gujarati image love shayari
.....1ક તરફા હી સહી,,,,,,
....પ્યાર તો પ્યાર હે,,,,,,
...... ઊસે ના સહી,,,,,,
....... મુજે બેસુમાર હે,,,,,,
મારી ખામોશી ઘણુ બધુ કહે છે
સાહેબ,,,,,
કાન લગાવી ને નહી દિલ લગાડી
ને સાંભળો......
વો આખ હી ક્યા તેરી
સુરત નહી જીસમે..!!
વો દિલ હી ક્યા તેરી
ચાહત નહી જીસમે..!!
વો જીદગી હી ક્યા તેરી
મોહબ્બત નહી જીસમે......!!!!!!
મારી મોહબ્બત ની કહાની બસ Aટલી જ છે કે
Aની ખુશી ના ખાતીર Aને છોડી દીધી.
ઇશ્ક ની રજુઆત કરવા મા વાર ના કરશો,, નિભાવી ના શકો તો શરૂઆત ના કરશો,,જેને આદત નથી તમારા વિના રહેવા ની,,તેની સામે કયારેય જુદાઇ ની વાત ના કરશો...
❤
❤
👄
❤gujarati image love shayari❤
Thanks for visit