-->
Type Here to Get Search Results !
image

20+ New Gujarati Shayari (ગુજરાતી શાયરી) - Pictures and photo's for different shayari

 20+ New Gujarati Shayari (ગુજરાતી શાયરી) - Pictures and photo's for different shayari



20+ New Gujarati Shayari (ગુજરાતી શાયરી) - Pictures and photo's for different shayari


https://kddabhi.blogspot.com


this article, you can see beautiful ગુજરાતી શાયરી ફોટો – Gujarati Shayari photo. It’s a very nice HD quality images you can share this Gujarati Shayari photo with your loves, friends, and relatives also.


A collection of Gujarati Shayari (ગુજરાતી શાયરી) images, pictures, comments for Facebook, Whatsapp, Instagram and more.


20+ New Gujarati Shayari (ગુજરાતી શાયરી) - Pictures and photo's for different shayari


https://kddabhi.blogspot.com


*મારા નયનો ને જરા ઠંડક તો આપો,,


તમને સ્પર્શી ન શકું તો કાંઈ નહીં,

નિહાળવા નો અવસર તો આપો..*

❤️❤️


https://kddabhi.blogspot.com



દિવસો તારા વિચાર માં અને રાત તારી યાદ માં વિતાવી લેશું...

તું દૂર છે તો શું થયું સપનામાં ગળે લગાવી લે તો પણ જીવી લેશું...



https://kddabhi.blogspot.com



ઘણું કહેવું છે, 

ઘણું સાંભળવું છે. 

બસ,

ઈચ્છા એક જ છે, 

તારું કહેલું સમજવું છે.

અને મારું કહેલું તને સમજાવવું છે.✨



https://kddabhi.blogspot.com



ક્રિશ્ના,

તને શોધે તારી રાધા,

તું ક્યાં છે કહી દે માધા,

તારી જોગણ થઈને ફરતી એ રાધા,

ક્રિશ્ના,

તને શોધે તારી રાધા,

એકવાર મળી જા કાન્હા,

નહીં ચાલે તારા કોઈ બ્હાનાં


https://kddabhi.blogspot.com


તારી યાદ એટલે મારી શાયરી ના એક એક

શબ્દો માં તારી મીઠી મુલાકાત....❤️



https://kddabhi.blogspot.com



💕💕કેટલુંય છૂટી ગયું મારુ મારાથી

એટલે પાછળ જોવાઈ ગયું, 

કોઈ નથી આવતું સાથે મારુ

એટલે મારાથી રોવાઈ ગયું...💕💕



https://kddabhi.blogspot.com



જ્યાં *Trust* હોય ને...

ત્યાં *Promise* ની જરૂર જ નથી ...



https://kddabhi.blogspot.com



*બસ તારામાં ખોવાયાનો અંનત અહેસાસ છે,,, 


નજર જ્યાં જ્યાં કરું તું સતત આસપાસ છે...*

❤️❤


https://kddabhi.blogspot.com



જ્યાંથી આપણો દોસ્ત ના દેખાય,

તો, તે ઉંચાઇ શું કામની, મિત્ર 😔



https://kddabhi.blogspot.com



આવશો, તો ભેટશું ભીતર ભરી...

હેત, હૈયું, હાથ લઈ ઊભા છીએ !! 



https://kddabhi.blogspot.com



જે યાદોની કોઈ તસવીર નથી હોતી


તે જ યાદો ❤️ હંમેશા યાદગાર હોય છે...😋



https://kddabhi.blogspot.com



મને બહુ ગમી એની આ એક અદા...


ચાર દિવસ પ્રેમ પછી અલવિદા...😏



https://kddabhi.blogspot.com



તુ આવીશ એ અરમાનો પર હવે વિશ્વાસ નથી રહ્યો,

કેમ કે

દિલાસા દઈ દઈ ને અમે ઉંમર ખર્ચી નાખી છે.😔


https://kddabhi.blogspot.com


ના બાંધ મુજને તારી મર્યાદાની મૌસમમાં 


અણધાર્યુ આવીને વરસી જા તો મજા આવે..!!❤️


https://kddabhi.blogspot.com


શ્વાસ માં લાગણી ને ઉચ્છવાસ માં હૂંફ છે


ને તારી ફરિયાદ માં પણ ફરી- યાદ છે.

🥰❤️

https://kddabhi.blogspot.com


હાથ ઝાલીને તમે પોતે મને ખેંચી ગયાં...😋❤️


પ્રેમમાં પડવું નહોતું પણ તમે પાડી ગયાં...😘



https://kddabhi.blogspot.com



ભરી બજાર માં પાશું વળી ને હસતી ગયી 

તમે મને ગમો છો એવું નજર થી જ કહેતી ગયી. 




Next page 


ફોટો શાયરી

ગુજરાતી શાયરી લખેલી


https://kddabhi.blogspot.com


ગુજરાતી શાયરી સ્ટેટસ

સ્માઇલ શાયરી ગુજરાતી


https://kddabhi.blogspot.com


ગુજરાતી ફોટા ડાઉનલોડ

લવ શાયરી ફોટા 2020


https://kddabhi.blogspot.com


શાયરી ના ફોટા ડાઉનલોડ


Thanks for visiting 


Kdgujju 

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.