-->
Type Here to Get Search Results !
image

New Gujarati Suvichar good morning 2022

 Gujarati Suvichar good morning 2022



Gujarati Suvichar good morning 2022


ગુજરાતી સુવિચાર ગુજરાતી ભાષામાં


Dosto aa post ma tamne top 20+ Gujarati Suvichar good morning vanchva madshe, tamne. Aa post pasand aave to tame tene WhatsApp, facebook, athva Tamara social media account par share pan Kari Sako cho.


Kdgujju 


Gujarati Suvichar good morning, Gujarati Suvichar pdf, Gujarati Suvichar poster, Gujarati Suvichar image, Gujarati Suvichar download, Gujarati Suvichar Nana, 

Gujarati Suvichar good morning, Gujarati Suvichar pdf, Gujarati Suvichar poster, Gujarati Suvichar image, Gujarati Suvichar download, Gujarati Suvichar Nana,



https://kddabhi.blogspot.com/?m=1


જિંદગી એ કમ્પ્યૂટર ડાઉનલોડ કરેલો પ્રોગ્રામ નથી કે આપણી મરજી મુજબ ચાલે, 

જિંદગી તો રહસ્યમય નવલકથા જેવી છે. દરરોજ એક પાનું ફરે છે અને જિંદગી નવું સસ્પેન્સ ...

Good morning




https://kddabhi.blogspot.com/?m=1


એવું જીવન ના જીવો કે લોકો આપણાથી અંજાઈ જાય, પણ એવું જીવન જીવો કે લોકો આપણી લાગણીથી ભીંજાઈ જાય.

Good morning




https://kddabhi.blogspot.com/?m=1


સબંધના મોતિ પરોવી રાખજો, 

વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો, 

અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો, 

પણ તમારા દોસ્તો ની યાદીમાં, 

એક નામ અમારું પણ રાખજો ......

Good morning




https://kddabhi.blogspot.com/?m=1


કોઈને સારું કહેવામાં મજા આવે છે.

તો કોઈ ને સારું કહેડાવવામાં મજા આવે હે,

પણ કીધા વગર બધું સમજી જાય,

એની સાથે જીવવામાં માંજ મજા આવે છે,

Good morning




https://kddabhi.blogspot.com/?m=1


જ્યારે સમય કરવટ બદલે છેને દોસ્તો, ત્યારે માત્ર ખેલ જ નહી પરંતુ જિંદગી પલટી જાય છે.!! 

Good morning



Gujarati Suvichar good morning 2022





https://kddabhi.blogspot.com/?m=1


ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી..... પણ દોસ્તી તમને ઉમરલાયક થતા જરૂર રોકે છે.

Good morning




https://kddabhi.blogspot.com/?m=1


અનેક તરંગ હોવા છતાં દરિયો એક જ છે, 

અનેક રંગ હોવા છતાં મેઘધનુષ એક જ છે,

પણ માણસ જ કેમ નથી સમજતો કે..

અનેક ધર્મ હોવા છતાં ઈશ્વર એક જ છે !

Good morning




https://kddabhi.blogspot.com/?m=1


જીંદગી જાણે કેટલાક વણાંક આપે છે,

દરેક વણાંક પર નવા સવાલ આપે છે,

શોધતા રહીએ આપણે જવાબ જીંદગી ભર,

જવાબ મળે તો જીંદગી સવાલ બદલી નાખે છે.

Good morning




https://kddabhi.blogspot.com/?m=1


નખ વધે તો ફકત નખ જ કપાય છે, "આંગળિઓ" નહીં.... તેમ "સંબંધમાં" કંઈ ભૂલ થાય તો ભૂલ ને ભૂલાય છે, "સંબંધ" ને નહીં

....good morning





https://kddabhi.blogspot.com/?m=1


ધીરજ એટલે, રાહ જોવાની ક્ષમતા નહિ... પણ, રાહ જોતી વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા.

