દીકરી વ્હાલનો દરિયો
દીકરી વ્હાલનો દરિયો
बेटी कुछ भी मांगे तो बिना सोचे ला कर दे देना….
क्यों कि शादी के बाद आप कुछ भी दोगे तो उसके शब्द यही होगें..
“इसकी क्या जरूरत थी पापा”..!!
👰
बेटी को
चांद जैसा मत बनाओ कि
हर कोई घूर घूर कर देखे,
किंतु बेटी को
सूरज जैसा बनाओ ताकि
घूरने से पहले
सब की नजर झुक जाये.
👰
दहेज़ में बहु क्या लायी…
ये सबने पूछा…
लेकिन एक बेटी क्या क्या छोड़ आई…
किसी ने सोचा ही नहीं…
👰
ગુણવંત શાહે સાચું જ કહ્યું છે. ગાંધીજીને એક વહાલસોયી દીકરી હોત તો બાપુના સત્યાગ્રહને પણ ઝાકળની ભીનાશ પ્રાપ્ત થઇ હોત.
"દીકરી"
માનવ ઇતિહાસનો
આજ સુધીનો સૌથી
સર્વોતમ શબ્દ
દીકરો એટલે સુખડનો ટુકડો,
દીકરી એટલે કસ્તુરી.
બન્ને ને બરાબર સાચવી શકો તો
તે બન્ને જાતે ઘસાઈને સુવાસ ફેલાવે.
*દિકરી* હોવું સહેલું નથી..
"સાહેબ"
આ એ છે જે પોતાનાં ઘરમાં પણ પારકી હોય છે....
લાગણી ના સ્પર્શ માં
સ્ત્રી નું સમર્પણ હોય,
અને પ્રેમ ના સ્પર્શ માં
સ્ત્રી નું આત્મસમર્પણ હોય.
*હેપ્પી દિકરી દિવસ* 🥳
એક *દિકરી* થી લઈને એક માઁ સુધીની ઝીંદગીમાં તમામ પાત્રો ભજવી અને સર્વે સંબંધો ને સાચવીને ઘરને ખુશાલ રાખનાર ઘરની અન્નપૂર્ણા ને વંદન...
🥳 હેપ્પી *દીકરી* દિવસ 🥳
દુનિયા નો હર ૧ વ્યક્તી પોતાનો પગ ભીનો કર્યા વગર કદાચ દરિયો પાર કરી શકે પરંતુ આંખ ભીની કર્યા વગર *દિકરી* ની વિદાઈ ના કરી શકે...
🥳 હેપ્પી *દીકરી* દિવસ 🥳
*દિકરી* એટલે શું..?
બાપ... માટે રાત ને પણ
*દિ-કરી* નાંખે એ *દિકરી*
🥳 હેપ્પી *દીકરી* દિવસ 🥳
*દિકરી* રુપી વસંતનું ઘરમાં હોવું એટલે...
લીલાછમ ખેતર વચ્ચે ય એક ખળખળ વહેતો ધોધ...
પોતે ભલેને ગમ્મે તેટલી ગુચવણોમા હોય
પણ બીજાને તો હમેશા મીઠાસ જ આપે
કદાચ એટલેજ *દિકરીના* જન્મ પર લોકો જલેબી જ વહેચે છે...
👰દીકરી વ્હાલનો દરિયો👰
Thanks for visit