-->
Type Here to Get Search Results !
image

Best Romantic Love Shayari in Gujarati

Best Romantic Love Shayari in Gujarati 


 નમસ્કાર મિત્રો જો તમે ગુજરાતી ભાષામાં રોમેન્ટિક લવ શાયરી શોધી રહ્યા છો તમારુ સ્વાગત છે KDGUJJU  માં. મિત્રો આજ નું મારું પોસ્ટ છે, ગુજરાતી love shayari.તો ચાલો મિત્રો આજે હું લઈને આવિયો છું, ગુજરાતી લવ શાયરી, Love Shayari in Gujarati, Gujarati Love Quotes, Love Quotes in Gujarati અને Gujarati Shayari Friendship, ગુજરાતી પ્રેમની શાયરી,ગુજરાતી શાયરી દિલ sms, લાવીઓ છું. જેને તમે તમારી દીકુ ને મોકલી તેના હોઠો પર સ્મિત 😍લાવી શકો છો. 


https://kddabhi.blogspot.com/?m=1



મિત્રો અહીં નીચે કેટલીક Love Quotes in Gujarati, Romantic Love Shayari in Gujarati, ગુજરાતી પ્રેમ શાયરી , Gujarati Friendship Shayari , Gujarati Shayari Love Letter, Love Messages in Gujarati, બેસ્ટ ગુજરાતી શાયરી અને Love Status in Gujarati આપેલ છે. જે તમને ક્યાય જોવા નહિ મળે અને ક્યાય તમે વાચી પણ નઈ હોય,તો તમે તમારી જનુડી ને મોકલીને તેને ખુશ કરી શકો છો..


Best Romantic Love Shayari in Gujarati 


આદત સમજો કે જરૂરત,


તું મારો પહેલો અને છેલ્લો પ્રેમ છે....




Adata samajo ke jarurata,

tu maro pahelo ane chhello prema chhe...


હજુ પણ મેં તેને મન મૂકીને જોઈ પણ નથી,

જેના નામ થી લોકો મને #_BADNAM કરે છે😎

Haju pan me tane man mukine joi pan nathi,

jena nam thi loko mane#_BADNAM kare che😎



.. હાથમાં કાર હોય..🚘 #..

મ્યુઝિક જોરદાર હોય..#

સાથે બેઠા હોય મારા મિત્રો..👬#

અને દરેક જોવાવારી છોકરી બોલે કે કાશ આ મારો પ્યાર હોત..

.. Hath ms kara hoy..🚘#..

Music joradara hoy..#

Sathe beṭha hoya mara mitro..👬#

Ane darek jovavari chokari bole ke ka aa maro pyar hot..


તમારા દિલ 💓 નો પાસવર્ડ જોઈયે છે...

કેમ કે છે ને મોહબ્બત#Install⬜ કરવું પડશે..💏


https://kddabhi.blogspot.com/?m=1


 

Tamara dil💓 no pasavard joiye chhe...

Kem ke chhe ne Mohabbat #Install⬜ karavu padase.


જ્યારે તમે 👸 નજીક હોવ ત્યારે 👫 સમય 🕐 ને

હથકડી પહેરાવી દેવાનું મન 😌 થાય..

 


Jyare tame 👸 najik hov tyare 👫 samaya 🕐 ne


hathakaḍi paheravi devanu mana 😌 thaya..



તમે મારા આત્માને સ્પર્શ કરી ચૂક્યા છો, # # છતાં પણ,

તમને ##કપાળ પર કિસ 😘 કરવાથી ##આરામ મળે છે....

Tame mara aatma ne spars kari chukya chho, # # chhata pan,

tamne# #kapal par kiss 😘 karva thi##aaram male chhe....


ગુજરાતી પ્રેમની શાયરી


[ પ્યાર ] ખાલી માત્ર [ i_Love_u ] બોલવાથી નથી થતું,

એકબીજાની લાગણીઓને પણ સમજવી પડે છે...



[Pyar] khali matr [i_Love_u] bolavathi nathi thatu,

Ekabijani laganione pan samajavi pade chhe...