Good morning



Gujarati Suvichar good morning 2022





https://kddabhi.blogspot.com/?m=1


ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે , 

વિચારો તો બધી વાત નું કારણ મળી જશે , 

જીવન એટલું પણ મજબુર નથી હોતું , 

જીગર થી જીવો તો જલસા પડી જશે ,

Good morning




https://kddabhi.blogspot.com/?m=1


માનવીની ઊંચાઈ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએબેસવાથી માનવી ઊંચો થઈ જતો નથી.

Good morning




https://kddabhi.blogspot.com/?m=1


ખુશ રહેવાનો મતલબ એનથી કે તકલીફ નથી, પણ એનો મતલબ એછે કે તમે તકલીફ થી આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે 

Good morning




https://kddabhi.blogspot.com/?m=1


"સાહેબ...., 

મસ્ત થઈ ને જીવશો ,,, 

તો મિઠું ઝરણું લાગશે આ અનમોલ જીંદગી.. 

અને જો નિસાસો નાંખી ને જીવશો,,, 

તો એક રણ સમાન લાગશે આ અનમોલ જીંદગી....

Good morning




https://kddabhi.blogspot.com/?m=1


જીવનનો આનંદ માણવો હોય તો તમારા જીવનને બીજાની સાથે સરખાવો નહિ.

Good morning



Gujarati Suvichar good morning 2022





https://kddabhi.blogspot.com/?m=1


મીઠાશ ન હોયતો માણસ તો શું કીડી ઓ પણ નથી આવતી સાહેબ જીદંગી મા સુખી થવુ હોય તો.....મિત્રોને સાચવતા શીખો , વાપરતા નહી........ Good morning



https://kddabhi.blogspot.com/?m=1


પાનખર માં વસંત થવું મને ગમે છે,

યાદો ની વર્ષા માં ભીંજાવું મને ગમે છે,

આંખ તો ભીની રેહવાની જીવનમાં,

પણ બીજાને હસાવતા રેહવું મને ગમે છે.

Good morning




https://kddabhi.blogspot.com/?m=1


સમય એક સરસ મજાનો આવશે.

તમને શોધતો એ છાનોમાનો આવશે, દુનીયાની કીર્તિ જોઇને ઈર્ષ્યા ના કરશો દોસ્ત "આપણો" પણ એક દિવસ જમાનો આવશે..

Good morning




https://kddabhi.blogspot.com/?m=1


શિખામણ માંથી રસ્તા મળતા હશે કદાચ પણ,

દીશાઓ તો ભુલો કરવાથી જ મળે છે.

Good morning




https://kddabhi.blogspot.com/?m=1


જિંદગી બદલવા માટે લડવુ પડે છે, અને જિંદગી સરળ કરવા માટે એને સમજવી પડે છે.!!

Good morning



Gujarati Suvichar good morning 2022





https://kddabhi.blogspot.com/?m=1


જયારે પણ લોકો તમારી ટીકા કરે ત્યારે 

નાસીપાસ ના થાતા,...!!

બસ એ વાત યાદ રાખજો કે 

દરેક રમત માં હમેશા પ્રેક્ષકો 

જ શોર મચાવતા હોઈ છે.......!!!

Good morning




https://kddabhi.blogspot.com/?m=1




સફળ વ્યક્તિ એ છે જે તેના પર બીજા દ્વારા ફેંકવામાં આવેલી ઈંટોનો ઉપયોગ કરીને પોતાનો પાયો મજબૂત કરે છે.

Good morning




https://kddabhi.blogspot.com/?m=1


ખાઈમાં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે, પરંતુ “અદેખાઈ” માં

પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી…

Good morning




https://kddabhi.blogspot.com/?m=1


પાનખર માં વસંત થવું મને ગમે છે,

યાદો ની વર્ષા માં ભીંજાવું મને ગમે છે,

આંખ તો ભીની રેહવાની જીવનમાં,

પણ બીજાને હસાવતા રેહવું મને ગમે. 

Good morning 

Next page 

Gujarati Suvichar good morning 2022

All images are facebook se liye gye he... 

Thanks for visiting 

❤Kdgujju❤

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.