sad gujarati shayari image
કોઈ તસ્વીરો નથી મારા ઘરની દીવાલો પર,
જે જે વ્હાલા છે મને એ તો મારા દિલમાં વસે છે !!
sad shayari gujarati love
માન્યું કે તમે હદથી વધારે હોંશિયાર છો,
પણ સાવ નાદાન તો અમે પણ નથી સાહેબ !!
gujarati sad shayari photo
યાદ રાખજો સાહેબ,
રોવડાવવા વાળા સત્તર મળશે,
પણ હસાવવા વાળી હું એક જ છું !!
gujarati sad shayari 2 line
ખુશ રહું છું એના માટે,
જેને મારી ઉદાસીથી ફરક પડે છે !!
gujarati sad shayari status
સલાહ આપું છું એનો મતલબ એ નથી કે હું સમજદાર છું,
બસ મેં તમારા કરતા પણ વધારે ભૂલો કરી છે !!
sad shayari gujarati sms
જેને મારા પર વિશ્વાસ ના હોય,
એની મારી જિંદગીમાં કોઈ જરૂર નથી !!
gujarati sad shayari text
Thanks for visit