-->
Type Here to Get Search Results !
image

Good morning status

Good morning status



Good morning status

❤Good morning status❤


*દરેક કામ સફળ બને એંવું જરૂરી નથી,*
           *પણ,* 
  *કરેલા કામથી જો મનને સંતુષ્ટિ મળે,*
  *તો એં સફળતા થી કઈ કમ નથી.*

  *🌹જય શ્રી કૃષ્ણ*🌹



Good morning status. 



 *શિખામણ હંમેશા નરમ ભાષામાં સારી લાગે,*
*દરવાજે ટકોર કરવાનો મતલબ દરવાજો ખોલવાનો હોય છે તોડવાનો નહીં...*

Good morning status. 


👉 લાગે છે કોઈએ પ્રકૃતિના ચારિત્રની પરીક્ષા લીધી છે,

નહી તો સ્પર્શથી શ્વાસ થોડા થંભે..!!!👉

🙏🏼 *જય શ્રી કૃષ્ણ*🙏🏻



Good morning status. 



બે અક્ષર નું *લક*
  અઢી અક્ષર નું *ભાગ્ય*
  ત્રણ અક્ષર નું *નસીબ* 
  અને
  સાડા ત્રણ અક્ષર ની *કિસ્મત*
  આ બધા ચાર અક્ષરની 
  *મહેનત* કરતા નાના જ છે....

*🙏🌹જય શ્રી કૃષ્ણ 🌹 🙏*


Good morning status.


 કોઈ ગમતું માણસ આપણા પર હક જતાવેને......

એનાથી વધારે આનંદની લાગણી બીજી કોઈ ના હોઈ શકે......

Good morning status. 


*જીંદગી* ની *સવાર*

*રોજ નવી શરતો લઇ ને આવે છે,*
              *અને*
*સાંજ કઈક અનુભવ દઈ ને જાય છે*

સબંધો બગડવાનું એક કારણ એ પણ છે ,
કે લોકો સમજે છે ઓછુ અને સમજાવે છે બહુ વધારે..!!
🙏🏻 *🌹 જય શ્રી કૃષ્ણ 🌹* 🙏🏻

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.