-->
Type Here to Get Search Results !
image

Gujarati Jokesh

Gujarati Jokesh

Gujarati Jokesh

જો દિવસમા ૧ વાર જમવાનુ ને ૩ વાર નાહવા નો નિયમ થઈ જાય તો... . . . .
બજારમા કોક મલી જાય તો લોકો શુ કહે ? આવો ને ક્યારેક હાથપગ ધોવા......
અને પછી ફેમીલી સાથે કોક દિવસ અમારા ઘરે નાહવા નો પ્રોગામ રાખજો હો ....
ટાઈમ નો હોય તો ય છબછબીયા તો કરતા જ જાવ ..... એવુ નહી હાલે સાવ... તમે કાયમ આવુ જ કરો છો....
હમણા તમારા ઘર પાસેથી નીકળ્યો તો તો ભાભી એ પરાણે છબછબીયા કરાવ્યા બોલો....
હા.... ઓલા બાબુભાઈની બેબીના લગન મા તઈણ દી હુધી સહકુટુંબ નાવા ધોવાનુ આમંત્રણ છે.. હો


કાકા છાપું વાંચી રહ્યા હતા, સમાચાર હતા... " વડોદરા માં 'કમળા' એ 18 જણ નો ભોગ લીધો".
કાકા બબડયા... બહુ ડેન્ઝર 'બૈરું' કેહવાય.... 


પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં... પછી ?? કાથો અને ચૂનો લગાડીને અમે ખાઈ ગયા !!!!!  


ભુવા એ ધુણી ને યજમાન ને ત્રાડ પાડી ને કીધુ , તારા ઘરમાં મેલુ છે યજમાન- : ધન્ય ધન્ય બાપા આપ સાચા છો ૪ ગંજી, ૩ પેન્ટ, ૨ જીન્સ અને ૧ લુંગી મેલા પડ્યા છે.... 


મને શોખ નથી દાંડિયા કે ગરબા રમવાનો પણ જે દિવસે મારી રાધા આવશે યાદ રાખજો ધૂળ ની ડમરીઓ ઉડશે.....
આવું સ્ટેટસ મૂકવાં વાળા કોઈ નાં લગ્ન માં સારી છોકરી જોઈ જાય તો ભાત નાં કાઉન્ટરે ઉભા રહી જાય છે..."ભાત આપું ભાત"
  


કાલે એક બેન ધુણતા હતા. માતાજી આવ્યા માની ને એક બેને પુછ્યું કે ધર માં શાંતિ રહે એ માટે શું કરું?.... .
બેન ધુણતા ધુણતા બોલ્યા..... . નેટ પેક બંધ કરી ને બ્રોડબેન્ડ લઈ લે.... . પછી તો મેં પણ પુછ્યું કે તમે ક્યા માઁ? . તો કહે, 'વાઈ -ફાઇ' માઁ. ...આલે લે.... 

Gujarati Jokesh

 Gujarati Jokesh

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.