Gujarati Best Two Line Shayari
તારી સાથે રહેવાનો હકક ભલે તું મને ના આપે
પણ તને યાદ કરવાનો હકક,
તું પણ મારી પાસેથી નહીં છીનવી શકે.✍
➤➤➤➤➤➤➤➤➤
એમનો માસૂમ ચહેરો જોઈને દિલ ધબકવા લાગ્યું
અને પછી ધીમે ધીમે એમનું થવા લાગ્યું.✍
➤➤➤➤➤➤➤➤➤
મહેફિલમાં ચાલી રહી હતી અમારી કતલની તૈયારી
અમે પહોંચ્યા તો બોલ્યા,
બહુ લાંબી ઉંમર છે તમારી.✍
➤➤➤➤➤➤➤➤➤
જિંદગીની ઠોકરોથી કંઈક એવો બદલાઈ ગયો હું
હવે નથી કોઈને પામવાની ખુશી,
કે નથી કોઈને ખોવાનો ડર.✍
➤➤➤➤➤➤➤➤➤
મારા દિલની આદત છે
તારી પાસે રડી પણ શકું છું,
તારી સાથે હસી પણ શકું છું.✍
➤➤➤➤➤➤➤➤➤
હા શોખ જીવવાનો છે
પણ એટલો પણ નહીં કે,
રોજ મરી મરી ને જીવું.✍
Gujarati Best Two Line Shayari
Thanks for visit