મારો ભારત દેશ મહાન છે !
 



⚫માત્ર એ મિત્રો જ આજે ત્રિરંગો ખરીદજો

જેને કાલે નીચે પડેલો ત્રિરંગો ઉપાડવાની તાકાત હોય 






⚫જે કાગળ પર અભણ નો અંગુઠો લેવાયો 

એમાં છેલ્લો મુદ્દો હતો કે 

મેં ઉપર ની બધી શરતો વાંચી છે…





⚫"એકલી હતી જીંદગી બધાની ભીડમાં

વિચાર્યું કે કોઈ દોસ્ત નથી નસીબમાં,    

પણ જયારે આપ સૌ મળ્યા 

તો એવું લાગ્યું કે કંઈ ખાસ લખ્યું હતું હાથની રેખાઓમાં.."😊😍



⚫બાવળ ને પણ એ ક્ષણ ગમી હ

જ્યારે કોઇ વેલ તેની તરફ નમી હશે



⚫પડછાયો સબુત છે એ વાતનો



*કે અંધારામાં કોઈ સાથ નથી આપતું..


https://kddabhi.blogspot.com/?m=1

👇👇👇

લાસ્ટ સુધી વાંચવા માટે તમારો લોકો નો ખુબ ધન્યવાદ . તો તમને ” good morning સુવિચાર gujarati text 2021 “ કેવી લાગી આમને નીચે કોમેન્ટ બોક્સ માં લખીને જરૂર બતાવજો અને અમારી વેબ્સિતે ને સબસ્ક્રિબ જરૂર કરી લેજો તેથી અમે જયારે કોઈ પણ નવી શાયરી પોસ્ટ અપલોડ કરીયે ત્યારે તેની સૌ પ્રથમ નોટિફિકેશન તમને મળે. ધન્યવાદ.

🙏🏻Kdgujju🙏🏻


एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.