new gujarati shayari English
new gujarati shayari English
new shayari gujarati 2022 love
ઘણા મળશે તને ચાહવાવાળા મારા જેવો મળે તો ખબર જરૂર કરજે...
મને એ લોકો થી કોઈ વાંધો નથી જે મને પસંદ નથી કરતા,મને વાંધો એ લોકો થી છે જે મને પસંદ કરવાનો દેખાવ કરે છે....
સંબંધ દિલ મા હોવો જોઈએ સાહેબ શબ્દો મા નહી ને નારાજગી શબ્દ મા હોવી જોઈ દિલ મા નહી......
latest gujarati shayari
ગીતા મા કીધુ છે કે નબળો તારો સમય છે તુ નથી...
બધી જ ખબર પડે કે કયો ખેલ કયા કોણ રમે,
તેમ છતા ચુપ રહીને સંબંધ સાચવે તેનુ નામ સંસ્કાર.....
સંબધનો સૌથી નબળો પાયો ત્યા છે જ્યા તમારે તમારી લાગણી નુ સપષ્ટીકરણ કરવુ પડે...
માણસને પોતાની દરેક ભુલની ખબર હોય બસ એ એને એકસેપ્ટ નથી કરતો....
મને ખબર નહોતી કે તારો પ્રેમ મને આટલો રડાવશે નહી તો હુ દિલ જોડતા પહેલા હાથ જોડી લેત યાર......
કોઈને હરાવવુ તો ઘણુ સહેલુ છે સાહેબ.., પણ કોઈ માટે હારી જવુ ઘણુ અઘરુ છે....
માન માગ્યા વગર અને
હક જતાવ્યા વગર મળે
તો જ કામના.......
જીવન મા ચાલાકી ગમે તેટલી કરી લો પણ યાદ રાખજો પરિણામ તમારી દાનત પ્રમાણે મળશે....
You will find many, if you find a lover like me, you need to know ...
I don't mind people who don't like me, I care about people who pretend to like me ....
Relationship should be in the heart sir not in words and resentment should be in words not in the heart ......
The Gita says that weak is your time, isn't it ...
Everyone knows who plays which game,
Even though he keeps quiet and maintains the relationship, his name is Sanskar .....
The weakest foundation of a relationship is where you have to explain your feelings ...
Man knows his every mistake but he does not accept it ....
I did not know that your love would not make me cry so much, otherwise I would have joined hands before connecting my heart, man ......
It is very easy to beat someone, sir .., but it is very difficult for someone to lose ....
Without asking for respect and
Get it without asserting your rights
Only work .......
No matter how much you manipulate in life, remember that the result will be according to your gift ....
Thanks for visiting
KDGUJJU
Thanks for visit