gujarati shayri no Khajano WhatsApp for Facebook
gujarati shayari,gujarati shayari love,love shayari in gujarati,gujarati love shayari,gujarati love quotes,gujarati,quotes for love,gujarati quotes on love,love quotes gujarati,love quotes in gujarati,gujarati sad shayari,gujarati shayari sad,sad shayari in gujarati,gujarati shayri,love shayari gujarati sms,diku love shayari gujarati,attitude shayari gujarati,2 line gujarati love shayari,gujarati shayari love letter, gujarati shayri no khajano,gujarati love shayari 2020,gujarati shayari on life,gujarati shayari love story, गुजराती शायरी.
💗કહે તો ઢળતી સાંજ ને હું રોકું
વહેતી બેફામ લાગણીઓ ને રોકું,
મળે પરવાનગી જો તારી મને,
આજે થોડું તને હું મારા માં રોકું. ..!!💬💗
😍😍😍😍
💬💗બદનામ ના થાય એટલે તો તારું નામ સંતાડી રાખું છું!
બાકી પ્રેમ તો હું તને ખુલ્લે આમ કરું છું!!💬💗
😍😍😍😍
💬💗એહસાસ તારો દિલ માં પ્રેમ ની મીઠી લહેર લાવે
સ્નેહ નું સ્મિત રેલાય જ્યારે સપના માં તુ આવે.💬💗
😍😍😍😍
💬💗" તુ તરસ બને તો હુ તલપ થઈ જાવ.
ને ઝરણું બને તો તુજ સંગ વહી જાવ."💬💗
😍😍😍😍
💬💗❛હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને;💬💗
💬💗તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?
આયનો લઈ આવ દેખાડું તને !❜💬💗
😍😍😍😍
મનમોહકતી સવાર થઈ....
બંધ આંખો માં તો તે જ હતી
ખુલતાં આંખ મારી યાદ પણ તેની જ આવી...
😍😍😍
આદત કયાં હતી મને કોઇની
હા...તું આવી ને બદલાય જીંદગી....💬💗
__________
💬💗હોઉ છુ હવા રુપે હું કે તુ માણી શકે મને !
નથી દુર તારાથી જો તુ જાણી શકે મને !!💬💗
__________
💬💗ખુલ્લી મુક તુ તરસને તો હું જામ બનીને આવુ....
ધબકારાની વધાર તડપને તો હું શ્વાસ બનીને આવુ...
આ તો પ્રેમ ની સફર છે... પ્રિયે,
એકવાર જો તુ છલાંગ માર આ પ્રેમના દરીયા માં...
તો હુ તારા પ્રાણ બની ને આવુ...💬💗
__________
💬💗ચાલો ભુલાવી જ દો મને,
અજાણ્યા થઈ ફરી મળીશું,
પહેલી નજરે ફરી પ્રેમ ના થઈ જાય તો કેજો...!!💬💗
__________
gujarati shayri no Khajano WhatsApp for Facebook
Thanks for visit