-->
Type Here to Get Search Results !
image

whatsapp suvichar image ke sath

whatsapp suvichar image ke sath


2021 का सुविचार


आज का सुविचार


बेस्ट सुविचार स्टेटस इन हिंदी


प्रेरणादायक सुविचार इन हिंदी


10 सुविचार हिंदी में


सुविचार स्टेटस डाउनलोड


नवीनतम सुविचार



*માન વગરની* *હાજરી કરતાં,*


*યાદ આવે એવી* *ગેરહાજરી વઘુ સારી.*


*🙏🏼🌹જય શ્રીકૃષ્ણ 🌹🙏🏼*

*🙏💐જય બાલાજી 💐🙏*


https://kddabhi.blogspot.com/?m=1



💔💔💔


*તાણીને રાખો તો તૂટવાની બીક,*

*ઢીલી રાખો તો છૂટવાની બીક,*

*કેવી અટપટી છે જીવનમાં*

*વ્યવહાર નિભાવવાની રીત.*


*કયારેક ક્યારેક હારવું પણ ખુબ જરૂરી છે*,

*તેનાથી અભિમાન નિયંત્રણમાં રહે છે*. 

*💐good morning 💐*


*💐🙏જય શ્રીકૃષ્ણ 🙏💐*

*🌹🙏🏻જય ભવનાથ 🙏🏻🌹*


https://kddabhi.blogspot.com/?m=1



💔💔💔


સફળતા કરતા સંતોષ ઉત્તમ છે,

કારણ સફળતા એક બીજા નક્કી કરે છે જ્યારે સંતોષ એ આપણો આત્મા નક્કી કરે છે.


🌹🙏જય શ્રીકૃષ્ણ 🙏🌹

🙏🏻💐જય શનિદેવ 💐🙏🏻



https://kddabhi.blogspot.com/?m=1



💔💔💔


*કડવી ગોળીને ગળવાની હોય*

*ચગળવાની ન હોય.*


*વેદનાને તો વીસરવાની હોય*

*વાગોળવાની ન હોય.*


*દુનિયામાં સૌથી મોંઘો શોખ છે સાદગી,*

*જે બહુ ઓછા લોકો ને પરવડે છે.*


*💐🙏જય શ્રીકૃષ્ણ 🙏💐*


https://kddabhi.blogspot.com/?m=1



💔💔💔


*જીદંગીની સફળ થવા બે વાત હંમેશા યાદ રાખવી*,

*અપેક્ષાઓને આંખમાં ને*

*મહત્વકાંક્ષાને માપમાં*

*રાખવી* ! !


*જરૂરિયાત વગર ની વસ્તુઓ "ખરીદશો" તો,*

*જરૂરીયાત ની ચીજો "વહેંચવી" પડશે ...!!*


*🙏🏻🌹જય શ્રીકૃષ્ણ 🌹🙏🏻*

*💐🙏જય શનિદેવ 🙏💐*


https://kddabhi.blogspot.com/?m=1



💔💔💔


*પ્રભાવિત કરે એના કરતાં પ્રફુલ્લિત કરે એ વધુ ટકે,*


*_ભલે સંબંધ હોય કે ફૂલ.._*


*આ રસમ દુનિયાની ખૂબ બારીકાઈથી મેં જોઈ છે. સો રખાવટ તમારી એક વાંકમાં નજર અંદાજ થતી મેં જોઈ છે.* 


*💐🙏જય શ્રીકૃષ્ણ 🙏💐*

*🌹🙏🏻જય બાલાજી 🙏🏻🌹*


https://kddabhi.blogspot.com/?m=1




💔💔💔


આંખ જ્યારે *બુધ્ધિ* નો સંગ કરે

ત્યારે અક્ષરો વંચાય ને *અર્થ* મળે...


પરંતુ આંખ જ્યારે *હૃદય* નો સંગ કરે

ત્યારે અક્ષરો ઉકેલાય ને *ભાવાર્થ* મળે...


*🙏🌹જય શ્રીકૃષ્ણ 🌹🙏*


https://kddabhi.blogspot.com/?m=1



💔💔💔


*નસીબ ને લિફ્ટ મા જવાની આદત છે*

*પરંતુ* 

*પુરુષાર્થે તો પગથિયા જ ચઢવા પડે*


*નાચતો મોર અને પૈસાનું જોર, કાયમી નથી ટકતું,*

*સમય પૂરો થાય એટલે કળા અને કલાબાજી સમેટી જ લેવા પડે છે.*


*🙏🌹જય શ્રીકૃષ્ણ 🌹🙏*

*💐🙏🏻જય શનિદેવ 🙏🏻💐*


https://kddabhi.blogspot.com/?m=1





💔💔💔


*ચાલ જિંદગી એક નવી શરૂઆત કરીએ, જે ઉમ્મીદ બીજા પાસે હતી એ ખુદથી કરીએ*.


*“બીજા દ્વારા છેતરાયેલ અને પોતાની જાતે ઘડાયેલ કોઈ પણ માણસ ક્યારેય પાછા પડતાં નથી*!!”

*🌹🙏જય શ્રીકૃષ્ણ 🙏🌹*

*🙏🏻💐જય શનિદેવ 💐🙏🏻*


https://kddabhi.blogspot.com/?m=1



💔💔💔


જયારે કરેલા કર્મ નું નિશ્ચિત પરિણામ નથી આવતુ ત્યારે "નશીબ" શબ્દ નો નિર્માણ થાય છે...

     

અફસોસથી અતીત બદલાતું નથી,

                  અને

ચિંતાથી ભવિષ્ય બદલી શકાતું નથી....


🌹🙏જય શ્રીકૃષ્ણ 🙏🌹


💔💔💔


https://kddabhi.blogspot.com/2020/08/gujarati-tex-photo-shayari.html


*T*🙏🏻💐જય શ્રીકૃષ્ણ 💐🙏🏻*


https://kddabhi.blogspot.com/2021/07/top-10-hindi-shayari-for-hindi-tex.html?m=1



*🙏🌹જય શનિદેવ 🌹🙏*

 

whatsapp suvichar image ke sath

whatsapp suvichar image ke sath

2021 का सुविचार

आज का सुविचार

बेस्ट सुविचार स्टेटस इन हिंदी

प्रेरणादायक सुविचार इन हिंदी

10 सुविचार हिंदी में

सुविचार स्टेटस डाउनलोड

नवीनतम सुविचार

Thanks for visiting 

Kdgujju


एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.