હું તને મારા દિલ❤️ છુપાવવા માંગુ છું, કારણ કે આ જમાનો ખૂબ જ ખરાબ છે!!

hun tane mara દિલ❤️ chhupavva mangu chhu , kaaran ke aa jamano khub j kharab chhe !!


પ્રેમ 😘 ઠંડી ☃ જેવો છે, જો થઈ જાય 😁 તો બીમાર 🤒 કરી નાખે છે.

prem 😘 thandi ☃ jevo chhe , jo thai jay 😁 to bimar 🤒 kari nakhe chhe .


મારા દિલની દિવાલ પરનું ફોટો તમારો છે, અને મારું તકદીર તમારા હાથમાં છે.

mara dilni dival parnu foto tamaro chhe , ane maru takdir tamara haathma chhe .


તમે પ્રેમ છો મારા, એટલે જ મારાથી દૂર છે,

અને જો જીદ હોત તો સાંજ સુધી મારી બાહોમાં હોત...

tame prem cho mara , etale j marathi dur chhe , ane jo jid hot to sanj sudhi mari bahoma hot ...



https://kddabhi.blogspot.com/?m=1

Best Romantic Love Shayari in Gujarati 


તમારે કેટલું ચાલવું છે સનમ,

બસ મારા ધબકારામાંથી પસાર થાઓ અને આ મારા દિલમાં પ્રવેશ કરો....!!  

tamare ketlu chalvu chhe sanam , bas mara dhabkaramathi pasar thao ane aa mara dilma pravesh karo .... !!


પ્રભુ, કરે તમે મારી યાદોમાં ઊલજાઈ જાઓ કે,

હું તમને અહી યાદ કરું ને તમને ત્યાં ખબર પડી જાય..

prabhu , kare tame mari yadoma ulajai jao ke , hun tamne ahi yad karu ne tamne tya khabr padi jay ..


આજે થોડા વહેલા આવજો *સપના માં*..

આજે મારું બહુ મન છે તમારી જોડે જી ભરીને વાતો કરવાનું...

aaje thoda vahela aavajo * sapnaa ma * .. aaje maru bahu man chhe tamari jode ji bharine vato karvanu ...


ગુજરાતી શાયરી દિલ sms



https://kddabhi.blogspot.com/?m=1

Best Romantic Love Shayari in Gujarati 


મારી જાન તું આ બધાના સવાલોનો જવાબ આપ,

જેઓ કહે છે કે હવે "સાચો" પ્રેમ નથી મળતો.

mari jan tu aa badhanaa savalono javab aap , jeo kahe chhe ke have " sacho " prem nathi malato .


આ મારો પ્રેમ, બીજા જેવો નથી,,,,,,,,

હું એકલો રહીશ.. તો પણ તારો જ રહીશ….!

aa maro prem , bija jevo nathi ,,,,,,,, hun ekalo rahish .. to pan taaro j rahish ... . !


કેટલીકવાર તમને જોઈને ઘણો સુકુન મળે છે,

આ દિલ એવું ઈચ્છે છે કે આખો દિવસ બસ તમને જોતો રહું....

ketlikavar tamne joine ghano sukun male chhe , aa dil evu ichchhe chhe ke aakho divas bas tamne joto rahun ....


જીવનમાં 😊 કોઈ તમારા કરતાં તમારી વધુ કાળજી લેવાનું શરૂ કરિદે

તો જીવન સ્વર્ગ 🌈 જેવું બની જાય છે..

jeevanma 😊 koi tamara karata tamari vadhu kaalji levanu sharu karide to jeevan svarg 🌈 jevu bani jay chhe ..


મારું એક #દિલ ️છે જે તમારી #પાસે છે
 #તેનું #ધ્યાન રાખજો.. #નહીં તો
 તારું પણ #દિલ છે એ મારા #પાસે છે

maru ek # dil ️chhe je tamari # pase chhe # tenu # dhyan raakhajo .. # nahin to taaru pan # dil chhe e mara # pase chhe


ટાઇમ લાગશે તો ✋ પણ ચાલશે😲 , રાહ તો બસ હું😍 ફક્ત તારી જ 👸👈 જોઈસ..

