-->
Type Here to Get Search Results !
image

મનની મન માં રહી ગઈ

મનની મન માં રહી ગઈ............

મનની મન માં રહી ગઈ


સવાર ના ખુલતી આંખે હસતા તને નિહાળું
         મન ની મન માં રહી ગઈ...
એક કપ ચા અને પાસ તું હોય
          મન ની મન માં રહી ગઈ...
કપડાં મારા અને પસંદ તારી હોય
         મન ની મન માં રહી ગઈ...
એકાંત રસ્તા ની સફર ને હાથ માં હાથ તારો
       મન ની મન માં રહી ગઈ....
મુશળધાર વરસાદ અને બાઈક પર સંગાથ તારો..
      મન ની મન માં રહી ગઇ.....
સુર મારો અને સંગીત તારું
     મન ની મન માં રહી ગઈ....
સફર મારી ને પડછાયો તારો
      મન ની મન માં રહી ગઈ....
શબ્દો મારા ને વાતો તારી
   મન ની મન માં રહી ગઈ......
હૃદય મારુ ને ધબકારો તારો
    મન ની મન માં રહી ગઈ.....
આંખે મારી રોજ નીરખું તને
   મન ની મન માં રહી ગઈ......
ડ્રોઈંગ રૂમ માં ફોટો આપળો
    મન ની મન માં રહી ગઈ.....
હાથ મારો અને ટેટુ તારા નામ નું
      મન ની મન માં રહી ગઈ....
ભરી મહેફિલ ને સાથ તારો
   મન ની મન માં રહી ગઈ......❣️

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.