-->
Type Here to Get Search Results !
image

50+ગુજરાતી શાયરી નો ખજાનો 2021

50+ગુજરાતી શાયરી નો ખજાનો 2021 

ગુજરાતી શાયરી નો ખજાનો 


https://kddabhi.blogspot.com/?m=1

 

તમારા મિત્ર, પ્રેમી, પરિવારના સભ્ય અથવા કોઈપણને પ્રોત્સાહિત કરવા માંગતા હોવ તો આ પૃષ્ઠ ખરેખર તમારા માટે છે. અહીં આ પૃષ્ઠ પર તમને વિશ્વની શ્રેષ્ઠ પ્રેરક શાયરી મળશે. જેમ આપણે બધા જાણીએ છીએ કે દરેક વ્યક્તિને જીવનના કોઈપણ તબક્કે કોઈને કોઈ પ્રકારની પ્રેરણાની જરૂર હોય છે. વિશ્વના સફળ વ્યક્તિ અને ઉદ્યોગપતિને પણ સફળ બનવા માટે તેમની સફરમાં પ્રેરણા અને પ્રેરણાની જરૂર હોય છે. દરેક વ્યક્તિમાં એક વિશિષ્ટ અને અલગ પ્રકારના આંતરિક ગુણો હોય છે. કેટલીકવાર તે તેની આંતરિક ક્ષમતાઓને જોઈ અથવા ઓળખી શકતો નથી. કેટલીકવાર તે વ્યક્તિ, મિત્ર, સંજોગો, આર્થિક, માનસિક વગેરે દ્વારા નિરાશ થઈ જાય છે. તે સમયે તેને એવી પ્રેરણાત્મક શાયરી વાંચવાની જરૂર છે જે તેને એક જ સમયે ઉત્સાહિત કરી શકે અને તેને વધુ ઉર્જાથી ભરી શકે. અને તે પ્રકારની  50+ગુજરાતી શાયરી નો ખજાનો 2021 પેજ પર ઉપલબ્ધ છે.


https://kddabhi.blogspot.com/?m=1





કોણ કહે છે પ્રેમ એકજ વાર થાય છે .?

હું તો તને જેટલી વાર જોઉ એટલી વાર થાય છે


તારા ગયા પછી પણ તારો સ્પર્શ મે સાચવી રાખ્યો છે.
એ એંઠા ગલાસમાં પાણી પીને મળતો હર્ષ છુપાવી રાખ્યો છે

😍

જે હાટૅ માં હોય તેજ હટૅ કરે
બાકી બીજાથી શું ફરક પડે.

👇

એ ગાંડી હું તને એવો પ્રેમ કરું છુ કે તારી લીપ્સ્ટીક બગાડીશ,
પરંતુ તારી આંખોનુ કાજળ કોઈ દિવસ નહી બગડવા દવ. ‪#‎

😘

પત્નીના ‘આઈ લવ યૂ’ પછી પતિનું ‘આઈ લવ યૂ ટૂ’ બોલવુ એટલું જ જરૂરી છે જેટલું ‘જોરસે બોલો’ પછી ‘જય માતાજી’ બોલવુ. ‪#‎ગુજરાતી શાયરી નો ખજાનો 

😍

https://kddabhi.blogspot.com/?m=1



તું યાદ નથી કરતી એટલે…
નવી નવી તરકીબો અજમાઉં છું –
લીલા મરચા ચાવી ચાવી ને હેડકીઓ ને બોલાવું છું ‪#‎

🤣

આગ તો બધાના દિલમાં હોય છે
અમુક લોકોની નજર જ કાફી છે કાળજા ઠંડા કરવા માટે. ‪#‎ગુજરાતી શાયરી નો ખજાનો 

😘

ગમવામાં હંમેશા “કારણ કે” હોય છે….
પણ, ચાહવામાં તો ” તે છતાં પણ” જ હોય છે ‪#‎

😊

ઉત્તમ સંબંધ કોને કહેવાય ?

જ્યારે તમે કોઇનો હાથ પકડો અને એ તમારી સાથે ચાલવા માંડે….

’ક્યાં’ અને ‘કેમ’ પૂછ્યા વગર… ‪#‎

😊


https://kddabhi.blogspot.com/?m=1



લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરો
એ ” પર્સનાલિટી ” કહેવાય ,
જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે જે
વર્તન કરો
એ ” કેરેક્ટર ” કહેવાય… ‪#‎ગુજરાતી શાયરી નો ખજાનો 

😄

પ્રેમ એટલે…
માત્ર તારો‌ ચેહરો જોવા કલાકો સુધી તારી ગલી મા રઝળતા રેહવુ.. ‪#‎


તારા સ્પર્શના ગુણ કદાચ તને પણ ખબર નહી હોય..

તું અડીલે તોય હું ઉઠી જાવ ભલેને એ કબર હોય.. ‪#‎


https://kddabhi.blogspot.com/?m=1



શાયર
બે કારણ થી લખે છે
કાં તો કોઈ ને ‘જોઈ’ ને
કાં તો કોઈ ને ‘ખોઈ’ ને ‪#‎તુંઅનેતારીવાતો‬

‬❤

હવે દિવસ નથી ઊગતો ખાલી રાત નો Color બદલાય છે.


પ્રેમ…એટલે મોબાઈલ ની સ્ક્રીન પર ફેરવેલા ટેરવે પણ એને અડ્યા નો અહેસાસ.







 
+++

નથી તમન્ના મશહૂર થવાની,
બસ એક તું ઓળખે એજ ઘણું છે.

