-->
Type Here to Get Search Results !
image

Top Latest Gujarati Shayari, Gujarati Love Shayari With Photo 2022

 Top Latest Gujarati Shayari, Gujarati Love Shayari With Photo 2022



Gujarati shayari / ગુજરાતી શાયરી : હેલો દોસ્તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ New Latest Gujarati Shayari, Gujarati Love Shayari With Photo 2022/ ગુજરાતી શાયરી તો દોસ્તો તમને આ અમારી પોસ્ટ ગુજરાતી શાયરી પસંદ આવે તો અમને comment કરીને જરૂર બતાવજો કે તમને આ અમારી પોસ્ટ કેવી લાગી.

https://kddabhi.blogspot.com



Gujarati Love Quotes are really serchable keyword in now day so here we put some Gujarati love shayari and gujarati love quotes for you. 

https://kddabhi.blogspot.com






https://kddabhi.blogspot.com




નહોતી મને તારી *પડી*

કે નહોતી તને મારી *પડી,*

આતો તને જોવા આવ્યો ને તું *જડી.*

હું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ *પડી.*

પછી લગ્નની શહેનાઈ ની વાગી *ઘડી,*

આવ્યો હું વાજતે ગાજતે ઘોડે *ચડી.*

પછી તો એક-બીજાની એટલી *પડી,*

કે ચાલતું નહી એક-બીજા વગર *ઘડી.*

પ્રેમની વરસાવી એવી *જડી.*

પછી છોકરા થયા, તું એમાં *પડી,*

મને પણ ધંધાની ચાનક *ચડી.*

ક્યાં વઈ ગઈ એ *ઘડી,* ખબર નો *પડી,*

જાણે કોઈની નજર *પડી.*

પછી આવી ઈમોશનલ *ઘડી*

કહેવા લાગી તમને કાઈ નથી મારી *પડી,*

અને તું ઇમોશનલી *રડી,*

જાણે મારી ઉપર આફત *પડી.*

થોડી રકજક ને થોડી *જીભાજોડી.*

આવી ગેરસમજની *ઘડી,*

કહેતાં : તને મારી નથી *પડી* તો મને પણ નથી *પડી.*

ન ચાલી ઝાઝી *લડા-લડી,*

કારણ ?

પિયર જતી ત્યારે ખબર *પડી,*

કે, આતો આદત કેવી *પડી,*

કે ચાલતું નથી એક-બીજા વગર *ઘડી.*

સાથે હોય ત્યારે ભલે થાય *લડા-લડી,*

પણ, મનથી તો હોય એક-બીજાની *પડી.*

લગ્નની શરૂઆતમાં તો હોય આકર્ષણની *ઘડી.*

ઉંમર થઇ ત્યારેજ સાચા પ્રેમની ખબર *પડી,*

યાદ કરી જીવનની હરએક *ઘડી,*

બંનેના એક એક હાથે તાળી *પડી.*

ખુશીથી બંનેની આંખ થોડી *રડી.*

જીવનના અંતમાજ વાસ્તવિકતા *જડી.*

*કે..., છીએ બંને એક-બીજાની છડી.*
☘️🌺☘️


https://kddabhi.blogspot.com



"લાગણી, પ્રેમ, ચિંતા, કાળજી....
યાદ અને...ગુસ્સો..
એટલે સંબંધ...
બાકી તો....ખાલી 'ઓળખાણ'...!!!"

💚💚💚

https://kddabhi.blogspot.com




સાવ ભૂલીને પછી સમજાય છે,
યાદ એની ક્યાં કદી ભૂલાય છે,

હાથ છોડાવી જનારાઓ થકી,
મંજીલોની રાહ પણ બદલાય છે,

ખૂબ દોડ્યા જિંદગીની દોડમાં,
દોડવાથી ક્યાં કદી જીતાય છે,

આંખમાંની બેય કીકી રોય છે,
પાંપણોની સરભરા કાં થાય છે!

કાંચ નામે એક પતલું આવરણ,
આભલા થઈ આભના વેંચાય છે.

https://kddabhi.blogspot.com



*ઉંમર ની તિજોરી ખાલી થઈ ગઈ પણ,,,

ઈચ્છાઓ ને તાળાં ન મારી શક્યા...*
❣️❣️



https://kddabhi.blogspot.com



જ્યાં હ્રદયની વાત કરનારને આવકારો હોય...

ત્યાં જ વાતને વિસામો હોય...

💗

https://kddabhi.blogspot.com



તારી યાદ આવવાની કળા પણ કમાલ ની હોય છે, 

એકવાર તો રૂબરૂ આવી જો મારા શુ હાલ હોય છે. 


https://kddabhi.blogspot.com



પગ ભીના કર્યાં વગર તો નદીઓ, 
પણ પાર નથી થતી સાહેબ, 
તો પછી આ તો પ્રેમ છે, 
આંખો ભીની કર્યાં વગર, 
કેમ પૂરો થાય. ❤️


https://kddabhi.blogspot.com



*તેમણે પુછયું,આટલા મોડે સુધી કેમ જાગો છો..? 

મે કીધું કારણ બનીને જ પાછા કારણ માંગો છો...
❣️❣️


https://kddabhi.blogspot.com



એમની ઉંમર પણ સો વર્ષની લાગે છે,
હું યાદ કરુંને એ ઓનલાઈન આવે છે.


https://kddabhi.blogspot.com




Shayari gujarati

https://kddabhi.blogspot.com



Love shayari gujarati

https://kddabhi.blogspot.com



Miss you shayari gujarati

https://kddabhi.blogspot.com



બેસ્ટ ગુજરાતી શાયરી

https://kddabhi.blogspot.com



ગમ શાયરી ગુજરાતી

https://kddabhi.blogspot.com



મોજ શાયરી

https://kddabhi.blogspot.com



shayari gujarati

https://kddabhi.blogspot.com


love shayari gujarati

https://kddabhi.blogspot.com


miss you shayari gujarati

https://kddabhi.blogspot.com


ગમ શાયરી ગુજરાતી

https://kddabhi.blogspot.com


ગુજરાતી નવી શાયરી

https://kddabhi.blogspot.com


સ્માઇલ શાયરી ગુજરાતી
મોજ શાયરી

https://kddabhi.blogspot.com


ગુજરાતી શાયરી લખેલી sms

Thanks for visiting 
Kdgujju 

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.