-->
Type Here to Get Search Results !
image

gf gujarati sad shayari

આ ઝરમર ઝર વરસાદ,
વળી વળીને વરસે જાણે મધુર કોઇની યાદ !

gf gujarati sad shayari

રહી રહી ને દિલ ને દર્દ સતાવે તો શું કરૂ?
હરદમ જો તેની યાદ રડાવી તો શું કરૂ? ખબર મળ્યા હતા
કે થશે મુલાકાત સ્વપ્ના માં પણ
રાતભર જો ઊંઘ ના આવે તો શું કરૂ?


gf gujarati sad shayari

મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે,
હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે,
હાસ્ય પાત્ર બન્યો છું… જમાના ની નજરો માં,
હું પણ હસ્યો હતો… પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે.

gf gujarati sad shayari


પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ
છે સ્વપ્નો ને નવી દિશા મળી એ
બહુ છે પ્રેમ પૂરો થયો કે અધુરો
રાય્હો વાત એ નથી પ્રેમ કરવાનો
અવસર મળ્યો એ બહુ છે…

gf gujarati sad shayari


શરીર ને લોવ કરવાવાળા બોવ બધા મળશે
સાહેબ પણ જો કોઈ દિલ થી લોવ કરવા
વાળું મળી જાય ને તો ક્યારેય


gf gujarati sad shayari


           😘😘😘
માનુ છુ કે તારી નજર મા,,
હુ કહી જ નથી પણ મારી,,,
કદર Aને પુછ જેને મે,,,,
પાછુ વળીને નથી જોયુ,,,,,
    બસ તારા માટે!!!!!!
             😘😘

❤gf gujarati sad shayari❤

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.