-->
Type Here to Get Search Results !
image

motivational quotes in gujarati suvichar

motivational quotes in gujarati suvichar 


સવાર થતાંની સોશિયલ મીડિયા ખોલતાની સાથે સુવિચારોની ભરમાર થતી હોય છે, આપણે પણ ઘણા લોકો ને આ પ્રકારે વિશ કરતા હોઈયે છીએ, તો આપણે આવા સારા સુવિચારો મળી રહે હેતુ થોડા સુવિચારો અહીં રજૂ કર્યા છે.

જો આપણે સુવિચારો તમને ગમે તો તમારા સ્નેહીજનો સાથે શેર કરજો.

motivational quotes in gujarati suvichar 


https://kddabhi.blogspot.com/2020/08/gujarati-new-shayari-pic.html



"સાથ" અને "હાથ" ખભા પર "બોજ" નથી હોતા...

પણ અફસોસ કે...

આવા લોકો "રોજ" નથી હોતા.."


gujarati suvichar new 

___________________


ગુસ્સાને કાબુમાં રાખતા

 શીખી જાઓ સાહેબ, બાકી


'અહેસાસ' થશે ત્યારે "અફસોસ" કરશો...

__________


https://kddabhi.blogspot.com/?m=1



_________


આવતીકાલે જો પહાડ ખસેડવો હોય તો !!!

આજે જ 

પથ્થરો ખસેડવા ની શરૂઆત કરવી પડે !!!

___________________


અપમાન ના કડવા ઘુટડા પિતા શિખો,

મારા વ્હાલા...


કારણ કે...


અપમાન એજ લોકો કરે છે 

જે તમારી સફળતા જોય નથી શકતા....!!

_________


https://kddabhi.blogspot.com/?m=1


__________


એક અઘરી સત્યતા...


જે લોકોએ આપણને સંઘર્ષ કરતા જોયા હોય એમને આપણી સફળતાની સાચી કિંમત હોય...

બાકીના લોકો આપણે નસીબદાર છીએ એવું જ સમજે છે...


  ___________________


કીમતી મોતીની માળા તૂટી જાય ...

તો ...

મોતી વીણવા માટે નીચા નમવામાં વાંધો નથી ...

સંબંધો નું પણ ...

કંઇક એવું જ છે 

_________



https://kddabhi.blogspot.com/2020/08/whatsapp-status-gujarati.html



__________


motivational quotes in gujarati suvichar 


સાચી મિત્રતા ઓશીકા જેવી હોય છે,

થાક્યા હોવ ત્યારે તેની સાથે તમે હળવા થઈ શકો,

     દુઃખમાં તેના પર આંસુ વહાવી શકો,

ગુસ્સામાં તેને મુક્કા મારી શકો અને 

ખશીમાં તેને ભેટી શકો...

___________________


હસતો ચહેરો જ મોટું હથિયાર છે,

સાહેબ,


ક્યાંક વાંચ્યું કે...

હારેલા માણસનો હસતો ચહેરો,

જીતેલાની ખુશીને પણ મારી નાંખે છે...

_________


https://kddabhi.blogspot.com/?m=1



__________


દીકરાએ માતાને પૂછ્યું, કોમ્પ્યુટર આટલા ⚡️સમાર્ટ કેમ હોય છે?*


માતાનો સુંદર જવાબ- એ પોતાના મધરબોર્ડ નું માને છે માટે...

_________


motivational quotes in gujarati suvichar 

_____



https://kddabhi.blogspot.com/2020/09/gujarati-shayari-2020.html




_____


કંઇજ નથી થતુ ધારેલું....

જીવન છે જ અણધારેલું...

સાહેબ,

આમ તો આકાશ આખું સારું છે પરંતુ,

મારી બારીમાંથી દેખાય એટલુ જ મારું છે....

___________________


દુનિયા શું કહેશે એ ના વિચારો

કારણ કે, 

દુનિયા ઘણી અજીબ છે,


નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે,

અને સફળ વ્યક્તિ થી બળતરા કરે છે...

________


https://kddabhi.blogspot.com/?m=1



___________


સળંગ હોય જ્યાં સંબંધ, 

એ દિલના દરવાજાને મિજાગરા નથી હોતા,


ઝરણાં ઝીણાં ઝીણાં વહે,

દોસ્તીના ક્યાંય ધોધ નથી હોતા...

___________________



Gujarati Suvichar


પોતાનો સ્વભાવ શુન્યની માફક ઉભો કરવો જોઈએ , કેમકે ભલે ને આપણને કોઈ ગણતરીમાં ના લે પણ આપણે જેની બાજુમાં ઉભા રહીયે તેની કિંમત તો વધી જાય.



https://kddabhi.blogspot.com/?m=1



Gujarati Suvichar


હસવાના ઠેકાણા તો ઘણાં મળી જશે, પણ રડવાના ખભા અને ખૂણા બહુ ઓછા છે.




Gujarati Suvichar


દિલ હંમેશા દરિયા જેવડું રાખવું જોઈએ, તો જ નદીઓ સામેથી મળવા આવે.


Gujarati Suvichar


અહીં જ બધું મૂકીને જ જવાનું છે તોય આટલાં બધાં વલખાં છે, જો લઇને જવાનું હોત તો શું થાત?


https://kddabhi.blogspot.com/?m=1



બેસ્ટ સુવિચાર


જીવનમાં કંઈ પણ ના શીખો તો ચાલશે પણ કયાં લાગણી દર્શાવવી ને કયાં લાગણી ન વરસાવવી એ ચોક્કસ શીખી લેજો.




