Romantic Love Shayari in Gujarati
હેલો મિત્રો! તમે બધા કેમ છો? તો આજે અમે તમારા માટે ગુજરાતી શાયરી, ગુજરાતી રોમેન્ટિક શાયરી, લવ શાયરી ગુજરાતી, ગુજરાતી શાયરી લવ રોમેન્ટિક, ગુજરાતીમાં લવ સ્ટેટસ, ગુજરાતી લવ શાયરી, Gujarati Shayari, Gujarati romantic Shayari, Love Shayari Gujarati, Gujarati Shayari Love Romantic, Love Status in Gujarati, Gujarati Love Shayari નામનો એક નવો લેખ લાવ્યા છીએ, તેથી જો તમે ગૂગલ પર આ લેખના નામની શોધ કરો તો તમે અમારા આ લેખનો મોટો સંગ્રહ જોવા માટે મેળવો. તેથી તમે આ પોસ્ટ તમારા મિત્રો, રિલેટિવ્સને શેર કરી શકો છો. જો તમને અમારો લેખ ગમે છે, તો પછી તમે આ લેખના બધા વિચારો વાંચશો અને આ વિચારો ફેસબુક પર પણ શેર કરી શકશો. તો ચાલો સમય બગાડ્યા વિના આ લેખ શરૂ કરીએ.
Romantic Love Shayari in Gujarati
"બધા ને ખબર છે કે જે થવાનું છે એ જ થશે ને થઇ ને પણ ૨હેશે,
પણ બધા એવું પાત્ર ઈચ્છે છે કે,
જે કહે તું ચિંતા ના કર હું છું ને બધું સારું 🙃 થઈ જશે."
😍😍😍
"Badha ne khabar che k je thavanu che ae j thase ne thai ne pan raheshe,
Pan badha aevu patra ichche che ke,
Je kahe tu chinta na kar hu chu ne badhu saru thai jashe"
❤❤❤
તું પૂછી લેજે સવારને, ના વિશ્વાસ આવે તો સાંજને,
આ દિલ ધડકે છે તારા જ નામ થી.
"Tu puchi leje savarne, Na vishvash aave to sanjne,
Aa dil dhadke che tara j nam thi."
😍😍😍
દિલ કે હાલ બતાના નહિ આતા,
હમે એસે કિસીકો તડપાના નહિ આતા,
સુનના તો ચાહતેં હૈં હમ ઉનકી આવાજ કો,
પર હમે કોઈ બાત કરને કા બહાના નહિ આતા.
❤❤❤
"Dil ke hal batana nahi aata,
Hame ese kisiko tadpana nahi aata,
Sunna to chahte hai ham unke aavaj ko,
Par hame koi bat karne ka bahana nahi aata."
😍😍😍
ના ચાંદ ની ચાહત, ના તારો ની ફરમાઈશ,
દરેક ક્ષણે તું મારી સાથે હોવ બસ એજ છે મારી ખ્વાઈશ.
❤❤❤
"Na chand ni chahat, Na taro ni farmaish,
Darek kshane tu mari sathe hov bas ej che mari khvaish."
😍😍😍
જરા સી બદમાશ જરા સી નાદાન હૈં તું,
લેકિન યેભી સચ હૈં કી મેરી જાન હૈં તું.
❤❤❤
"Jara si badmash Jara si nadan hai tu,
Lekin yebhi sach hai ki Meri jaan hai tu."
😍😍😍
Romantic Love Quotes in Gujarati
આજ પણ એ અવાજ ગુંજે છે મારા કાન માં,
જયારે પહેલી વખત વાત કરી હતી મેં એની જોડે એકાંત માં.
❤❤❤
"Aaj pan e aavaj gunje che mara kan ma,
Jyare paheli vakhat vaat kari hati me eni jode ekant ma."
😍😍😍
તું કરી લે ગુસ્સો તારે કરવો હોય એટલો,
પણ તારા આ અબોલા આપણને નહિ ફાવે.
❤❤❤
"Tu kari le gusso tare karvo hoy etalo,
Pan tara aa abola aapanne nahi fave."
❤❤❤
ના તારું કઈ ચાલ્યું ના મારુ,
ખબર નહિ કયા ચોઘડીએ મળ્યા તા આપણે.
કે જોડે પણ ન રહી શક્યા,
અને ભૂલી પણ ના શક્યા.
😍😍😍
"Na taru kai chalyu na maru,
khabar nahi kya choghadia madya ta aapne.
Ke jode pan na rahi shakya,
ane bhuli pan na shakya."
😂😂😂
કોઈ અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે,
તો કોઈ પ્રેમ કરી ને પણ અજાણ્યા થઇ જાય છે.
❤❤❤
"Koi ajanya sathe pan PREM thai jay che,
To koi PREM karine pan ajanya thai jay che."
😍😍😍
પ્લેટો અનુસાર, "પ્રેમના સ્પર્શ પર દરેક વ્યક્તિ કવિ બને છે." પરંતુ કેટલીકવાર તે પ્રેમની ભાવનાને વર્ણવવા માટે સારા શબ્દો શોધવાનું મુશ્કેલ બને છે. એટલે જયારે આપણે આપણી પ્રિય સાથે વાતો કરતા હોઈએ ત્યારે એક સારું 'શબ્દભંડોળ' હોવું ખૂબ જરૂરી છે અને તેમાં પણ Romantic Love Quotes in Gujarati ઉમેરીએ તો "સોને પે સુહાગા" જેવી વાત થઈ જાય.
પ્રેમની શ્રેષ્ઠ અને સૌથી ખરાબ બાબત એ છે કે તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. એટલે જ્યારે તમે ખરેખર કોઈને પ્રેમ કરો છો, ત્યારે તે ભાવનાઓને શબ્દો દ્વારા વ્યક્ત કરવી મુશ્કેલ હોઈ શકે છે.
મિત્રો ગુજરાતી પ્રેમ શાયરી અથવા Husband Wife Love Quotes in Gujarati ની આ લિસ્ટ તમારા જીવનસાથીને તમારી લાગણીઓ અને પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવાનું સરળ બનાવી દેશે. તમે આ Romantic Love Shayari in Gujarati ને તમારા મોબાઈલ માં Google Keep જેવા notes Apps માં માં Save કરી ને રાખી શકો છો કે જેથી જયારે તમે તમારી જાનુડી સાથે વાતો કરતા હોવ ત્યારે તેમને Love MSG in Gujarati મોકલી ઈમ્પ્રેસ કરી શકો.
👉Thanks for visit kdgujju👈
Thanks for visit