 ભૂલી ગઈ જો તું 👸👈 મને તો પણ હું તારો 💏 જ રહીશ ...

time laagshe to ✋ pan chalse😲 , raah to bas hu😍 fakt taari j 👸👈 jois .. bhuli gai jo tu 👸👈 mane to pan hun taaro 💏 j rahish ...


https://kddabhi.blogspot.com/?m=1


Best Romantic Love Shayari in Gujarati 


જીસકી લાઈફ મેં 36 આયેંગી.

 36 જાયેંગી😁 ઉનકી જિંદગી મેં.

 જો મમ્મી લયેંગી વો🤣

 ભી કહા ટિક પાયેગા😝😝


રોમેન્ટિક શાયરી ગુજરાતી


પ્રેમમાં 💌 જુદાઈ 💔😩 પણ થાય છે.

 પ્રેમમાં બેવફાઈ 😦 પણ છે.

 મારો 🖐 હાથ તું થામી ને 👀 જો # હાથનું સરનામું

 #પ્રેમમાં 💑 સત્ય પણ હોય છે...

prem ma 💌 judai 💔😩 pan thay chhe . premma bevafai 😦 pan chhe . maro 🖐 haath tu thami ne 👀 jo # haathnu sarnamun # premma 💑 satya pan hoy chhe ...


💞"તેમણે" "કહ્યું" "ઘણું" "બોલો" "છો"

 "હવે" "શું" "વરસી" "જશો તમે"....

 "અમે" "કહ્યું" "જે" "દિવસ" "ચૂપ" "થઈ"

 "જઈસ" "તમે" "તરસી" "જશે"....

💞 " temane " " kahyu " " ghanu " " bolo " " cho " " have " " shu " " varasi " " jasho tame " .... " ame " " kahyu " " je " " divas " " chup " " thai " " jais " " tame " " tarasi " " jashe " ....


#તમને હક છે તમારી દુનિયામાં ખુશ રહેવાનો,પણ

 મારું _શું..❓મારી તો #દુનિયા જ #તમે છો...

# tamne hak chhe tamari duniyama khush rahevano , pan maru _shu..❓mari to # duniya j # tame cho ...



👉તમને જાન 😍 થી પણ વહાલું 😇બનાવ્યું દીધું,

મારા દિલનું 💓 સુકુંન બનાવી દીધું,મારી 👀 આંખો ના તારા બનાવી દીધા,

હવે તમે સાથ 🤝 આપો કે ના ❌ આપો આ તમારી મર્જી 👉 ની વાત છે,

 અમે તમને અમારા જીવનનો _સહાય 😘 બનાવી દિધો..!


👉તમને jan 😍 thi pan vahalu 😇બનાવ્યું didhu , mara dilnu 💓 sukunn banavi didhu , mari 👀 aankho naa taara banavi didhaa , have tame sath 🤝 aapo ke naa ❌ aapo aa tamari marji 👉 ni vat chhe , ame tamne amara jeevanno _સહાય 😘 banavi didho .. !



https://kddabhi.blogspot.com/?m=1

Best Romantic Love Shayari in Gujarati 


❤દિલ જીગર અને લિવર માં છો તમે😘😘,

ટાઇમ 😍 બે ટાઇમ આવે એવો ફ્લેવર છો તમે😜😜,

જીંદગી માં ભલે તમે હો ના હો પણ યાદો માં forever છો તમે.....!!!😍😍😍

❤દિલ jigar ane livar ma cho તમે😘😘 , tim 😍 be tim aave awo flevar cho તમે😜😜 , jindagi ma bhale tame ho naa ho pan yado ma forever cho tame ..... !!! 😍😍😍


ચાલો એક☝શરત 💪 લગાવીએ… હું તને 👸 તારા પપ્પા 👱 કરતા પણ વધારે પ્રેમ 😍 કરીશ… પણ☝ તું મને 😎 મારી માં 👩🏼 કરતા પણ વધુ પ્રેમ 😍 કરીને બતાવ..😜😜😜!!!

chalo એક☝શરત 💪 lagaaviae ... hun tane 👸 taara papa 👱 karata pan vadhare prem 😍 karish ... પણ☝ tu mane 😎 mari ma 👩🏼 karata pan vadhu prem 😍 karine બતાવ..😜😜😜 !!!


