50+ ગુડ મોર્નિંગ Quotes, Suvichar, Message, and Images in Gujarati
Let's start the day with a beautiful Good Morning Quotes in Gujarati so that the whole day is filled with positive energy. In this post I have made a list of more than 100 good morning or good morning thoughts for you. You can use this Good Morning Suvichar in Gujarati to make the day beautiful for you as well as your friends and loved ones..
જાત મહેનત કરી પગભર થયેલાને પગરખાંની
કિંમત પણ યાદ હોય છે કેમકે સમય, સંબંધ અને સમાજે
ઘણું બધું શીખવાડી દીધું હોય છે....
રાધે રાધે....
કોઇ તમારું ખોટું કરે તો પણ તમે તેવું સારું જ વિચારજો
કેમ કે સમય જતા તેને
તમારી કિંમત જરૂર સમજાશે
💕💕 Good morning 💕💕
શોખ તો બધા ના ઉંચા જ હોય છે પણ માં ની સ્થિતિ અને બાપની પરિસ્થિતિ
જોઈને કરવા જોઈએ
💖💖 Good morning 💖💖
દુનિયાભરની લાખ ડિગ્રી ઓ હોય
પણ માબાપની આંખમાં છલકાતા
આંસુને વાચતાં ન આવડે તો સાહેબ
આપણે અભણ જ છીએ!💯
❣️ ગુડ મોર્નિંગ ❣️
કોઈ મોટું મળી જાય તો નાનાને
ભૂલી ના જતા,
કેમ કે જ્યાં સોઈની જરૂર
પડે ત્યાં તલવાર કામ નથી
આવતી !!
💐🌻 શુભ સવાર 🌻💐
બીજાની વાતને કાયમ કાપવા ની કુટેવ ધરાવતી વ્યક્તિપોતાને બુદ્ધિમાન સમજે છે. વાસ્તવમાં તેજ મહામૂર્ખ હોય છે..!!
રાધે રાધે...
પરિસ્થિતિ થી ક્યારેય ડરવુ નહીં..મુશ્કેલીઓથી ક્યારેય હારવુ નહીં..સમસ્યાથી કયારેય ભાગવુ નહીં..સમયથી વધુ ક્યારેય હાલવુ નહીં..જીંદગીથી ક્યારેય થાકવુ નહીં...
☀️ Good morning ☀️
નિઃસ્વાર્થ સંબંધો નિભાવવા ક્યારેક ઝુકવું પડેને સાહેબ તો પ્રેમથી ઝૂકી જજો કારણ કે આ દુનિયામાં સ્વાર્થના સંબંધો અઢળક મળશે પણ
નિઃસ્વાર્થ સંબંધ નસીબવાળાને જ મળે છે
🌞 Good morning 🌞
જો તમે હાથ પર હાથ રાખીને સારા સમયની રાહ જોતા હોય તો, સારો સમય પણ પગ પર પગ ચઢાવીને તમારી મેહનતની રાહ જોઈ રહ્યો હોય છે.
🌻💐 ગુડ મોર્નિંગ 💐🌻
પાણીને તરવું હોય તો બરફ બનવું પડે છે જ એ જ રીતે જો સુખી થવું હોય તો જુનુ ભુલીને નવુ સ્વીકારવું પડે છે
💗💗 Good morning 💗💗
આપની આખો હંમેશા એ જ લોકો ખોલે છે
જેના પર આપણે આંખ બંધ કરીને ભરોસો કર્યો હોઈ💯
🌻 Good morning 🌻
હારેલાની સલાહ અને જીતેલાનો અનુભવ... જો સાથે હોય તો માણસ જરૂર આગળ વધે ...
🌄 Good morning 🌄
ગીતામાં કહ્યું છે તું નિરાશના થઇશ, નબળો તારો સમય
છે તું નથી.
❣️ Good morning ❣️
ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થયેલો વ્યક્તિ, ક્યારેય કોઈનું ખરાબ કરવાની ભૂલ નથી કરતો !!
🥀🥀 શુભ સવાર 🥀🥀
સંબંધ એ એક એવું વૃક્ષ છે કે જે... લાગણી દ્વારા ઝૂકી જાય, સ્નેહ દ્વારા ઉગી જાય અને શબ્દો દ્વારા તૂટી જાય !!
☀️ Good morning ☀️
માં - બાપ ની સામે ક્યારેય ના
થવું સાહેબ કારણ કે બધા
દરવાજા બંધ હશે ને ત્યારે
એમનો દરવાજો ખુલ્લો હશે 💯💯
❣️❣️Good morning ❣️❣️
તકલીફના પહેલા બે અક્ષરમાં
જ તક છુપાયેલી છે માટે તકલીફ પડે તો તેમાંથી તક શોધતા શીખી લો સફળતા નક્કી મળશે.💯
😊😊 Good morning 😊😊
તમારી દિનચર્યાનું આત્મમંથન કરો,
તમારી અંદર દરેક વસ્તુ બદલાઇ જશે.
