-->
Type Here to Get Search Results !
image

love poem in gujarati for her

gujarati love poetry

                                     
https://kddabhi.blogspot.com/?m=1


તું 👰🏻 અને હું 🤵🏻 જાણે 😍

સુર 🎶 અને સરગમ 🎼

તું 👰🏻 અને હું 🤵🏻 જાણે ❣️

સરિતા અને સાગર ❣️

તું 👰🏻 અને હું 🤵🏻 જાણે ❣️

જામ 🍺 અને શરાબ 🍾

તું 👰🏻 અને હું 🤵🏻 જાણે ❣️

કલમ ✍️ અને કાગળ 📃

તું 👰🏻 અને હું 🤵🏻 જાણે ❣️

શ્વાસ 😍 અને વિશ્વાસ 🌹

તું 👰🏻 અને હું 🤵🏻 જાણે ❣️

માર્ગ ☺️ અને મુસાફર 😍

તું 👰🏻 અને હું 🤵🏻 જાણે ❣️

 

love poem in gujarati for her

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.