-->
Type Here to Get Search Results !
image

30+new Latest & Best Gujarati Suvichar for 2022

 30+new Latest & Best Gujarati Suvichar for 2022


જો તમે ગુજરાતી માધ્યમમાં શ્રેષ્ઠ સુવિચાર શોધી રહ્યા છો ( Gujarati Suvichar ) તો આ પોસ્ટ તમારા માટે, અહીં અમે કેટલાક અદ્ભુત ગુજરાતી પ્રેરણાત્મક વિચારો રજૂ કરીએ છીએ જેમ કે જીવન પર ગુજરાતી સુવિચાર, ગુજરાતીમાં પ્રેરક સુવિચાર, ગુજરાતી સુવિચાર છબી વગેરે.


વોટ્સએપ સ્ટેટસ પર તમારા વિચારો વ્યક્ત કરવાની શ્રેષ્ઠ રીત ગુજરાતી સુવિચાર શેર કરવી છે. તેથી જ અમે કેટલીક નવી ગુજરાતી સુવિચાર બનાવીએ છીએ અને ગુજરાતી ભાષામાં કેટલાક લોકપ્રિય સુવિચાર રજૂ કરીએ છીએ. તમે આ સુવિચારને કોપી કરી શકો છો અથવા આ નવી ગુજરાતી સુવિચાર ઈમેજીસ ડાઉનલોડ કરી શકો છો (ગુજરાતી સુવિચાર ફોટો) તેને SMS અથવા સ્ટેટસ તરીકે WhatsApp, Fb અથવા કોઈપણ અલગ સોશિયલ નેટવર્ક પર શેર કરવા માટે.

In this post I present following things:

1.What are Gujarati Suvichar messages?

 2.Latest & Best Gujarati Suvichar. This Gujarati Suvichar Collection message and Quotes.

 3.Gujarati Suvichar attractive images.

Best Suvichar in Gujarati, Gujarati Suvichar Image Download



https://kddabhi.blogspot.com/?m=1




If you searching for best Suvichar in Gujarati medium ( ગુજરાતી સુવિચાર ) then this post for you, Here we present some amazing gujarati inspirational thoughts like Gujarati Suvichar on Life, motivational suvichar in gujarati, gujarati suvichar image etc.

The best way to express your thoughts on WhatsApp status is to share gujarati suvichar. That is why we make some new ગુજરાતી સુવિચાર and present some popular suvichar in gujaarati language. You can simply copy these સુવિચાર or download this new gujarati suvichar images (ગુજરાતી સુવિચાર ફોટો) to share them as SMS or status in WhatsApp, Fb or any different social network.

https://kddabhi.blogspot.com/?m=1



જો લોકો તમને નીચે પછાડવાણી
કોશીસ કરે, તો તમે એ વાતનું ગર્વ
જરૂર લેજો કે, તમે એ બધાની ઉપર છો!


https://kddabhi.blogspot.com/?m=1


 


ગભરાયા વગર સંઘર્ષ કરતા
રહો કેમકે સંઘર્ષ દરમિયાન જ
માણસ એકલો હોય છે સફળતા
મળ્યા પછી આખી દુનિયા
તેની સાથે હોય છે...

https://kddabhi.blogspot.com/?m=1




મહાન થવું એ તો સામાન્ય બાબત છે,
પરંતુ સામાન્ય થઈને રહેવું
એ ખરેખર મહાન વાત છે. 


https://kddabhi.blogspot.com/?m=1



છોડી શકો તો પોતાના ઘમંડને
છોડજો, સબંધોને છોડીને કોઈ
આજ સુધી સુખી નથી થયું.

https://kddabhi.blogspot.com/?m=1




જે નિરાશા ને કદી જોતાં નથી,
તે આશા કદી ખોતા નથી
અને જે પ્રયત્નો પર જીવી જાણે છે
તે કદી કિસ્મત પર રોતા નથી.

https://kddabhi.blogspot.com/?m=1



દરેક દિવસ એક અપેક્ષા થી શરુ થાય છે,
અને એક અનુભવ થી પૂરો થાય છે!
https://kddabhi.blogspot.com/?m=1




સંબંધો સુંદર રાખવા હોય તો ઉંડાણ,
સુધી રાખો સાહેબ કેમ કે મોતી
ક્યારેય કિનારા પર નથી હોતા!
https://kddabhi.blogspot.com/?m=1




વિચાર અને માન્યતાઓથી જ્યારે
મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે…

https://kddabhi.blogspot.com/?m=1



પાણી ની માટલી, દવા ની બાટલી,
અને તૂટેલી ખાટલી, છેલ્લી સંપતિ
આટલી, તો શા માટે હાય હાય આટલી..