તમારું જીવન પણ બદલાઇ જશે જે બીજાનું જીવન
બદલવામાં મદદ કરશે.
🌻 Good morning 🌻
આંસું તમારું હોય અને પીગળતું કોઇક બીજું હોય તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે. પછી એ સંબંધ પ્રેમ નો હોય મિત્રતાનો હોય કે લાગણી નો હોય...
❣️❣️ શુભ સવાર ❣️❣️
જે કરો તે ઈશ્વર પર અને પોતાની જાત પર શ્રદ્ધા રાખીને કરવું. એક ધ્વિસ ઘડિયાળ બીજાની અને સમય આપણો હશે.
🌄 Good morning 🌄
આપણી જીદંગી મા માત્ર સૂર્ય ઉગવાથી જ.. સવાર થતી નથી.. વિચારોના પરિવર્તનથી પણ.. નવો દિવસ ઉગે છે...
💕☀️ Good morning ☀️💕
• Good morning gujarati text 2021
• ગુજરાતી શુભ સવાર સુવિચાર
• ગુજરાતી શુભ સવાર સુવિચાર text
• Good morning ગુજરાતી
• Good morning shayari gujarati love
• ખુશી good morning msg
• સવાર ની શાયરી
• Shubh savar suvichar
• ગુડ morning શાયરી
• સુપ્રભાત ના ફોટા ભગવાન
• Shubh savar suvichar
• શુભ સવાર સ્ટેટસ
• ગુડ morning શાયરી
• સવાર ની શાયરી
• ગુડ Morning ડાઉનલોડ
• સુપ્રભાત સંદેશ
• સુપ્રભાત શાયરી gif
• Good morning shayari gujarati love
• Good morning shayari gujarati love
• Good morning a gujarati text 2022
• ગુજરાતી શુભ સવાર સુવિચાર 2021
• ગુજરાતી શુભ સવાર સુવિચાર text
• Good morning ગુજરાતી
• ખુશી good morning msg
પહેલુ વ્યકિત જેને તમે સવારે યાદ કરો...
અને રાત્રે છેલ્લું વ્યકિત જેને તમે યાદ કરો છો ને....!!..
"સાહેબ" એ કાંતો તમારી ખુશીનુ કારણ છે. કાંતો તમારા સફળતા નું ....!!!
🌹 શુભ સવાર 🌹
બીજાને સારું લાગે માટે .......
જૂઠ બોલીને મનમાં ઘુટાવું.....
....... એના કરતાં....
બીજાને ભલે ના ગમે .....પરંતુ ....
સત્ય બોલીને મનની *શાંતિ મેળવવી સારી......
༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻
Զเधे Զเधे
_*જિંદગીની પરીક્ષાના કોઈ માર્ક નથી હોતા*_ _*સાહેબ,*_
_*લોકોનો તમારા પ્રત્યેનો પ્રેમ જ તમારું રિજલ્ટ હોય છે !!*_
_*🌻શુભ સવાર🌻*_
_*🦚જય દ્વારકાધીશ🦚*_
દીવો માટીનો હોય કે સોનાનો
પરંતુ
તેના દ્વારા મળતો પ્રકાશ કેટલો,
તે મહત્વનુ છે.
તેવી જ રીતે
મીત્ર અમીર છે કે ગરીબ તે નહીં,
સંકટ સમયે કેટલો ઉપયોગી
તે મહત્વનું છે
!!સુપ્રભાત!!
!!જય માતાજી!!
********ગુડ મોંનિઁગ********
🌹🌳🌲🌴🌱🌿☘️🍀🎍🪴🍃🌹
🌷મોઢેથી નિકળેલ શબ્દોનું આયુષ્ય🥀
🌷માણસના જીવન કરતા પણ વધારે
લાંબુ હોય છે🥀
આપનો દિવસ શુભ રહે
🌴Good morning🌴
🌹🌲🌳🌴🌱🌿☘️🍀🎍🪴🍃🌹
કોઈ પણ વ્યક્તિ ખુશ જન્મતો નથી, પરંતુ દરેક વ્યક્તિ ખુશી બનાવવાની ક્ષમતા સાથે જન્મે છે.
Good morning 🌻
કોઈ ઝેર સકારાત્મક વિચાર કરનારને મારી શકતું નથી, અને કોઈ દવા નકારાત્મક વિચાર કરનારને બચાવી શકતી નથી.
Good morning 🌅
(kdgujju) ક્યારેય એવું ન વિચારો કે મારી પાસે કંઈ નથી...
ક્યારેય એવું ન વિચારો કે મારી પાસે બધું છે... પરંતુ હંમેશા, વિચારો કે મારી પાસે કંઈક છે અને હું કંઈપણ મેળવી શકું છું.
