-->
Type Here to Get Search Results !
image

30+ Gujarati Shayari, Suvichar, Quotes, Status Best Collection 2023

30+ Gujarati Shayari, Suvichar, Quotes, Status Best Collection 2023


સુવિચાર એટલે સારા વિચારો જે વાંચનાર માં પ્રેરણા અને એક સકારાત્મક ઉર્જાનો અનુભવ કરાવે.

Sometimes we feel hapy and want to express our hapyness. So ગુજરાતી સુવિચાર ફોટો में photo par shayari in hindi is the best option to express your inner happiness on social networks. Here we are having a large collection of ગુજરાતી સુવિચાર ફોટો में ગુજરાતી સુવિચાર ફોટો on this page. You can choose or select all type of Shayari according to your mood and share it where you want.

There is much reason for getting upset. And the best way to get relief of these heart burdens is by reading the love poem, ગુજરાતી સુવિચાર ફોટો में ગુજરાતી સુવિચાર ફોટો , and sad SMS. You can find a huge number of love quotes with images. 

https://kddabhi.blogspot.com



માતાપિતા - એ
નાનપણ માં
એક વાત કહી હતી,
સામેવાળો સુખી હોય
તો આમંત્રણ વગર
જાવું નહીં
અને દુ:ખી હોય તો
નિમંત્રણ
ની વાટ જોવી નહી...


https://kddabhi.blogspot.com



પોતાના જ ઘર
માં
પારકું લાગે તેનું
નામ
ઘડપણ. 


https://kddabhi.blogspot.com



ના કોઈ સીમા રાખો,
ના કોઈ વિમા રાખો,
બસ....
જીવો ત્યાં સુધી,
ઈચ્છાઓ નાં ઘોડા થોડાં ધીમા રાખો.


https://kddabhi.blogspot.com



જરૂરી નથી કે બધા બધે
કામ આવે, આસોપાલવ
નીચે વિસામો ભલે ના મળે
પણ સ્વાગત તો બધાં નું એ
જ કરે છે તોરણ બની ને
સુપ્રભાત


https://kddabhi.blogspot.com



હંમેશા પોતાના
નિર્ણય જાતે જ
લેવા,
કેમ કે, 95% ટકા
લોકોની સલાહ
મનોબળ તોડનારી
જ હોય છે. 


https://kddabhi.blogspot.com



મૂળ વગરના વૃક્ષ અને
વિશ્વાસ વગરના વ્યવહાર,
વધુ સમય ટકતા નથી !!


https://kddabhi.blogspot.com



"સુવિચાર"
કોઈપણ "કામ "પોતાની
"કાયા ના કલ્યાણ "માટે
કરવુ."દેખાડવા"માટે નહિ
પછી ભલે એ
"દાન"હોય "ભક્તિ"હોય
કે "ભણતર"


https://kddabhi.blogspot.com



"અદેખાઈ" તે જ કરે
જેના મા
ત્યા પહોંચવાની "ત્રેવડ"
ના હોય. વ્હાલા


https://kddabhi.blogspot.com



સાચી “લાગણી” ની
અસર કદાચ મોડી
થાય
પણ “કદર” તો એક
દિવસ જરૂર થાય...


https://kddabhi.blogspot.com




ગજબ ની છે જીંદગીની રીત સાહેબ
કામ આપણુ
સમસ્યા પણ આપણી પણ
રસ બીજા લે છે....



https://kddabhi.blogspot.com



દોસ્તીમોટી,
ના પ્રેમ મોટો,
એને જેનીભાવે એજમોટો
જિંદગીમા આપણી આગળ કે
પાછળ કોણ છે,
એ મહત્વનું નથી. આપણી
સાથે કોણ છે એ મહત્વનું છે !!
સુપ્રભાત. 


https://kddabhi.blogspot.com



શુભ સવાર
બે મિત્ર તો હોવા જોઈએ,
જેવો જે લડે નહિ પણ નક્કી
જીત અપાવે,
અને બીજો કર્ણ જેવો જે હાર પાક્કી
હોય તો પણ સાથ ના છોડે !!
જય શ્રી ક્રષ્ણ. 


https://kddabhi.blogspot.com



કેટલાક સંબંધો જીવન સાથે
વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી
જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય
તોપણ,
‘કોઈકના' પગલા કાયમ માટે
યાદ રહી જાય છે.




https://kddabhi.blogspot.com



ચાહતા રહેશો તો કોઈ પારકું
નહીં જડે..!
ચકાસ્યા કરશો તો કોઈ પોતાનું
નહીં જડે..!!
કોઈપણ ભોગે એવી વ્યક્તિને
ખાસ સાચવી લેજો જેણે..
તમને આ ત્રણ ભેટ આપી હોય,
સાથ, સમય અને સમર્પણ....


