-->
Type Here to Get Search Results !
image

New 2022 Radha Krishna Shayari in Gujarati

 Radha Krishna Shayari in Gujarati


રાધે રાધે મિત્રો હું આજ તમારા માટે બેસ્ટ 10 રાધા ક્રિષ્ના શાયરી ફોટો લય ને આવ્યો છું તો તે  વાંચવા માટે  kdgujju  ma click kro. 


https://kddabhi.blogspot.com/?m=1


Radha Krishna Shayari in Gujarati

મારી રાધા આજે પણ મને જોઈ ને હસી લે છે,

પછી બોલે છે જો તોફાની કેવો જોરદાર લાગે છે...


Mari Radha Aaje Pan Mane Joine Hasi Le Chhe,

Pacchi Bole Chhe Jo Tofani Kevo Jordar Lage Chhe...


 ❤❤❤

https://kddabhi.blogspot.com/?m=1


ખબર નહિ કેવી રિતે રહ્યો હશે એની રાધા વગર,

મારો શ્વાસ પણ નહિ ચાલે તારા વગર...


Khabr nahi Kevi Rite Rhyo Eni Radha Vagar,

Maro Svas Pan Chhale Tara Vagar...


❤❤❤

https://kddabhi.blogspot.com/?m=1


જયારે કૃષ્ણ ના વિરહમાં રાધાની પ્રીત દુભાણી,

ત્યારે સોનાની નગરી પણ પાણી માં સામાણી...


Jyare Krushn Na Virah Ma Radha Ni Prit Dubhani,

Tyare Sonani Nagari Pan Pani Ma Samani...


❤❤❤

Radha Krishna Shayari in Gujarati

https://kddabhi.blogspot.com/?m=1


કાળ ને વીંધીને કૃષ્ણ ને પ્રેમ કરે તે રાધા,

કાળ નો કોળિયો કરીને કૃષ્ણ ને પ્રેમ કરે તે મીરા...


Kal ne Vindhi Ne Krushna Ne Prem Kare Te Radha,

Kal No Koliyo Karine Krushn ne Prem Kare Te Mira...


❤❤❤

https://kddabhi.blogspot.com/?m=1


તું રાધા ની જેમ જોવે તો હું શ્યામ છું...

પણ તું ઈશારો જ ન કરે તો "મર્યાદા" માં રામ છું...


Tu Eadha Ni Jem Jove To Hu Shyam Chhu...

Pan Tu Isharo J Na Kare To Maryada Ma Ram Chhu...


❤❤❤


ના હું કવિ, ના મારી કોઈ કવિતા...

હું છું કૃષ્ણ ને, તું જ મારી રાધિકા...


Na Hu Kavi Na Mari Koi Kavita...

Hu Chhu Krushn Ne Tu J Mari Radhika...


❤❤❤

https://kddabhi.blogspot.com/?m=1


મેં કોઈદી ભગવાન તો જોયા નથી 

પણ મને વિશ્વાસ છે કે,

તે પણ મારી માં જેવા જ હશે...


Me Koid Bhagvan To Joya Nathi

Pan Mane VIswas Chhe Ke

Te Pan Mari Maa Jeva J Hashe...


❤❤❤

https://kddabhi.blogspot.com/?m=1


લખું છું રાધા માટે, મીરા ને ગમી જાય છે...

મન ને ગમે છે રાધા, અને રુક્મણિ મળી જાય છે...


Lakhu Chhu Radha Mate, Mira Ne Gami Jay Chhe...

Man Ne Game Chhe Radha, Ane Rukmani Mali Jay Chhe...


❤❤❤

https://kddabhi.blogspot.com/?m=1


ઘણું બધું મનમાં ખુદ ને કહી દઉં છું...

કેમ કે બીજા કોઈ ને કહેવામાં આજ કાલ મજા નથી...


Ghanu Badhu Manma Khud Ne Kahi Dau Chhu...

Kemke Bija Koi Ne Kahevama Aaj Kal Maja Nathi. 


❤❤❤

Radha Krishna Shayari in Gujarati

👇🏻👇🏻👇🏻

કઈ નથી માંગિયું જિંદગી પાસે તારા સિવાય...

જિંદગી એ બધું જ આપ્યું તારા સિવાય...


Kai Nahti Magiyu Zjindgi Pase Tara Sivay,

Zindgi A Badhu J Aapyu Tara Sivay...

https://kddabhi.blogspot.com/?m=1


Next 1 2 3

Related searches

राधा कृष्ण सुप्रभात शायरी

राधा-की-चाहत-है-कृष्णा

राधा-कृष्ण शायरी हिंदी में होली

राधा कृष्ण शायरी डाउनलोड

प्रेम भक्ति शायरी

राधा कृष्ण शायरी मराठी

नटखट कृष्ण शायरी

कृष्ण प्रेम शायरी gujarati

Share this post Facebook WhatsApp any more social media. 

Thanks for visiting 

Kdgujju

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.