https://kddabhi.blogspot.com/?m=1


માણસ જીવનમા ગમે તેટલો વેપારી
બની જાય પરંતુ પોતાની તકલીફ વેચી
શક્તો નથી અને શાંતિ
ખરીદી નથી શક્તો..!

https://kddabhi.blogspot.com/?m=1



માણસ એકલતા થી કંટાળીને સંબંધ
બાંધે છે અને પછી સંબંધ થી
કંટાળીને એકલતા માંગે છે..!

https://kddabhi.blogspot.com/?m=1



વ્યક્તિ ને સમજવા માટે દર વખતે
ભાષાની જરૂરત નથી હોતી એનું
વર્તન પણ, ઘણું બધું કહી દે છે.

https://kddabhi.blogspot.com/?m=1




તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં
સુધી ભરોસો નહીં કરે જ્યાં સુધી તમે
”સફળ” નહીં બનો.

https://kddabhi.blogspot.com/?m=1




કોઈ દિવસ નિર્ણય લીધા પછી ગભરાશો
નહીં. જો નિર્ણય સાચો હશે,
તો સફળતા મળશે... અને ખોટો હશે,
તો કંઈક શીખવા મળશે.

https://kddabhi.blogspot.com/?m=1



દરેક ને જીવનમાં સફળતા એક દિવસ માં
જ નથી મળી જતી પણ નક્કી કરી લો
તો એક દિવસ જરૂર મળે છે.

https://kddabhi.blogspot.com/?m=1




આવતીકાલની પ્રગતિ અને સલામતિનો
આધાર તમારી આજની પ્રવૃત્તિ પર છે.

https://kddabhi.blogspot.com/?m=1




જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો,
જે નસીબમાં નથી લખ્યું એને પણ
મહેનતથી મેળવતા શીખો.

https://kddabhi.blogspot.com/?m=1



પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ
અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ…

https://kddabhi.blogspot.com/?m=1



પોતાની નિષ્ફળતા માટે બીજાને
કારણભૂત માનવા કરતા, પોતાનામાં
રહેલા દોષોને સુધારવામાં
આવે એમાંજ શાણપણ છે.

https://kddabhi.blogspot.com/?m=1



જેને વિવાદ કરવો છે, તેની પાસે પક્ષ છે,
જેને વિકાસ કરવો છે, તેની પાસે પોતાનું લક્ષ્ય છે.


https://kddabhi.blogspot.com/?m=1


મન માં પવિત્રતા અને પાયા માં નીતી
હશે તો. જીવન માં પરિક્ષા આવી શકે
પરંતુ સમસ્યા તો નહીં જ આવે.


https://kddabhi.blogspot.com/?m=1


કાયમ આનંદ માં રહેવા માટે,
સુવિધાઓ ની નહીં પણ
સમજણની જરૂર છે.…!

https://kddabhi.blogspot.com/?m=1




માણસ બંને હાલતમાં મજબુર છે,
દુઃખથી ભાગી નથી શકતો અને
ખુશીને ખરીદી નથી શકતો.

https://kddabhi.blogspot.com/?m=1




જીવન નો આનંદ માણવો હોય તો
તમારા જીવનને બીજા ની સાથે સરખાવો
નહીં, કેમ કે આજે માનવી પોતાના દુ:ખ થી
જેટલો દુઃખી નથી, તેના કરતાં
વધારે બીજાના સુખથી દુઃખી થાય છે

https://kddabhi.blogspot.com/?m=1




શિક્ષણ તો શાળા કોલેજ
માંથી મળે છે સાહેબ પણ સંસ્કાર
તો પરિવાર માંથી જ આવે છે.
https://kddabhi.blogspot.com/?m=1




નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ
ખરાબ નહીં થાય... બીજો માણસ
આપણામાં વિશ્વાસ મૂકી શકે,
એ જ જીવનની સૌથી મોટી સફળતા છે..!


https://kddabhi.blogspot.com/?m=1


જિંદગી જેવી મળી છે તેવી માણી લ્યો,
જિંદગી જીવવામાં મજા છે,
ફરિયાદો કરવામાં નહીં.

https://kddabhi.blogspot.com/?m=1




બે મત નથી એક જ મત છે કે આ
સંસાર રમત છે જૂઠો જીતે અને સાચો
હારે એવી બાજીનું નામ જગત છે..!


https://kddabhi.blogspot.com/?m=1




ભૂલી જા તારા ભૂતકાળને એ તો માત્ર
પવનની લહેર હતી સંભાળ તારા
ભવિષ્યને તોફાન તો હજુ બાકી છે..




https://kddabhi.blogspot.com/?m=1




Thanks for visiting 
Kdgujju 


एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.