આ પ્રેમ💘ભર્યો સંબંધ 😘 છે, કંઈક મારું👈 છે, કંઈક 👉 તમારુ છે,

 કોઈ જગ્યાએ _લખાયેલ ️✍️ નથી, કોઈ જગ્યાએ_📘વાંચ્યું નથી,

 ક્યાંક _ જોવા 👀 નથી મળ્યું, ક્યાંક👂સાંભળ્યું નથી,

 એવો અજીબ સંબંધ 💑 છે, #તારો 👈👉 અને_અમારો..


aa પ્રેમ💘ભર્યો sambandh 😘 chhe , kank મારું👈 chhe , kank 👉 tamaru chhe , koi jagyaae _લખાયેલ ️✍️ nathi , koi જગ્યાએ_📘વાંચ્યું nathi , kyank _ jova 👀 nathi malyu , ક્યાંક👂સાંભળ્યું nathi , awo ajib sambandh 💑 chhe , # taaro 👈👉 અને_અમારો ..


ગુજરાતી shayari

 

https://kddabhi.blogspot.com/?m=1

Best Romantic Love Shayari in Gujarati 



ઈરાદો બસ તારી જોડે "દોસ્તી" કરવાનો હતો,
પણ મને ખબર જ ના પડી કે ક્યારે
તારી જોડે "પ્યાર" થઈ ગયો...

irado bas taari jode " dosti " karvano hato , pan mane khabr j naa padi ke kyare taari jode " pyaar " thai gayo ...


આ તો તમારો પ્રેમ છે

જે મારા ગુસ્સાને પણ પ્રેમમાં ફેરવી દે છે...

aa to tamaro prem chhe je mara gussane pan premma fervi de chhe ...


ના તો ચાંદ ની ચાહત છે, કે

ના તો તારો ની ફરમાઈસ છે,

બસ સાથ હોય તમારુ, 

બસ એજ મારા દિલ ની ખ્વાહીશ છે..

naa to chand ni chahat chhe , ke naa to taaro ni faramais chhe , bas sath hoy tamaru , bas age mara dil ni khwaahish chhe ..


મરવા માટે ઘણા બધા કારણો છે… પણ જીવવા માટે તો બસ ખાલી તમે જ છો ️ ” Tü👉 “👉…💓 #

marva mate ghana badhaa kaarano chhe ... pan jeevava mate to bas khali tame j cho ️ " Tü👉 " 👉 ... 💓 #


તમે હજાર વખત રિસાઈ જસો,

તો પણ હું તને મનાવી લઈસ,

 તમને પ્રેમ કર્યો ..કોઈ ગુનો નથી કર્યો,

જે તમારાથી દૂર થઈને મારી જાતને #સજા આપીશ..


tame hajar vakhat risai jaso , to pan hun tane manavi lais , tamne prem karyo ..કોઈ guno nathi karyo , je tamarathi dur thaine mari jatne # saja aapish ..


  #તું મારા👧 #નસીબ માં નથી,

તો શું થયું....

તું જેના નસીબ માં છે, 

એને #Tension💁 મુબારક...


# tu mara 👧 # nasib ma nathi , to shu thayu .... tu jenaa nasib ma chhe , ane # Tension💁 mubark ...


ક્યારેક ક્યારેક હું #ભૂલ કર્યા વિના પણ _સોરી માંગી લવું છું કેમ કે, તમે મારાથી નારાજ ના થઈ જાઓ!!


kyarek kyarek hun # bhul karyaa vinaa pan _સોરી mangi lavu chhu kem ke , tame marathi naraj naa thai jao..


મિત્રો તમને આ ગુજરાતી લવ શાયરી સારી લાગી હોય તો તમારા મિત્રો ને shere જરૂર કરજો..આભાર🙏


Love Quotes in Gujarati, Romantic Love Shayari in Gujarati, ગુજરાતી પ્રેમ શાયરી , Gujarati Friendship Shayari , Gujarati Shayari Love Letter, Love Messages in Gujarati, બેસ્ટ ગુજરાતી શાયરી અને Love Status in Gujarati

Best Romantic Love Shayari in Gujarati 


Kdgujju 



एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.