-->
Type Here to Get Search Results !
image

love shayari gujarati for girlfriend

 love shayari gujarati for girlfriend




શાયરી એ પ્રેમની લાગણીઓને વ્યક્ત કરવાની એક ખૂબ સારી રીત છે. અમારી પાસે વ્હોટ્સએપ અને ફેસબુક સ્ટેટસ માટે gujarati love shayari for girlfriend, diku love shayari gujarati, best love, quotes in gujarati શાયરીનું એક વિશાળ ભંડાર છે. પ્રેમમાં આ શાયરીને gujarati અને અંગ્રેજીમાં વાંચો.




https://kddabhi.blogspot.com/?m=1



આપી શકે તો તારો પ્યાર મંગૂ છું

સાચા હ્રિદય થી તારો સહકાર માગૂ છું

કરીશ નહિ ચિંતા,

પ્યાર માટે પ્રાણ આપીશ સેંકડો છે હિસાબ,

હું ક્યાં ઉધાર મંગૂ છું.☺️





હું એ ચહેરાને ક્યારેય ઉદાસ નહી

થવા દઉ જે મારા ચહેરાને જોઇને

ખુશ થઇ જાય છે.🙏




તારી આંખના ઇશારા પર👀

મને મરતાં ન આવડયું

પ્રેમ સાગરમાં ડૂબ્યો પણ❤️

મને તરતાં ન આવડયું.


https://kddabhi.blogspot.com/?m=1



પાણી વિના ફૂલ પણ સુકાય છે,

શ્વાસ વિના જિંદગી મુરજાય જાય છે,

કોઈક વાર અમને પણ યાદ કરો, 💝

પછી કહેતા નહીં કે તું તો બહુ#રિસાય જાય છે!


love shayari gujarati for girlfriend


તારી યાદને❤ આદત પડી ગયી રોજ મારી પાસે આવવાની,

નહીતર મને ક્યા આદત હતી,

રોજ તને_યાદ કરવાની.👌





👉બધા કહે છે કે કામ હોય તો યાદ કરજો,👍

પણ જ્યારે કામ_પડ્યું ત્યારે બધા કામમાં જ હતા.





ખબર નહોતી કે એ _લોકો પણ_બદલાઈ જશે,

 કે જેના માટે અમે #ખુદ ને બદલી નાખ્યા હતા.😢




👉એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં

કે હું #passwordરાખું, બસ થોડી થોડી વારે

તારું નામ લખવું મને બહુ ગમે છે.☺️


https://kddabhi.blogspot.com/?m=1




એ ખુશીની વાત જ ના પૂછો સાહેબ,

જયારે મનગમતું વ્યક્તિ અચાનક મળી જાય !!😘





ખાલી લવ યુ કહેવાથી પ્રેમના થાય સાહેબ

હૈયામાં હરખ હોવો જોઈએ કોઈને પ્રેમ કરવાનો.




Bike ચલાવવાની સાચી❤️ મજા તો ત્યારે જ આવશે,

😊જયારે પાછલી #સીટ પર તારી કમી પૂરી થશે.





પ્રેમ છે આ સાહેબ કોઈ #જબરજસ્તી નહીં ❤️

બસ અહીં, જરુર મને 👉 એની જ છે જેને મારી જરુર હોય.👐


https://kddabhi.blogspot.com/?m=1




કોઈ કહી દો એને કે

એ તેની ખાસ હિફાજત કરે

કેમકે શ્વાસ તો એના છે

પણ જાન તો મારી છે ને❤️❣️




સાંભળ, બહુ જ લાંબી વાતો કરવી છે

તારા સાથે, તું આવજે મારી પાસે

તારી આખી ઝીંદગી ❤️ લઇ ને.


https://kddabhi.blogspot.com/?m=1





મળ્યા છો કંઇક એ રીતે જાણે ,

પુરી થઈ મન્નત છે, 👏

જ્યારથી આવ્યા છો જિંદગીમાં,

જિંદગી જાણે જન્નત થઈ છે 💓



diku love shayari gujarati

તું નજીક આવીને જ્યારે અડે છે,

કસમથી ત્યારે જીવવા માટે જી વન

પણ ઓછું પડે છે.☝️


https://kddabhi.blogspot.com/?m=1



love shayari gujarati for girlfriend

તારો ગુસ્સો પણ 'ચા' જેવો જ છે, 

અને તને પીવા ની પણ મજા ગરમ કરી ને જ છે.😜




પ્રેમ ❤️ એટલે એકબીજા થી એકબીજા ને,

વધારે સુખ આપવાની હરિફાઇ.




સો‌ વાર મરવાનો પ્રયાસ કર્યો

એની આંખોમાં 👀

પણ હર વખતે પલકો ઝુકાવી લે છે,

મરવા પણ નથી દેતી.





તારા નામ ને હોંઠો પર સજાવ્યું છે મેં💋

તારી રૂહને મારા દિલમાં વસાવી છે મેં

દુનિયા તને ગોતી ગોતીને થઈ જશે પાગલ

હૃદયના❤️ એવા ખૂણામાં તને છુપાવી છે મેં.



આશા રાખું છું કે તમને ગર્લફ્રેન્ડ માટે આ હૃદય સ્પર્શી gujarati love shayari for girlfriend, diku love shayari gujarati ગમી હશે. અને જો તમે આ પોસ્ટ વિશે કોઈ વિચાર આપવા માંગતા હો, તો ટિપ્પણી કરવા બદલ આભાર.

🙏Kdgujju🙏

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.