-->
Type Here to Get Search Results !
image

શાયરી gujarati love photo

 શાયરી gujarati love photo

શાયરી gujarati love photo

નમસ્તે દોસ્તો, આજ ની આ પોસ્ટ માં આપ લોકો ને ” શાયરી gujarati love photo “ થી જોડાયેલી ઘણી બધી દિલ માં પ્રવેશ કરી જાયે તેવી શાયરીઓ મળશે. આ પોસ્ટ માં તમને Gujarati Shayari 2 Line, Love Shayari Gujarati 2021, Gujarati Shayari Photo વગેરે શાયરીઓ જોવા મળશે. તેથી શાયરીઓ ને છેલ્લા સુધી જરૂર વાંચજો અને તમને આ શાયરીઓ કેવી લાગી તે અમને નીચે કોમેન્ટ બોક્સ માં લખીને જરૂર બતાવજો.kdgujju 

ગુજરાતી શાયરી નો ખજાનો

https://kddabhi.blogspot.com/?m=1


ગુજરાતી શાયરી 2020

દિલ માં કૈક કૈક થાય છે એકાંત માં,

મન ગણું મુન્જાય છે એકાંત માં,

ભૂલવા જેને ચાહું છુ એ જ તો,

યાદ આવી જાય છે એકાંત માં…




https://kddabhi.blogspot.com/?m=1



❤❤❤

​આંખો આંખો માં જ પ્રીત થાય છે,

લાખો ની હાર-જીત થાય છે,

મૌન પર ના જઈશ એ દોસ્ત,

એમ પણ આપની વાત ચીત થાય છે….

❤❤❤

​અશ્રુ સંગાથે કાળુ કાજળ ઝરે છે,

ને આંખો માં લોહી ના રંગો ભરે છે,

નીંદર બિચારી પાછી વળી ગઈ,

પાંપણ ને કોઈ ની પ્રતિક્ષા નડે છે……


ગુજરાતી શાયરી સંગ્રહ



https://kddabhi.blogspot.com/?m=1



❤❤❤

​ચહેરા પર અશ્રુ ઓ થી લખી છે કહાની,

તમને હસતા જોઈ ને હસી છે જવાની,

મને ભૂલી જાવ તો કઈ વાંધો નહિ,

ભૂલતા નહિ તમે કદી મારી નિશાની….

❤❤❤

​કેટલાય વર્ષે તું મળે છે ઓ સખી

સજાવી છે તારા માટે આ ગઝલ ની પાલખી

તું સમય ને લે બરાબર પારખી

ફક્ત તારા માટે આ શાયરી છે મેં લખી.


ગમ શાયરી ગુજરાતી


https://kddabhi.blogspot.com/?m=1



❤❤❤

​જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું;

પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું.

ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો;

છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.

❤❤❤

​સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે, 

વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે, 

ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં, 

‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે. 


ગુજરાતી શાયરી દિલ sms


https://kddabhi.blogspot.com/?m=1



❤❤❤

​સપનો કી તરહ આ કર ચલી ગયી,

અપનો કો ભૂલા કર ચલી ગયી,

કિસ ભૂલ કી સઝા દે ડી હે હંમે,

પહેલે હસાયા ફિર રુલા કર ચલી ગયી.

❤❤❤

​હસવાની આદત પણ કેટલી ભારે પડી મને,

છોડી દીધો, મને ફક્ત આટલું કહીને,

કે તું તો એકલો પણ ખુશ રહેશે...!!!


ગુજરાતી shayari 2019 love


https://kddabhi.blogspot.com/?m=1



❤❤❤

​કોઇને પ્રેમ કરતા નથી આવડતુ. 

કોઇને પ્રેમ સીવાય કઇ નથી આવડતુ. 

બસ આજ બે જ રસ્તા છે જીવનના. 

એક એને નથી આવડતો અને એક મને.

❤❤❤

​ચોરાઈ ગયું દિલ મારુ અને ચોર પણ સામે જ છૈ..

પણ ફરિયાદ કરુ તો પણ કોને કરુ કારણ કે દિલ, નો દસ્તાવેજ પણ એના નામે છૈ. 


https://kddabhi.blogspot.com/?m=1



❤❤❤

​તારા જતા રેહવાથી..??

મારી ઝીંદગી મા

કઈ ખાશો ફર્ક નથી પડ્યો..

બસ હવે જીવું છુ તો તારા માટે અને..

