-->
Type Here to Get Search Results !
image

latest new gujarati love shayari for Facebook whatsapp

 latest new gujarati love shayari for Facebook whatsapp 



મિત્રો આજના આર્ટિકલમા હુ તમને latest new gujarati love shayari for Facebook whatsapp  વિશે શાયરી કહેવા માંગુ છુ અને આ love shayari in gujarati ની સાથે સાથે હુ Breakup shayari gujarati વિશે પણ શાયરી કહિશ.જો તમને અમારો આ gum shayari in gujarati સાથે ગમ શાયરી ગુજરાતી ગમે તો તમે અમારી બિજી શાયરી new status in gujarati પણ એક વાર જોજો હુ આશા કરુ છુ કે તમને એ પણ ગમશે.



👇👇👇


Diku Shayri Gujarati

2021




https://kddabhi.blogspot.com/?m=1



દિકું સ્વપ્ન એટલે .,

એક એવી જગ્યા કે જયાં,

"તુ" ન હોય છતાં તને મળી શકાય.




તું રોજ કહે છે,

કાલે વાત કરીશ........,

પણ કાલે મારી આંખો જ ના ,

ખુલી તો શું કરીશ.



https://kddabhi.blogspot.com/?m=1



મને રડાવી ને દિકું સુવાની તો

તને આદત પડી ગઈ છે ...

અેક વાર

જો હું રિસાઈ ને સૂઈ ગયો

તો તને તારી

ઉંઘ થી નફરત થઇ જશે...



દિકું હું ખુશ છું,

પણ બિચારું મારું દિલ નહી...


દિકું શુ એવુ ના થઈ

શકે કે હું પ્રેમ માંગુ ને

તુ ગળે લગાવીને કહે

" બીજુ કાંઈ " ..



https://kddabhi.blogspot.com/?m=1



દિકું :- *"BAHUBALI 2"*

નું ગુજરાતી વર્ઝન સુ થાઈ..?

Me :- "બહુ બોલી તું"*.




દિકું તું આંખો દબાવીને સુઈ જાજે,

હું હાથપગ ધોઈને

હમણાં સપનામાં આવું છું હો....



https://kddabhi.blogspot.com/?m=1



*°વાહ.......દિકુ વાહ.....°*

*જોરદાર L♡VE કર્યો હો*

*♡કયારે શરૂ કરયો અને કયારે ખતમ કરયો

ખબર જ ના પડી હો.♡*



દિકું તું મને ગમે છે,

અે વાત સાચી પણ...

તું ના હોય

તો કંઇ નથી ગમતું તેને શું.




https://kddabhi.blogspot.com/?m=1



દિકું તારી આંખમાં પ્રેમ માર

માટે જોઉં એ જ

તું ના હોય

સપનું હું વારંવાર જોઉં.



કયારે હમારી જોડે

પણ વાત કર લયા કરો..શું ખબર

આજે હું તરસી રહ્યો શુ..

કાલે દિકું તું શોધતી રહી જાય



https://kddabhi.blogspot.com/?m=1



બસ હવે અેક જ ઇચ્છા છે જીંદગીમાં..!

અે દિકું સવારે ઉઠુંતો

ચા ની મહેકની સાથે મારી આંખો માં

તારી આંખો નું મિલન.



દિકું હાલે આજે રવિવાર છે...

તો મારા દિલ માં ફરવા આવ ને.



https://kddabhi.blogspot.com/?m=1



જાનમાં જાન આવી જાય,

દિકું જયારે કેટલા ઇન્તેજાર પછી..

તારુ ek(1)*" Hi "આવી જાય.



દિકું તારી સાથે સમય જતો રહ્યો,

ખબર ના પડ

ને તારા વગર સમય જતો જ નથી,

એ હવે ખબર પડી..



