Top Ten Dosti Shayari And Whatsapp status Gujarati
પ્રેમના સંબંધો કરતા,
દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય
❤️❤️
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
❤️❤️
જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.
❤️❤️
જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે,
તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે !!
❤️❤️
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!
❤️❤️
દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી,
જેનામાં આપણા કરતા જ્ઞાન વધારે હોય-પૈસા નહીં.
❤️❤️
મિત્ર એટલે...ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
❤️❤️
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!
❤️❤️
દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.
❤️❤️
*મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી*
*કારણ કે*
*નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી...*
😊😊😊
❤️❤️
ના આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં,
તારી આંખમાં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં ..
❤❤
💘🌼🌿 RADHE KRISHNA 🌼🌿🌷
મિત્રતા હોય તો *સુદામા-કૃષ્ણ* જેવી હોવી જોઈએ સાહેબ
*એક કશું માંગતો નથી,.*
એક બધું જ આપીને જણાવતો નથી.,.!!
❤❤❤
🎭 *અમુક 🤝🏻મિત્રો 👬મિત્રો 😇નથી 🍹હોતાં 🎎પરીવાર 👬હોય 🎈છે.,*❣
*જેમ 👉🏻કે 👫તમે..!!*❣ 7⃣7⃣
*Happy Friendship Day* 🎉🎈🤝🏻
❤❤❤
#જયાં_સાત_પેઢીયું_સુધી
#ઓળખાણ_નો_હોય_
#છતાંય_ભાઈ #જેવો_સબંધ_હોય.
😊#એનું_નામ #ભાઈબંધ😍✌....
*HAPPY FRIENDSHIP DAY*
❤❤❤
*જમાનો ભલે ખરાબ છે પણ મિત્રો મારાં Best છે*
*ચમકે નહિં એટલું જ બાકી તો બધાં જ Star છે*
*👬..દોસ્તી..👬*
❤❤❤
*દોસ્તી ને ઉજવવા નો કોઈ દિવસ ના હોય સાહેબ..*
*જે દિવસે દોસ્ત મળે એ જ દિવસ તહેવાર બની જાય છે..*
*👬🤝🏼Happy Friendship Day👬
❤❤❤
કડવા વેણ મોઢે કહે,
હૈયામા કાયમ હેત,
એના મેલા ન હોય પેટ,
ઈ સાચા મિત્ર શામળા
❤️❤️❤️
ખુદા ભી ના જાને,કૈસે રિશ્તે બના દેતા હે,
કબ, કહા, કૈસે મિલા દેતા હે ,
જિનકો હંમ કભી જાનતે ભી નહિ થે,
ઉનકો હી હમારા સબસે પ્યારા દોસ્ત ,બના દેતા હે ,
❤️❤️❤️
Top Ten Dosti Shayari And Whatsapp status Gujarati
❤️kdgujju❤️
Thanks for visit