https://kddabhi.blogspot.com



"વાણી"માં પણ કેવી
"અજબ" શક્તિ હોય છે
સાહેબ, "કડવું" બોલનારનું
"મધ" વેચાતું નથી અને
"મીઠું" બોલનારના "મરચા"
પણ વેચાઈ જાય છે !!
Good Morning


https://kddabhi.blogspot.com



હ્રદયમાં આવકારો
બધાને અપાય...
બાકી સ્થાન
અમુકને જ અપાય...!!


https://kddabhi.blogspot.com



Gujarati suvichar 


રામાયણમાં બે વ્યક્તિ એવી હતી,
એક વિભીષણ અને કૈકેયી
વિભીષણ રાવણના રાજમાં રહેતો હતો,
છતાં બગડ્યો નહીં...
કૈકેયી રામના રાજ્યમાં રહેતી હતી,
છતાં સુધરી નહીં...
ભાવાર્થ:- સુધરવું અને બગડવું કેવલ
મનુષ્યના વિચાર અને સ્વભાવ પર નિર્ભર કરે છે !


https://kddabhi.blogspot.com



“સમય” “સત્તા” “સંપત્તિ
અને શરીર શાહે સાથ
આપ ના આપે
પણી સ્વાભાવી
“સમજદારી અને સાચા
સંબંધ હંમેશા સાથ આપ છે.


https://kddabhi.blogspot.com



કહેવત છે કે
પાંચેય આંગળીઓ
સરખી નથી હોતી, પરંતુ
સત્ય એ છે કે
ખાવાના સમયે બધી જ
એક સરખી થઇ જાય છે.
સમજાય તેને વંદન🙏🏻


https://kddabhi.blogspot.com



જીવનમાં
કોઈ પણ વ્યક્તિનો
વિશ્વાસ તોડવો નહિ,
કારણ કે
વિશ્વાસ એક જ વખત તૂટે છે
પરંતુ તેનાથી
સંબંધ જીવનભર માટે તૂટી જાય છે. 


https://kddabhi.blogspot.com



જ્યાં સુધી પોતાનાંઓ થી ઠોકર
ન મળે ત્યાં સુધી માણસ હોંશમાં
નથી આવતો.


https://kddabhi.blogspot.com



દિલથી કરેલી મદદ..
હૃદયથી કરેલો પ્રેમ....
અને..
મુખે થી લીધેલુ ભગવાન
નું નામ ......
ક્યારેય વ્યર્થ નથી જતું.




https://kddabhi.blogspot.com



સફરની મઝા લેવી હોય તો,
સામાન ઓછો રાખવો,
અને
જીંદગી ની મઝા લેવી હોય
તો,
અરમાન ઓછા રાખવાં.
અને જો
શાંતિ ની મજા લેવી હોય તો,
મગજ માં વિચારો ઓછા
રાખવા. 


https://kddabhi.blogspot.com



સુખ માં ભાગ લેવા તો
સહુ કોઈ આવશે પણ
દુઃખ માં ભાગ લેવા
બે દિકરીઓ જ આવશે
એક આપણી દિકરી
બીજી આપણા
સસરા ની દિકરી. 


https://kddabhi.blogspot.com



માત્ર નંબર જ "Save" કરેલ છે,
લાગણીઓ "Delete" થયી છે...
અત્યારે સંબંધ તો ક્યાંક "Busy" છે,
અને
વ્યક્તિ સાવ "Network" ની બહાર છે...


https://kddabhi.blogspot.com



માણસનો
સાચો રંગ તો
ત્યારે જ જોવા મળશે,
જ્યારે એના જીવનમાં તમારી
જરૂરિયાત પૂરી થઇ જાય !!


https://kddabhi.blogspot.com



જરૂર હશે તો જ,
યાદ કરશે આ દુનિયા....
બાકી તમે ક્યા પડ્યા છો,
કંઈ હાલતમાં છો, અને શું કરો છો...
કોઈ ને કંઈ જ ફરક નથી પડતો...


https://kddabhi.blogspot.com



તરસ મીટાવે તે જળ,
ભૂખ મીટાવે તે અન્ન,
સદમાર્ગે લઇ
જાય તે સંત,
આનંદ કરાવે તે વસંત,
અને હૈયે ધરપત દે
તે સ્વજન.
શુભ સવારના વંદન🙏🏻




Thanks to visiting 
Kdgujju 

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.