SWEETS LOVE DIKU


https://kddabhi.blogspot.com/?m=1





જો તમને અહિ સુધી અમારો આ પ્રયાસ ગમ્યો છે તો તમે અમારી બિજી શાયરી ગમ શાયરી ગુજરાતી પર વિશે અમારા વિચારની એક વાર મુલાકાત જરૂર લેજો. દુખ તો પ્રેમમા બધાને મળતુ હોય છે પણ એનો મતલબ એવો નહિ કે એ પ્રેમ નહિ હતો દરેક પ્રેમનો એક સમય હોય છે એ પરિસ્થિતિ તમારા પ્રેમ માટે અનુકુળ નહિ હતી પણ એનો મતલબ એમ નહિ કે એ પ્રેમ નહિ હતો. એટલે હુ ફકત એટલુ કહેવા માગુ છુ કે કોઇ પણ નિશ્ચય કરતા પહેલા એ પરીસ્થિતી ને સમજી લેજો અને તમારા પ્રેમનો સમય આવે એની વાટે રહેજો.જો તમને અહિ સુધી અમારો આ પ્રયાસ ગમ્યો છે તો તમે અમારી બિજી શાયરી ગમ શાયરી ગુજરાતી પર વિશે અમારા વિચારની એક વાર મુલાકાત જરૂર લેજો. દુખ તો પ્રેમમા બધાને મળતુ હોય છે પણ એનો મતલબ એવો નહિ કે એ પ્રેમ નહિ હતો દરેક પ્રેમનો એક સમય હોય છે એ પરિસ્થિતિ તમારા પ્રેમ માટે અનુકુળ નહિ હતી પણ એનો મતલબ એમ નહિ કે એ પ્રેમ નહિ હતો. એટલે હુ ફકત એટલુ કહેવા માગુ છુ કે કોઇ પણ નિશ્ચય કરતા પહેલા એ પરીસ્થિતી ને સમજી લેજો અને તમારા પ્રેમનો સમય આવે એની વાટે રહેજો.

 


Whats Apps Gujarati Shayari


(1) *કેવાય છે કે...* *લાગણી ની શરુઆત આંખો થી થાય છે...

* *સાચુ માનો તો...* *લાગણી ની કિંમત પણ આંખોએ જ ચૂકવવી પડે છે...* 


❤❤


(2) ઉદાસ થવા ને આખી જિંદગી પડી છે, 

નજર ઉપાડો સામે જિંદગી પડી છે, 

પોતાની મુસ્કાન ને હોઠો થી દુર ના જવાદો, 

 તમારી હસીમાં જ અમારી ખુસી પડી છે. 


❤❤❤


https://kddabhi.blogspot.com/?m=1



 (3) તમેય ખરા છો દોસ્ત, 

 શ્વાસ તો લેવા દયો, આંખ ખોલી નથી ને, 

 યાદ આવી જાવ છો !.. 


❤❤❤


(4) પ્રેમમાં જ "તાકાત" છે સાહેબ 

સમર્થ ને "ઝુકાવવાની" 

બાકી "રામ" ને ક્યાં "જરુર" હતી..? "એઠાં બોર ખાવાની"

❤❤❤


https://kddabhi.blogspot.com/?m=1



 (5) *દેવુ છે દિલ "દાન" માં,* *છે કોઇ છોકરી "ધ્યાન" માં,* *હોય તો કહેજો "કાન" માં,* *તમને લઇ જઇશ મારી "જાન" માં...* 

❤❤❤

(6) *કોઈ ને સારુ કહેવા મા મજા છે...!!* *કોઈ ને સાચુ કહેવા મા મજા છે...!!* ____પણ____ *કીધા વગર બધુ સમજી જાય તેની...!!* *સાથે રહેવામા અલગ જ મજા છે...!!*


❤❤❤


 (7) કિંમત પાણી ની નથી તરસ ની છે, 

કિંમત મ્રુત્યુ ની નથી શ્વાસ ની છે . 

 ❤❤❤



https://kddabhi.blogspot.com/?m=1



પ્રેમ એટલે?

તારી બે સેકન્ડની એક ઝલક જોવા

બગડતો મારો બે કલાક નો સમય...


prem etle tari be sekandni ek jhalak jovaa bagadatto marro be kalaak no samaya



જ્યારે તમને કોઈ ચાહતું હોય ત્યારે,

 એ તમારું નામ બીજા કરતા કંઈક જુદી રીતે જ બોલે છે.

તમને એવું લાગે કે તમારું નામ,

એના મોઢામાં ખૂબ સલામત છે. 

એ જ પ્રેમ…


jyaare tamne koe chaahatu hoy tyaare, e tamaaru naam beeja karataa kaaek judi reete ja bole chhe.tamne evu laage ke tamaaru naam enaa mothaamaa khubaj salaamat chhe ej prem


તમે જ્યારે અત્યંત થાકેલા હો ત્યારે,

પણ જે તમને હસાવી શકે. 

એ જ પ્રેમ…


https://kddabhi.blogspot.com/?m=1



love best shayari, prem etle prem, best love gujarati shayari, latest gujarati shyari, heart touching line gujarati shayari,latest guarati status


તમને ખૂબ જ ગમતી ભેટનું પેકેટ કોઈ આપે,

અને એ પેકેટ ખોલવાને બદલે તમને એ આપનારની,

વાતો સાંભળવામાં વધારે રસ પડે... 