Good morning ☀️
ઘરમાં ?પિતાનું ??સ્થાન ” મસ્તક” નું છે ,,
જયારે માતાનું ?? સ્થાન “હ્રદય ” નું છે ,,
મસ્તક ઘર ? ચલાવે છે ,,,
જયારે હ્રદય ઘર ? ટકાવે છે ,,
એટલે જ તો કહેવાય છે
?? “” માતૃદેવો”” ભવ : ??
?? “” પિતૃદેવો “” ભવ: ??? શુભ સવાર 🌅
સમય હંમેશા આગળ વધતોજ જાય છે કારણકે ઘડિયાળ ના કાંટા એક બીજાને નડતા નથી
✍️
જય mataji......🙏🏻
🌻 Good Morning🌻🌹
વષૅમાં બે દિવસ એવા છે,
જયારે આપણે કંઈ જ કરી
શકતા નથી,
એક "ગઇકાલ" અને
બીજી "આવતીકાલ",
પ્રેમ થી જીવવા માટે માત્ર
"આજ" જ આપણી પાસે છે,
🌹શુભ સવાર 🌹
🌹સમય કયારેય ખરાબ હોતો નથી.....
પણ આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે ''સમય'' ખરાબ લાગે છે.
🌹Good morning 🌹🌹
*જે વાત દિલમાં છે એને કહેવાની હિંમત રાખો અને*
*જે વાત કોઈકના દિલમાં છે એને સમજવાની સમજ રાખો* ...
*ફક્ત* *"કામ"* *સાથે નહીં પણ* *"માન"* *સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ.. એજ સંબંધ...*
🌹🌹🌹 Good Morning 🌹🌹🌹
જેને લેટ ગો કરતા આવડે છે.... ને એ મુર્ખ નહીં પણ બુધ્ધિશાળી છે કેમ કે.... એ 5 પૈસા નુ અભિમાન મુકી ને કરોડો નો સંબંધ ખરીદી લે છે. 🍁₲๑๑d ℳorning🍁
🍂જય શ્રી સ્વામિનારાયણ🍂
) 💐 આ મીઠાસ નો મોહ છે એ જ માણસ ને મારે છે સાહેબ,
બાકી મેં ક્યારેય કોઈને કડવી વસ્તુ ખાઈ ને બીમાર થતા નથી જોયા..💐
🌹 Good morning 🌹
🌴 Have a great day 🌴
😊 J$k 😊
ધા અને વાહ વચ્ચે થી જે નીકળી જાય , તે જ આ પૃથ્વી પર નાં રંગ મંચ નો શ્રેષ્ઠ કલાકાર.🌸🌻🌸
🙏🌹 શુભ સવાર🌹🙏
(kdgujju) કુવામાં ઉતરતી ડોલ નમે છે તો,
પાણી ભરાઈને બહાર આવે છે.
જીવનનું પણ આ જ ગણિત છે..
સાહેબ.
જે નમે છે તે પ્રાપ્ત કરે છે.
🙏🌞🌹શુભ સવાર🌹🌞🙏
દરેક દિવસ સારો ન હોય પણ દરેક દિવસમાં કંઈક સારું હોય છે.
*જીવનનું સૌથી મોટું સાથી ગુલાબ છે,*
*હાથમાં આપો તો યાર, અને વાળમાં લગાઓ તો પ્યાર છે.*
*માથા ઉપર રાખો તો જ્ઞાન, અને પગમાં રાખો તો ધ્યાન છે.*
*કદર કરો એની એ સંત છે, જ્યારે પડે શરીર ઉપર,*
*ત્યારે સમજો આપણો અંત છે.*
*💥GOOD MORNING💥*
*❤️🙏🏻જય ગોગા સિકોતર 🙏🏻❤️*
ચોખા જો કંકુ ભેગા ભળે તો
કોઇના મસ્તક સુધી પહોંચી જાય..
અને જો મગ ભેગા ભળે તો ખીચડી માં જ ખપી જાય...
તમે કોણ છો તેનું મહત્વ ઓછું છે સાહેબ ,
પણ તમે કોની સાથે ભળેલા છો તે મહત્વનું છે...
🌹
લોકો કહે છે પૈસા રાખજો,ખરાબ સમયમાં કામ આવશે...
હું કહું છું સારા મિત્રો રાખજો, ખરાબ સમય જ નહિ આવે..
🙏🏻રાધે રાધે 🙏🏻
() 💞💞💞💞💞
🌱 સમજી શકનાર
વ્યકિતના માથે 🌸
🍃 સમજવાની જવાબદારી
હમેશાં વધારે આવતી
હોય છે..!!! 🍀
🍂 વિતેલી હોય પોતાના પર
🌾 તો જ શબ્દો સમજાય છે,
🌷બાકી તો બધા ને
સુવિચાર જ દેખાય છે...🍁
💐 Good morning 💐
Good morning gujarati text 2022
Thanks for visiting
Kdgujju
Thanks for visit