હસુ છુ તો તારી ખુશીઓ માટે..

❤❤❤

​અમારી ભૂલો ને માફ કરતા રેહજો,

જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,

કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,

તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…


ગુજરાતી પ્રેમની શાયરી


https://kddabhi.blogspot.com/?m=1



❤❤❤

​તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે ,

આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે ,

તમને મળવાની દિલમાં તમ્મના છે ,

પણ શું કરું ?………………………

અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે. 



https://kddabhi.blogspot.com/?m=1



❤❤❤

​અરમાનો અંતરમા જ રહી જાય છે,

સપનાઓ પાંપણમાં શમી જાય છે.


વાદળી વરસ્યા વગર વહી જાય છે,

ને આંખડી તરસી સુકાય જાય છે.


તારું હસવું મને તો ગમી જાય છે,

તારું હસવું સપનાઓ રચી જાય છે.


શાયરી gujarati love photo


https://kddabhi.blogspot.com/?m=1


❤❤❤

​મનના ઊંડાણ માં વર્ષો ના અંધારા,

ને બહાર ઝળહળતા સ્વપ્નો એવું પણ બને. આપણે ક્યાં પરિચિત હતાં એક બીજા થી.

વીતી જાય વર્ષો ફરી અજાણ્યા એવું પણ બને .

કોને કહ્યું નથી રહી શક્તિ જુજ્વાની .

અમે જન્મ્યાંજ સંઘર્ષો માં એવું પણ બને.

પ્રેમ કર્યો વ્હાણા વીતી ગયા .

આવે તે યાદ દરેક ક્ષને એવું પણ બને …..


https://kddabhi.blogspot.com/?m=1



❤❤❤

​દિલ ના લાગે તો હું શું કરું?

એક માગું ને બે મળે તો હું શું કરું?

તું કહે તો તારે માટે ચાંદ સિતારે તોડી લાવું પણ તું બપોરે માંગે તો હું શું કરું. 

❤❤❤

ક્યારે મારા આંસુ ઓ મને સવાલ પુછે છેં.

શું કામ ? શું કામ ?? તમે એમને એટલા બધા યાદ કરો છો.

જેમ ને કદર નથી આ અનમોલ આંસુ ઓની….

એમના માટે અમને શું કામ બરબાદ કરો છો”!!!


https://kddabhi.blogspot.com/?m=1




❤❤❤

​એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું,

દેખાઈ વિચિત્રતા એવી કે ડર ના મારે ઉડી ગયું,

વાસ્તવિકતા ની નજીક વધુ જોવા ની લાલચે છુટી ગયું..

❤❤❤

​જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું,

પણ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું,

પણ જયારે કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું ??


https://kddabhi.blogspot.com/?m=1



❤❤❤

​પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,

જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,

તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,

જીવવું મરવું છે તારા પ્રેમ માં…..


ગુજરાતી શાયરી 2021


https://kddabhi.blogspot.com/?m=1



❤❤❤

​પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,

જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,

તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,

જીવવું મરવું છે તારા પ્રેમ માં…..


https://kddabhi.blogspot.com/?m=1


❤❤❤

​દુખ ના થયા એવા અનુભવ કે,

જે મળે તેને હાલ પુછુ છું,

આંસુ જો ટપકે કોઈ ની આંખે,

મારી આંખો ને ભ્રમ માં લુંછું છુ..

❤❤❤



શાયરી gujarati love photo


લાસ્ટ સુધી વાંચવા માટે તમારો લોકો નો ખુબ ધન્યવાદ . તો તમને ” શાયરી gujarati love photo “ કેવી લાગી આમને નીચે કોમેન્ટ બોક્સ માં લખીને જરૂર બતાવજો અને અમારી વેબ્સિતે ને સબસ્ક્રિબ જરૂર કરી લેજો તેથી અમે જયારે કોઈ પણ નવી શાયરી પોસ્ટ અપલોડ કરીયે ત્યારે તેની સૌ પ્રથમ નોટિફિકેશન તમને મળે. ધન્યવાદ.

ગુજરાતી શાયરી નો ખજાનો, ગુજરાતી શાયરી 2020, ગુજરાતી શાયરી સંગ્રહ, ગમ શાયરી ગુજરાતી, ગુજરાતી શાયરી દિલ SMS, ગુજરાતી પ્રેમની શાયરી. 

Thanks for visiting 

🙏🏻Kdgujju🙏🏻



एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.