સુવિચાર


જીવનમાં દરેક સારા-નરસા લોકોની જરૂર છે કેમ કે સારાં માણસો કઈંક શીખવશે અને નરસા જીવનમાં સબક આપી પ્રેરણા આપશે.




Gujarati Suvichar


દિલથી કરેલી કોઈની મદદ, દિલથી કરેલો કોઈ સાથે પ્રેમ અને વદને લીધેલું ઈશ્વર નામ ક્યારેય વ્યર્થ જતું નથી.



https://kddabhi.blogspot.com/?m=1



Gujarati Suvichar


જ્યારે કોઈ વ્યક્તિને વારંવાર વિશ્વાસ અને ખુલાસા આપવા પડે તો તેને સંબંધ નહિ પણ બંધન કહેવાય.




Gujarati Suvichar


જરૂરિયાત હોય એટલું જ જુકવું જોઈએ કેમકે જરૂર કરતાં વધુ ઝુકાવ બીજાના અહમને જન્માવે છે.


https://kddabhi.blogspot.com/2020/08/girlfriend-boyfriend-hindi-shayari.html



Gujarati Suvichar


સૂર્યની માફક ચમકવા ઈચ્છો તો ચોક્ક્સ તમારે સૂર્યની જેમ સળગવું પડે.


જીવન માં પાછળ જુઓ - અનુભવ મળશે,


જીવન માં આગળ જુઓ - આશા મળશે,

 

આજુ બાજુ જુઓ - સત્ય મળશે,

              

પોતાની અંદર જુઓ - આત્મવિશ્વાસ મળશે...!!!


________



https://kddabhi.blogspot.com/?m=1


__________


પારખવાની કોશીશ બધાએ કરી,


પણ અફસોસ


ઓળખવાની કોશિશ કોઇએ ના કરી...

___________________


પોતાની જાત ને કોઈ પણ

     કામ માં વ્યસ્ત રાખો 

          કારણ કે...

     વ્યસ્ત માણસ ને 

દુ:ખી થવાનો પણ સમય હોતો નથી....

___________________


ઘડિયાળ ના કાંટા જેવો જ આપણો સંબંધ છે... દોસ્તો...!

ક્યારેક મળી શકીએ...ક્યારેક નહીં...

પણ... હા...

હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહીએ...!!!

__________


https://kddabhi.blogspot.com/?m=1



_________


દરેક સંબંધને નામ આપવાની જરૂર જ નથી હોતી સાહેબ...

બસ કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે...

___________________


માણસ પોતાની ભૂલો માટે

        ખૂબ સરસ "વકીલ" બને છે.

     જયારે

           બીજાની ભૂલો પર

     સીધો "જજ"બની જાય છે....'

_________


https://kddabhi.blogspot.com/2021/08/love-shayari-sadlove-shayari-photo.html



__________


એક જગ્યાએ સરસ

વાક્ય લખ્યું હતું...

સાહેબ....


જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય,


તો પોતાને ઊંચા અને બીજાને નીચા

દેખાડવાનું છોડી દો..!!!


લાગણીનો ટેકો જો મળી જાય ને સાહેબ,

 

પછી લાકડીના ટેકાની જરૂર નથી પડતી !!!


__________


https://kddabhi.blogspot.com/?m=1



________



બે વસ્તુ જીવનમાં સફળતા નકકી કરે છે..!

      "એક"'

જયારે કશુ નથી ત્યારે તમારો સાથ કોણ આપે છે..!

 અને

જયારે બધું જ છે ત્યારે તમે કોને સાથ આપો છો..!!!

__________________



સેંકડો ઝરણાં, એક એક કરી ભેગા મળે ત્યારે સરિતા સર્જાય.


અધૂરી ઈચ્છાઓ કાગળ પર સભા ભરે ત્યારે કવિતા સર્જાય......!!!

_________



https://kddabhi.blogspot.com/?m=1


_________



જિંદગીનો સરખો અનુભવ તો નથી મને,

પણ એટલી ખબર છે કે,


નાનો માણસ દુ:ખ ના સમયે સાથ આપી જાય છે,

અને મોટો માણસ નાની એવી વાતમાં પણ પોતાની ઔકાત દેખાડી જાય છે.

__________________



બુદ્ધિશાળી વ્યક્તિ તમારું

       દિમાગ ખોલે છે.


     સુંદર વ્યક્તિ તમારી

        આંખો ખોલે છે.

               પરંતુ

    એક પ્રેમાળ વ્યક્તિ તમારુ

       હ્રદય ખોલે છે.....


suvichar in gujarati2022




જીવન મા સંપતી ઓછી મળશે તો ચાલશે પણ

સંબંધ એવા મેળવો કે કોઈ

એની કિમંત પણ ન કરી શકે...

________




https://kddabhi.blogspot.com/?m=1



__________



વેદના સમજવા માટે સંવેદના હોવી જોઈએ સાહેબ


કેમ કે ભાષાનો અનુવાદ શક્ય છે પણ ભાવનાઓનો નહી...

__________________



        પેન્સિલ પાસેથી શીખો 

     બટકો નહિ ત્યાં સુધી અટકો નહિ

               અને 

  અટકો તો છોલાવાની હિંમત રાખો દુનિયા તમારી અણી તો કાઢશે જ..........


motivational quotes in gujarati suvichar 


Thanks for visiting 

Kdgujju 

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.