-->
Type Here to Get Search Results !
image

શાયરી gujarati love photo

 શાયરી gujarati love photo


https://kddabhi.blogspot.com/?m=1



નમસ્તે દોસ્તો, આજ ની આ પોસ્ટ માં આપ લોકો ને ” શાયરી gujarati love photo “ થી જોડાયેલી ઘણી બધી દિલ માં પ્રવેશ કરી જાયે તેવી શાયરીઓ મળશે. આ પોસ્ટ માં તમને shayari gujarati
ગુજરાતી શાયરી પ્રેમવગેરે શાયરીઓ જોવા મળશે. તેથી શાયરીઓ ને છેલ્લા સુધી જરૂર વાંચજો અને તમને આ શાયરીઓ કેવી લાગી તે અમને નીચે કોમેન્ટ બોક્સ માં લખીને જરૂર બતાવજો.


https://kddabhi.blogspot.com/?m=1




સપનો કી તરહ આ કર ચલી ગયી,
અપનો કો ભૂલા કર ચલી ગયી,
કિસ ભૂલ કી સઝા દે ડી હે હંમે,
પહેલે હસાયા ફિર રુલા કર ચલી ગયી.


સુંદરતા જોઇને કોઈને
પ્રેમ નહીં આકર્ષણ થાય,
જેને આપણે પ્રેમ કરીએ છીએ
એ તો હંમેશા સુંદર જ દેખાય !!


https://kddabhi.blogspot.com/?m=1



લોન ઉપર લીધેલી 
ખુશીઓના હપ્તા ગણતી વખતે,
કોઈ ખભા પર હાથ મૂકીને -
"ભરાઈ જશે" એવું કહે...
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે



દોસ્તી પ્રેમમાં બદલાઈ શકે,
પણ પ્રેમ ક્યારેય પાછો દોસ્તીમાં
ના બદલાઈ શકે !!


https://kddabhi.blogspot.com/?m=1




"નીંદર" પણ શુ અજીબ વસ્તુ છે...
જો "આવી" જાય તો બધુ જ
"ભૂલાવી" દે છે...
અને "ના આવે" તો ભુલેલુ બધુ જ
યાદ કરાવી દે છે...


પ્રેમમાં કોઈ શર્ત નથી હોતી,
તો અફસોસ પણ ના હોવો જોઈએ !!


https://kddabhi.blogspot.com/?m=1



બઉ અનોખી રમત છે આ પ્રેમની 
એ મારા માટે રડે છે ને હું કોઈ માટે!

Game of love is very strange 
She cries for me and I do for other!


ખોટા વ્યક્તિને પ્રેમ
કરવાની કિંમત બહુ મોટી હોય છે,
જિંદગી વીતી જાય છે
ચુકવતા ચુકવતા !!


https://kddabhi.blogspot.com/?m=1



સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે, 

વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી,

વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે. 


હસ્તમેળાપ તો પાંચ મીનીટમાં પતી જાય,
પણ મન મેળાપ થતા આખી જિંદગી વીતી જાય !!


https://kddabhi.blogspot.com/?m=1



Respect અને Care વગર,
કોઈપણ પ્રેમ અધુરો હોય છે !!


પહેલા પોતાને પૂછી તો જો
મારું સ્થાન તારા જીવનમાં ક્યાં છે,
પછી હમસફર બનવાની વાત કર !!


https://kddabhi.blogspot.com/?m=1



સમજો તો પ્રેમ છે,
ના સમજો તો મજાક !!


વાસના ખેંચે છે,
પ્રેમ પ્રતીક્ષા કરે છે !!



https://kddabhi.blogspot.com/?m=1



લાસ્ટ સુધી વાંચવા માટે તમારો લોકો નો ખુબ ધન્યવાદ . તો તમને ” શાયરી gujarati love photo “ કેવી લાગી આમને નીચે કોમેન્ટ બોક્સ માં લખીને જરૂર બતાવજો અને અમારી વેબ્સિતે ને સબસ્ક્રિબ જરૂર કરી લેજો તેથી અમે જયારે કોઈ પણ નવી શાયરી પોસ્ટ અપલોડ કરીયે ત્યારે તેની સૌ પ્રથમ નોટિફિકેશન તમને મળે. ધન્યવાદ.

🙏Kdgujju🙏

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.