[New] Gujarati Love Shayari | Gujarati Love Shayari Image | Gujarati Love Shayari Post | Gujarati Love Shayari Photo
love shayari in gujarati ગુજરાતી લવ શાયરી
love shayari gujarati તો મિત્રો આજે હું તમારા માટે
ગુજરાતી માં love shayari gujarati લાવ્યો છુ [New] Gujarati Love Shayari | Gujarati Love Shayari Image | Gujarati Love Shayari Post | Gujarati Love Shayari Photo
બેસ્ટ લોવે શાયરી ગુજરાતી love shayari gujarati તો મિત્રો તમને અમારી આ શાયરી ગમે તો લીકે અને શેર કરવા વિનંતી છે
ગુજરાતી માં love shayari GUJARATI તમને બીજે ક્યાય નઈ મળે અમે તમારા માટે letest love shayari gujarati માં લઈને આવ્યો છુ દોસ્તો
Love Shayari Gujarati | ગુજરાતી લવ શાયરી
gujarati shayari,gujarati shayari love,love shayari in gujarati,gujarati love shayari,gujarati love quotes,gujarati,quotes for love,gujarati quotes on love,love quotes gujarati,love quotes in gujarati,gujarati sad shayari,gujarati shayari sad,sad shayari in gujarati,gujarati shayri,love shayari gujarati sms,diku love shayari gujarati,attitude shayari gujarati,2 line gujarati love shayari,gujarati shayari love letter,gujarati shayri no khajano,gujarati love shayari 2020,gujarati shayari on life,gujarati shayari love story गुजराती शायरी,
__________
[New] Gujarati Love Shayari | Gujarati Love Shayari Image | Gujarati Love Shayari Post | Gujarati Love Shayari Photo
બોલુ નય ને મૌન રહું ! તો વાંધો શું છે ?
તો ય તમને પ્રેમ કરું ! તો વાંધો શું છે ?
__________
આવશે આવશે એ પણ એક દીવસ આવશે,
થાકશે જ્યારે મારી યાદોથી મને મળવા એ જ દોડીને આવશે.
❤❤❤
READ ALSO
good night sad shayari gujarati
કોઈ સાથે રોજ વાત થતી હોય અને એક દિવસ ના થાય, તો એ એક દિવસ પણ એક વરસ જેવો લાગે હો સાહેબ !!*
__________
''નથી ગમતુ ઘણુ ::
પણ કંઈક તો એવુ ગમે છે....
કે બસ એનેજ કારણે,,
આ 'ધરતી' ઉપર રહેવુ ગમે
છે..
__________
આપ તો ખરા સોદાગર છો !
મારી અબજોની ઉદાસીને,
ફકત એક સ્મિતથી ખરીદી લીધી..?
#####
સમય ની સાથે હું પણ આજે બદલાયો છું ....
છતાં ય આજે તને યાદ કરતા રંગે હાથ પકડાયો છું ....
__________
[New] Gujarati Love Shayari | Gujarati Love Shayari Image | Gujarati Love Shayari Post | Gujarati Love Shayari Photo
એકાદ એવી સાંજ આવે...
યાદ કરું તને ,
અને ત્યાં જ તું આવે...
__________
હું હતો સમય ને એ હતી કહાની,
હું પસાર થઈ ગયો ને એ લખાઈ ગઈ...!!!
__________
હૃદયની #Speciality શું છે,
હજારો પ્રબળ ઇચ્છાઓ હેઠળ દબાઇને પણ #ધબકતા રહેવું..
__________
હું કોઈથી નારાજ નથી થતો બસ . . . ,
#ખાસ માંથી #સામાન્ય કરી દઉં છું .
__________
મોઢું ફેરવી લીધું એણે
મને જોઈને,
વિશ્વાસ આવી ગયો કે
ઓળખે તો છે.
__________
પણ હું રહીશ તો તારી જ સાથે...
તારી 'હા' અને 'ના' મારા
માટે બન્ને મહત્વની છે...
તું 'ના' પાડીશ તો તારા હૃદયમાં
અકબંધ લાગણી બનીને રહીશ...
તું 'હા' પાડીશ તો તારા કપાળનું
કુમકુમ બનીને રહીશ..
.
પણ હું રહીશ તો તારી જ સાથે...
__________
ભરી મહેફિલ માં પાછું વળીને હસતી ગઇ..!!
તમે મને ગમો છો એવું નજરોથી કહેતી ગઈ..!
ઉંઘ ઉડી રાતલડી ની
મનમોહકતી સવાર થઈ....
બંધ આંખો માં તો તે જ હતી
ખુલતાં આંખ મારી યાદ પણ તેની જ આવી...
આદત કયાં હતી મને કોઇની
હા...તું આવી ને બદલાય જીંદગી....
__________
હોઉ છુ હવા રુપે હું કે તુ માણી શકે મને !
નથી દુર તારાથી જો તુ જાણી શકે મને !!
__________
ખુલ્લી મુક તુ તરસને તો હું જામ બનીને આવુ....
ધબકારાની વધાર તડપને તો હું શ્વાસ બનીને આવુ...
આ તો પ્રેમ ની સફર છે... પ્રિયે,
એકવાર જો તુ છલાંગ માર આ પ્રેમના દરીયા માં...
તો હુ તારા પ્રાણ બની ને આવુ...
__________
ચાલો ભુલાવી જ દો મને,
અજાણ્યા થઈ ફરી મળીશું,
પહેલી નજરે ફરી પ્રેમ ના થઈ જાય તો કેજો...!!
__________
gujarati quotes on love,love quotes gujarati,love quotes in gujarati,
__________
એક હું કે મારો પ્રેમ ન તારા વિના ટકે
એક તું કે તારી રૂપપ્રભા એકલી રહી
એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું
એક તું કે તારી આંખ બધું બોલતી રહી
__________
good night sad shayari gujarati
ચહેરો તો મળી જશે તને મારાથી સુંદર..
પણ જ્યારે દિલ ની વાત આવશે ને... ત્યારે......... હારી જશો
આતો મારી વાતો છે હા 🙇♂️🙇♂️🙇♂️
આશા રાખુ છું તમને આ love શાયરી (love shayari in gujarati) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે.
Thanks for visiting
🙏Kdgujju🙏🏻
Thanks for visit