Gujarati One line Status Whatsapp And Facebook
કોઈ શોધી લાવો એમને પાછા મારી જિંદગીમાં,
જિંદગી હવે શ્વાસ નહીં, એમનો સાથ માંગે છે...
❣❣❣✍❣❣❣✍❣❣❣✍
ક્યારેક સપનું તો ક્યારેક આંખોમાં પાણી મોકલી દે છે,
એ પોતે નથી આવતા પણ, પોતાની નિશાની હંમેશા મોકલી દે છે...*✍
❣❣❣✍❣❣❣✍❣❣❣✍
*મને હંમેશા દર્દ મળે છે હિસ્સામાં*
*છતાં પણ મેં પ્રેમ ભર્યો છે ખિસ્સામાં...*✍
❣❣❣✍❣❣❣✍❣❣❣✍
કોઈ શોધી લાવો એમને પાછા મારી જિંદગીમાં,*
જિંદગી હવે શ્વાસ નહીં, એમનો સાથ માંગે છે...*✍
❣❣❣✍❣❣❣✍❣❣❣✍
*કુદરતનો નિયમ છે દોસ્ત,*
*મહોબ્બત જેટલી સાચી, જુદાઈ એટલી જ પાક્કી...*✍
❣❣❣✍❣❣❣✍❣❣❣✍
*આંખો સુધી આવે અને વહી ના શકે,*
*એ આંસુઓનું મૂલ્ય કોઈ કહી ના શકે...*✍
❣❣❣✍❣❣❣✍❣❣❣✍
*ક્યારેક સપનું તો ક્યારેક આંખોમાં પાણી મોકલી દે છે,*
*એ પોતે નથી આવતા પણ, પોતાની નિશાની હંમેશા મોકલી દે છે...*✍
❣❣❣✍❣❣❣✍❣❣❣✍
*મને હંમેશા દર્દ મળે છે હિસ્સામાં*
*છતાં પણ મેં પ્રેમ ભર્યો છે ખિસ્સામાં...*✍
❣❣❣✍❣❣❣✍❣❣❣✍
*ઘણું છે તારા વખાણમાં કહેવા માટે*
*પણ રાખ્યું છે સાચવીને,*
*મળીયે ત્યારે કહેવા માટે...*
❣❣❣✍❣❣❣✍❣❣❣✍
Gujarati One line Status Whatsapp And Facebook
Thanks for visit