gujju status
માણવાને એક તો ક્ષણ જોઈએ,
❤
ને પછી એમાંય બે જ્ણ જોઈએ.
ગમ હિ ગમ હે મેરી જીંદગી મે ખુશી
નામકી ચીજ હિ નહી હૈ.
❤
મે દિલ ભી ઉસે
દે બેઠા જીસે પ્યાર પાને કે ઉમ્મીદ હી નહિ હૈ.
પ્રેમ માં એક ગોટો નીકળ્યો,
❤
દરિયા કરતા મોટો નીકળ્યો,
❤
આખી દુનિયા સાથે લડી લેત,
❤
પણ શું કરે? પોતા નો જ
❤
સિક્કો ખોટો નીકળ્યો
નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
❤
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
❤
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
❤
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..
❤
પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ
❤
છે સ્વપ્નો ને નવી દિશા મળી એ
❤
બહુ છે પ્રેમ પૂરો થયો કે અધુરો
❤
રાય્હો વાત એ નથી પ્રેમ કરવાનો
❤
અવસર મળ્યો એ બહુ છે…
Thanks for visit