+++

ભુલી પડી જે રસ્તે એને જ મને મંજીલ સુધી પહોંચાડી દિધી

+++

એક વાર એવુ કહી તો જુઓ,
બીજા જ્ન્મ મા મળીશુ,
મને મરતા વાર પણ નહી લાગે

@@@

https://kddabhi.blogspot.com/?m=1



તારી ગલીની એ સફર હજુ યાદ છે મને,

ભલે હું વાસ્કો-દ-ગામા નહોતો…પણ શોધ મારી લાજવાબ હતી..!

@@

પ્રેમ ક્યારેય પારખવો નહીં,
પારખવો હોય તો કરવો નહીં.

@@


https://kddabhi.blogspot.com/?m=1



ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.
જે તારા વગર વીતે તે ઉમર.
જે તારી સાથે વીતે એ જીંદગી.

@@@

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

#@

“સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય ”


https://kddabhi.blogspot.com/?m=1



##

ભલે આકર્ષણ માટે કેટલાય કારણો હશે…
પણ ગમવા માટે એક જ કાફી છે.

@@

એમ નથી કેહતો કે તારા વગર જીવી નહી શકું હું.પણ તુજ વિચાર આત્મા વગર ખાલી શરીર કેવું લાગશે…

#@#

હસવું ગમે એમાં રડવું ગમે ‪#‎આતોપ્રેમછે‬ એમાં પડવું ગમે! #‎


https://kddabhi.blogspot.com/?m=1



@#@

સ્કૂલમાં ગમતી છોકરીની પાછળ સાઈકલ લઈને ઘર સુધી જવું. ‪#kdgujju 

@@@

બસ એ જ હકીકત છે મારા જીંદગી ની…… કોઇક ને ગોતવા મા હુ ખોવાઇ ગયો……..!!! ‪#‎kdgujju

###

પરિસ્થિતિ એક જ હશે પણ એમાં નિષ્ફળ વ્યક્તિ પાસે કારણો હશે સફળ વ્યક્તિ પાસે તારણો હશે .‪

@@@

મારી પ્રમિકાએ મારો હાથ પકડીને મને ખેંચ્યો. આંખમાં આંખ નાખી અને પૂછ્યું

દીકુ આ વખતે તલાટી થઇ જાજે બાકી બાપુજી મને બીજે પરણાવી દેશે.

###


https://kddabhi.blogspot.com/?m=1



જ્યારે હતો જ નહિ આપસ માં કોઈ નાતો તો પણ…..

કેમ યાદ આવે છે હરરોજ તું અને તારી વાતો..!!

😍😍😍

Koik to kami puri kari rhyu chhe mari,
Etle To tu visare chhe mane ,
Eklo rahi gyo tara vagar ane
mane visrati nthi tu ane tari vato!!

https://kddabhi.blogspot.com/?m=1



 😍😍😍😍

સાંજ પડે અને તારો એક મેસેજ વાંચવાથી,
આખા દિવસનો થાક અને,
દિલમાં જે હરખ ની હેલી ઉપડે ને તે પ્રેમ છે… ‪ #‎ગુજરાતી શાયરી નો ખજાનો 

😍😍😍

આમ પાપણો ઝુકાવાથી ઉઘ નથી આવતી,
ઉઘે તો એ લોકો જ છે….
જેમને રાત્રે કોઈ ની યાદ નથી આવતી #‎kdgujju 



View ALL Good Morning Messages in Gujarati

🙏🏻


https://kddabhi.blogspot.com/?m=1



હું એવું નથી કહેતો કે તારા માટે ચંદ્ર અને તારાઓ તોડી લાવીશ પણ એવું જરૂર કહીશ કે મારા હાથમાં હશે એટલું તો કરીશ જ. #‎kdgujju 

👇🏻

“એના પગની ઝાંઝરીને ચૂમવા
આજ તો વરસાદ પણ ત્રાંસો પડ્યો”

👈

https://kddabhi.blogspot.com/?m=1



કમોસમી વરસાદનું ઝાપટું
અને તારી યાદોનો બફારો

👉

આંસુ ખારાં જ છે સદીઓથી સાહેબ ,

સ્વાદ તો બસ પ્રસંગ બદલે છે..!!

🙏🏻

મોહ મારો, તું ફરીથી લગાવે,
હું રડું અને તું મને ચુંપ કરાવે…

હવે એ સંબંધ ક્યાં આપણા કે,
હું રિસાઉં અને તું મને મનાવે

👇

https://kddabhi.blogspot.com/?m=1



શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય…..
એ લોકો ના મળે જે બદલાય ગયા હોય…..

👉

એકલું ચાલવું અઘરું નથી પણ કોઈની સાથે ચાલ્યા હોય
અને ત્યાંથી એકલા પાછુ ફરવું એ અઘરું છે

💋

https://kddabhi.blogspot.com/?m=1



તમારા મોબાઇલમાં અમુક ખાસ પ્રકારનો સેટ કરેલો મેસેજ ટોન વાગે અને મેસેજ વાંચ્યા વગર જ તમારા ચહેરા પર ફેલાઇ જતા સ્મિતનું નામ છે પ્રેમ…

🙏🏻

દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો સાહેબ,
મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે…

🙏🏻🙏🏻🙏🏻

https://kddabhi.blogspot.com/?m=1



shayari gujarati copy
life shayari gujarati
ગુજરાતી પ્રેમની શાયરી
ગમ શાયરી ગુજરાતી
love shayari gujarati
ગુજરાતી શાયરી દિલ sms
ગુજરાતી શાયરી 2020
ગુજરાતી શાયરી નો ખજાનો


Thanks for visiting 
Kdgujju 

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.