Gujarati romantic shayari
Gujarati shayari love.Gujarati shayari love romantic.Gujarati shayari for friends.Gujarati shayari sad.Gujrati shayri for whatsapp,Gujarati love shayari for girlfriend,Gujarati love shayari with photo,Gujarati romantic shayari
બહુ નજીક આવી ગયું કોઈ,
બહુ દુર રહીને !!
મનપસંદ વ્યક્તિની કમી,
આખી દુનિયા ભેગી થઈને પણ
પૂરી નથી કરી શકતી !!
મરતા હશે લોકો પ્રેમમાં,
પણ મારે તો તારી સાથે જીવવું છે !!
ખાલી વાતો જ નથી થતી આપણી,
બાકી પ્રેમ તો હું તને જ કરું છું !!
પ્રેમ એટલે માત્ર આખો દિવસ વાત કરવી નહીં,
વાત ના કરતા હોય છતાં વિચારો આવે એ જ સાચો પ્રેમ !!
શોધજે મને હૃદય પર હાથ મુકીને,
જો યાદ આવું તો સમજી જજે પ્રેમ છે !!
Gujarati shayari love.Gujarati shayari love romantic.Gujarati shayari for friends.Gujarati shayari sad.Gujrati shayri for whatsapp,Gujarati love shayari for girlfriend,Gujarati love shayari with photo,Gujarati romantic shayari
Thanks for visit