એ પ્રેમ...


prem etle prem, prem ni vatto tari sathe, love is life shayari, latest new gujarati shayaris, all new best gujarati lines, best of me girl and boy heart touching line prem etle prem lines, new love shayari for life


એક છોકરી એક છોકરાને કહે કે,

તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે,

અને એ પછી છોકરો રોજે રોજ એ શર્ટ પહેરે. 

એ પ્રેમ...


https://kddabhi.blogspot.com/?m=1



prem ni vaato tari shathe gujarati shayari, best shayari in gujarati, new gujarati shyari,love shayari in guarati, all girls and boys heart touchings lines for gujarati shayari, best shayaari for love


મારી મમ્મી મને સૂવડાવી દીધા પછી,

મારી આંખ બંધ થયેલી જુએ ત્યારે,

હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે... 

એ જ પ્રેમ...


love shayari in gujarati latest line for girlsfriend and boyfriend heart touchings shayari, best line for love, new love shyaris, latest gujarati shayari, all latest line for gujarati and hindi shayari, lovee you jannu shyari


કોઈ તમને આઈ લવ યુ કહે,

અને તમારી આજુબાજુ ઘણા બધા તારા ફરતા હોય,

એવું લાગવા માંડે... 

એ જ પ્રેમ...


https://kddabhi.blogspot.com/?m=1



love best gujarati lines, latest gujarati love shayari, best love motivational shayari for love, new love gujarati shayari all new gujarati shyari and status,latest gujarati lines



પાસે હતો તું મારા એ પળને હું પાછું જીવવા માંગુ છું

હકીકત કે સ્વપ્ન જે હોઈ તે

હું પાછું એને જીવવા માંગુ છું


❤❤❤


પ્રેમની એ કવિતામાં મેં એ કલમનો ઉપયોગ કર્યો હતો

જેનાથી મે લખ્યું તો ઘણું બધું પણ ક્યારે એને ભૂસી નાં શક્યો


❤❤❤


https://kddabhi.blogspot.com/?m=1



નારાજગી તો એમણે પોતાનાં ચહેરા પર ખૂબ બતાવી

પણ દિલમાંથી એમણે મારા પ્રત્યે લાગણી કંઈ રીતે છુપાવી

કોઈ આ દિલના ધબકારાઓને કંઈ રોકી શકે છે

છતાંય આ દિલેં વગર ધબકારે તારી સાથે પ્રેમ કેવી રીતે વ્યક્ત કર્યું


❤❤❤


ગુજરાતી શાયરી બેવફા

તારા પાસે ના હોવાનું દુઃખ તો હજી પણ થાય છે

જેમાં હવે ફકત તારી યાદી જ રહી ગઈ છે

જીવનનો ઠહેરાવ તો હંમેશાથી તારી પાસે હતો

પણ પરિસ્થિતિનાં જ લીધે મંઝિલ મારી છૂટી ગઈ હતી


❤❤❤



https://kddabhi.blogspot.com/?m=1



તારી પ્રાથૅનામાં ક્યારે પણ મારું નામ નહિ આવે

પણ મારી ખુશીઓને પેલો ખુદા હમેશા તારી પાસે લાવે

અલગ થતાં જ એકલાપણાનું સમય આવી ગયો

પણ તારી માટે એ હંમેશા ખુશીઓ ની વર્ષા લાવે


❤❤❤


એક વાર તને પ્રેમથી બોલાવા માંગુ છું

પણ તારી આંખોથી ડર લાગે છે

બસ એક વાર તારા હ્રદયની પાસે આવવા માંગુ છું

પણ તારા ધબકારાઓથી ગભરાઈ જાવ છું

જોવા માંગુ છું તારી ફોટો હું આખી જિંદગી માટે

બસ આ જ સપનું ટુટી જશે એનાથી ડર લાગે છે


https://kddabhi.blogspot.com/?m=1



તો મિત્રો હુ આશા કરૂ છુ કે તમને અમારો આ પ્રયાસ latest new gujarati love shayari for Facebook whatsapp k,  વિશે ગમ્યો હશે. જો તમને અમારા આ Breakup shayari gujarati અને ગમ શાયરી ગુજરાતીથી કોઇ પણ વાંધો આવ્યો હોય તો તમે અમને કહો જેથી અમે તમારી સમસ્યાનુ સમાધાન લાવી શકીએ અને જો તમને અમને કોઇ સલાહ આપવી હોય અમારા શાયરી વિશે કે હજુ અમે કઈ રીતે આને હજી સારુ બનાવી શકિએ તો તમે અમને એ પણ કહો જેથી અમે એને પણ સુધારવાનો પ્રયતન કરશુ.


આભાર

🙏🏻Kdgujju🙏🏻

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.