gujarati girlfriend romentick shayari
ખુબ જ સરળ છે સાચા પ્રેમનું વ્યાકરણ,થોડુક તું મારું માન થોડુક હું તારું માનું !!
સાચો પ્રેમ ક્યારેય બદલાતો નથી,અને સાચો પ્રેમી ક્યારેય સાથ છોડતો નથી !!
વિચાર્યા વિના થઇ જાય એ પ્રેમ છે,વિચારીને થાય એ તો એક ગેમ છે !!
આંખ એક જ ભાષા સમજે પ્રેમની,મળે તો પણ છલકે અને ના મળે તો પણ છલકે !!
સાથે સુવું એ પ્રેમ નથી,પણ સાથે રહેવું એ પ્રેમ છે !!
સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના હોત,તો આજે મંદિરમાં કૃષ્ણની બાજુમાં રાધા ના હોત !!
Bye કીધા પછી પણ એક કલાક વાત થાય,બસ સમજી લો દોસ્તો ત્યાંથી જ પ્રેમની શરૂઆત થાય !!
પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું,ને થઇ જાય પછી કોઈ નિવારણ નથી હોતું !!
તારું જયારે મારું થઇ જાય,ત્યારે પ્રેમ ખરા અર્થમાં સાર્થક થઇ જાય !!
gujarati girlfriend romentick shayari



Thanks for visit